શ્રી કૃષ્ણ ભગવાનનું જીવન

(9)
  • 7.6k
  • 0
  • 4.1k

શ્રી કૃષ્ણ ભગવાન એ અખિલ બ્રહ્માંડના નાથ , લીલાધર ભગવાન અને આખા વિશ્વના જગતગુરુ છે. ભગવાન શ્રી કષ્ણએ પૂર્ણ પુરૂષોતમ ‍પણ છે . ભગવાન વિષ્ણુ એ અખિલ બ્રહ્માંડના પાલનકર્તા અને સંરક્ષક છે એટલે કે જ્યારે - જ્યારે પૃથ્વી ‍પર કોઇ સંકટ કે અધર્મ નો ભાર વધી જાય ત્યારે દુષ્ટો અને પાપનો વિનાશ કરી ધર્મ માટે ભગવાન વિષ્ણુદેવ એ અત્યાર સુધી 9 અવતાર લીધા છે . જ્યારે કળિયુગનો પાપ નો ઘડો સંપૂર્ણ ભરાઇ જશે ત્યારે ભગવાનવિષ્ણુદેવ એ 10 અવતાર કલ્કિ અવતાર લઈ દુષ્ટોનો વિનાશ કરશે . શ્રી કૃષ્ણ એ ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર છે. શ્રી કૃષ્ણ પાસેથી ઘણું - બધું જાણવા જેવું છે .શ્રી કૃષ્ણ અવતાર એ કંસ ના પર્કોપથી મથુરા રાજ્યની પ્રજાના રક્ષણ માટે અને અર્જુન ને શ્રીમદ્ ભગવદ્ ગીતા ( ધમૅ ) નો બોધ આપી કૌરવો જેવા દુષ્ટો ને મારવા માટે એટલે કે ધર્મરક્ષણ માટે લીધો હતો .

1

શ્રી કૃષ્ણ ભગવાનનું જીવન - Part 1

‌ શ્રી કૃષ્ણ ભગવાન એ અખિલ બ્રહ્માંડના નાથ , લીલાધર ભગવાન અને આખા વિશ્વના જગતગુરુ છે. ભગવાન શ્રી કષ્ણએ પુરૂષોતમ ‍પણ છે . ભગવાન વિષ્ણુ એ અખિલ બ્રહ્માંડના પાલનકર્તા અને સંરક્ષક છે એટલે કે જ્યારે - જ્યારે પૃથ્વી ‍પર કોઇ સંકટ કે અધર્મ નો ભાર વધી જાય ત્યારે દુષ્ટો અને પાપનો વિનાશ કરી ધર્મ માટે ભગવાન વિષ્ણુદેવ એ અત્યાર સુધી 9 અવતાર લીધા છે . જ્યારે કળિયુગનો પાપ નો ઘડો સંપૂર્ણ ભરાઇ જશે ત્યારે ભગવાનવિષ્ણુદેવ એ 10 અવતાર કલ્કિ અવતાર લઈ દુષ્ટોનો વિનાશ કરશે . શ્રી કૃષ્ણ એ ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર છે.શ્રી કૃષ્ણ પાસેથી ઘણું - બધું જાણવા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો