ટ્રાફીક સિગ્નલ રેડ હતુ. આસ્થા સફેદ એક્ટિવા તર સવાર હોય છે. અને સિગ્નલ ગ્રીન થવાની રાહ જોઈ રહી છે. ઓરેંજ ખુરતી સાથે આજે એણે પ્રીંટેડ પ્લા઼ઝો નુ કોમ્બીનેશન પહેરેલુ. અને મેંચિગ સફેદ હીલ્સ. ગરમી નાં કારણે એ અકળાતી હતી. વડોદરા માં એ એકલી જ રહેતી હતી. એનો પરિવાર રાજસ્થાન રહેતો હતો. જેવુ સિગ્નલ ગ્રીન થયુ કે એણે એક્ટિવા ઝડપથી મારી મૂકી. એ ઓફીસ પહોંચી. લેડીઝ રૂમ માં પહોંચી એણે માથુ ઓળ્યુ. ત્યાં જ એની સાથે જોબ કરતી યુવતી અનીતા ત્યાં આવી પહોંચી. અનીતા એની બાજુની જ ડેસ્ક પર બેસતી હતી. એણે ફોર્મલ જીન્સ પેન્ટ અને શર્ટ પહેરેલુ. ખુલ્લા વાળ માં
Full Novel
શૈતાન - ભાગ ૧
ટ્રાફીક સિગ્નલ રેડ હતુ. આસ્થા સફેદ એક્ટિવા તર સવાર હોય છે. અને સિગ્નલ ગ્રીન થવાની રાહ જોઈ રહી છે. ખુરતી સાથે આજે એણે પ્રીંટેડ પ્લા઼ઝો નુ કોમ્બીનેશન પહેરેલુ. અને મેંચિગ સફેદ હીલ્સ. ગરમી નાં કારણે એ અકળાતી હતી. વડોદરા માં એ એકલી જ રહેતી હતી. એનો પરિવાર રાજસ્થાન રહેતો હતો. જેવુ સિગ્નલ ગ્રીન થયુ કે એણે એક્ટિવા ઝડપથી મારી મૂકી. એ ઓફીસ પહોંચી. લેડીઝ રૂમ માં પહોંચી એણે માથુ ઓળ્યુ. ત્યાં જ એની સાથે જોબ કરતી યુવતી અનીતા ત્યાં આવી પહોંચી. અનીતા એની બાજુની જ ડેસ્ક પર બેસતી હતી. એણે ફોર્મલ જીન્સ પેન્ટ અને શર્ટ પહેરેલુ. ખુલ્લા વાળ માં ...વધુ વાંચો
શૈતાન - ભાગ ૨
સવારે મિટીંગ માં જવાનુ હતુ. આસ્થા વહેલી ઊઠી ગઈ. અરીસા સામે તૈયાર થઈ રહેલી આસ્થા વિચારી રહી હતી કે ઊઠી હશે કે નહી. આમ તો સવારે હંમેશા વહેલી તૈયાર થઈ જાય છે. આજે ફોન પણ નથી કર્યો સવારે ઊઠી ને. હમણા જઇને જોવ. એમ વિચારતા વિચારતા એણે કાજલ લગાવ્યુ આંખમાં. આમ તો એ હંમેશા સીમ્પલ જ રેડી થતી પણ હંમેશા કાજલ જરૂર લગાવતી. આજે એણે બ્લૂ લેગીસ અને પીળી ખુરતી પહેરી હતી. ઉપર સ્ટોલ ને ગળામાં ફોલ્ડ કરી નાંખ્યો. હવે તે પ્રેઝેન્ટેશન માટે એકદમ રેડી હતી. તે જલદીથી નીકળી અને અનીતા નાં રૂમ એ ગઈ. એ જેવો દરવાજો ...વધુ વાંચો
શૈતાન - ભાગ ૩
આસ્થા અને અનીતા બે દિવસ છુપાઈને રહ્યા પણ કોઈજ અંદેશો ન આવ્યો કે એ શૈતાન વિશાલ સાથે થયુ શું ઓફીસ માં તો નીકળ્યા મુંબઈ થી એ જ દિવસે સીક લીવ નો મેઈલ કરી દીધેલો. બે દિવસ થયા પછી બંન્ને એ હિંમત કરી ઓફીસ જવાનું વિચાર્યું. બંન્ને તૈયાર થઈ ગઈ ઓફીસ જવાં. " શું લાગે છે આસ્થા. વિશાલ શૈતાન ત્યાં હશે? " " ખબર નથી અનીતા પણ આપણે જોવું તો પડશે " બંન્ને ઓફીસ પહોંચી. બધું જ નોરમલ લાગતુ હતુ. જોસેફ, મંદીરા, નીતીન, મિત્તલ, અર્પિતા એ બધાં તેમનાં કલીગ ટોળુ વળી ઊભા હતાં સફેદ કપડાં પહેરેલા તેઓએ. આસ્થા અને અનીતા ...વધુ વાંચો
શૈતાન - ભાગ ૪ - શૈતાન - ભાગ ૪ ( અંતિમ ભાગ )
આસ્થા ચિંતા માં વિચારી રહી. " શું કરવુ જોઈએ મારે? વિશાલ નો પર્દો ફાશ કરવો જોઈએ? કે પછી અેમ ક્યાંક અનીતા ની ઈજ્જત તો ખતરા માં નહી પડી જાય ને? બહુ મુશ્કેલી થી એણે પોતાની જીંદગી સંભાળી છે. શું કરુ સમજતુ નથી? આસ્થિક ને કહી દઉ? ના મારા પાસે કોઈ સબૂત નથી. પાર્ટી માં અનીતા ડેકોરેશન વાળાને સમજાવી રહી હતી કાંઇક. ત્યાં જ એની નજર વિશાલ પર પડી. એનો ચહેરો ફિક્કો પડી ગયો. શું સાચે જ એ શૈતાન અહીં છે? એવો પ્રશ્ન પોતાને જ પૂછી વળી. એની માંજરી આંખોમાં ભય સાફ ઝલકતો હતો. એ દોડીને આસ્થા ને શોધવા ઘર ...વધુ વાંચો