રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર

(106)
  • 65.6k
  • 22
  • 34.6k

મિત્રો .....તો તૈયાર ને.. ફરી થી.. જાદુઈ અને રોમાંચક તથા સાહસ થી ભરપુર એવા રાજા વિક્રમ ની સફર માં મારી સાથે તે સફર નો અનુભવ કરવા...હું કોશિશ કરીશ કે...તમે જાતે પણ આ સફર માં હોવ એવો અનુભવ કરો... તેવી રીતે.. હુબહુ વણૅન કરી શકું...અને વાર્તા નું આલેખન કરી શકું... ફરીથી રાજા વિક્રમ ની સાહસભરી અને રોમાંચક સફરમાં આપનું સ્વાગત છે...આશા છે કે, પહેલાં ની સ્ટોરી ની જેમ જ ,આ પણ તમને ગમશે... ફરી થી લઇ જશે તમને એવી જ ચમત્કારી દુનિયા માં....આ એક સુંદર, કુદરતી સૌંદર્ય થી ભરપુર અને સવૅ રીતે સુખી સંપન્ન એવું એક નગર.....અને તેના મહાપરાક્રમી, ચક્રવર્તી રાજા વિક્રમ... આ નગર માં બધાં જ મળી ને રહે..રાજા વિક્રમ ના રાજ માં કોઈ દુઃખી ન રહે...

નવા એપિસોડ્સ : : Every Tuesday & Friday

1

રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 1

મિત્રો .....તો તૈયાર ને.. ફરી થી.. જાદુઈ અને રોમાંચક તથા સાહસ થી ભરપુર એવા રાજા વિક્રમ ની સફર માં સાથે તે સફર નો અનુભવ કરવા...હું કોશિશ કરીશ કે...તમે જાતે પણ આ સફર માં હોવ એવો અનુભવ કરો... તેવી રીતે.. હુબહુ વણૅન કરી શકું...અને વાર્તા નું આલેખન કરી શકું...ફરીથી રાજા વિક્રમ ની સાહસભરી અને રોમાંચક સફરમાં આપનું સ્વાગત છે...આશા છે કે, પહેલાં ની સ્ટોરી ની જેમ જ ,આ પણ તમને ગમશે...ફરી થી લઇ જશે તમને એવી જ ચમત્કારી દુનિયા માં....આ એક સુંદર, કુદરતી સૌંદર્ય થી ભરપુર અને સવૅ રીતે સુખી સંપન્ન એવું એક નગર.....અને તેના મહાપરાક્રમી, ચક્રવર્તી રાજા વિક્રમ...આ નગર ...વધુ વાંચો

2

રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 2

પશુઓ પણ કીકિયારી કરવા લાગ્યા... ત્યાં જ મહારાજ વિક્રમ ને ,તે સ્ત્રી નો ચહેરો દેખાયો....તેઓ તરત જ..તે ચહેરો આશ્ચર્ય ઓળખી ગયા...."આ શું?"તેમના મુખ માં થી અનાયાસે જ શબ્દો સરી પડ્યા....હવે આગળ...તે બીજું કોઈ નહીં..પણ તેમના જ પરમમિત્ર.. નગરશેઠ ની અર્ધાંગિની " રુપા" હતી..જે સવૅ પ્રથમ તો પૂજા સામગ્રી સાથે...તે અઘોરી ની કોઇક પૂજા માં સામેલ થઈ....પછી રુપા પણ તે અઘોરી ને વશ થઈને.. પોતાનું પણ સવૅસ્વ અઘોરી ને સોંપી દીધું..જે મહારાજ વિક્રમ ન જોઈ શક્યા...અને દુઃખી હૃદયે ત્યાં થી.. પોતાના રાજ્ય તરફ પલાયન કરી ગયા...તેઓ મહેલમાં પરત ફર્યા.. પોતાના શયનખંડ માં ગયા...સુવા ની કોશિશ કરી..પણ વ્યર્થ... નિદ્રા રાણી... તેમના ...વધુ વાંચો

3

રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 3

નગરશેઠ પણ બોલ્યા કે..મેં પણ નગર માં કાનાફૂસી તો સાંભળી છે..કે આપણા નગર ના જંગલ માં કોઈ અઘોરી તપસ્યા આવ્યો છે....તેમ જ કેટલીક સ્ત્રીઓ એક અઘોરી ની જાળમાં ફસાઈ છે.ખબર નથી.. સ્ત્રી ઓ પાસે બધું જ હોવા છતાં આવા તંત્ર મંત્ર પર કેમ વિશ્વાસ કરી લેતી હશે.... હું તો એવી સ્ત્રી ને ઘર બહાર જ કાઢી દઉ....આવું સાંભળતા જ રુપા ના પગ નીચેથી જમીન સરકી ગઈ... તેને પરસેવો વળી ગયો...મહારાજ વિક્રમ એ વળી ઉમેર્યું કે....તેવી એક નજીકની સ્ત્રી ને તો હું જાણું પણ છુ.... "બાંધી મુઠ્ઠી લાખની...ખોલીએ તો ખાખ ની...એમ બોલી..રૂપા સામે જોયું...."મહારાજ વિક્રમ એ કહ્યું કે..હું અસમંજસ માં ...વધુ વાંચો

4

રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 4

મહારાજ વિક્રમ ને,લાલ રંગ નો દોરો પહેરાવી.. મહારાણી રુપમતી બહાર નીકળી ગયા..હવે આગળ...***રાણી રુપમતી ના બહાર ગયા પછી..મહારાજ વિક્રમ તેમની પાછળ પાછળ.. તેઓ ક્યાં જાય છે..તે જોવા કામળો ઓઢીને.... વૃક્ષો પાછળ છુપાતા છુપાતા..જવા લાગ્યા...જેમ જેમ મહારાણી રુપમતી જંગલ તરફ આગળ વધતા જતા હતા..તેમ‌ તેમ મહારાજ વિક્રમ ની‌ ધડકનો કંઈક અજુગતું બનવાનું વિચાર થી તેજ થઇ રહી હતી..અને તેમને શંકા હતી તે જ ‌સાચી પડી... મહારાજ વિક્રમ નિરાશ થઈ ગયા... મહારાણી રુપમતી પણ તે જ અઘોરી પાસે જઈ પહોંચી...ફરી મહારાજ વિક્રમ એ જ જોવા જઈ રહ્યા હતા..ત્યાં જતાં જ થાળ ધરાવ્યો.. પછી અઘોરી પાસે જઈ ને.. મહારાણી રુપમતી પણ બેઠા..અઘોરી ...વધુ વાંચો

5

રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 5

આપણે આગળ જોયું કે..... * અઘોરી અને મહારાણી રુપમતી ત્યાં પહોંચ્યા તો ત્યાં કોઈ નહોતું... પરંતુ ત્યાં પડેલા કડા જોઈ ને.. મહારાણી તરત જ ઓળખી ગયા કે..આ તો મહારાજ વિક્રમ નું છે...તેનો‌ મતલબ ....* હવે આગળ... તેનો મતલબ કે મહારાજ વિક્રમ એ તેમનો પીછો કર્યો હતો અને હવે તેઓ મહારાણી રુપમતી વિશે બધુ જ જાણી ગયા છે.... હવે શું થશે....તે વિચારે જ મહારાણી રુપમતી ને તો‌ આખા શરીરમાં ફફડાટ વ્યાપી ગયો... આ અઘોરી એ જોયું.. તેણે કહ્યું... મહારાણી રુપમતી.. તમે ચિંતા ન કરો.. મારી પાસે કોઈ પણ સમસ્યા નો તોડ છે.. મેં ઘણી તંત્ર મંત્ર ની શક્તિ ઓ હાંસિલ ...વધુ વાંચો

6

રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 6

* આગળ જોયું તે પ્રમાણે.... મહારાણી રુપમતી.. અઘોરી એ કહ્યા મુજબ ના ષડયંત્ર ને અંજામ આપવા માટે....મહેલ માં... મહારાજ ના શયનખંડ સુધી પહોંચી ગયા*ત્યાં જઈને તેમણે જોયું કે...હવે આગળ...મહારાજ વિક્રમ ખૂબ જ ગુસ્સામાં લાલ પીળા થઇ રહ્યા હતા.... તેઓ આમતેમ આંટા મારી રહ્યા હતા.આ જોઈ મહારાણી રુપમતી ના પગ‌ તો જાણે મહારાજ વિક્રમ ના શયનખંડ ની બહાર જ જડાઈ ગયા.... તેઓ ની હિંમત જાણે કે, જવાબ આપવા માંડી....પરંતુ તરત જ મહારાણી રુપમતી ને અઘોરી ની વાતો યાદ આવતા... પોતાની જાતને સંભાળી લીધી... અને હિંમત ભેર પગ મહારાજ વિક્રમ તરફ ઉપાડ્યા..."મહારાજ વિક્રમ ની જય હો..."મહારાણી રુપમતી એ કહ્યું..આ સાંભળતા જ ...વધુ વાંચો

7

રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 7

*પણ પછી પોતાની યોજના ને સફળ થતાં જોઈ મહારાણી રુપમતી..ખુશ થઈ ગયા..તરત જ પોપટ ના રુપ માં પરિવર્તિત થયેલા વિક્રમ ને પકડી ને પાંજરા માં પુરી દીધા......હવે આગળ..... સવાર થતાં જ મહારાજ ના કક્ષ માં.. મહારાજ વિક્રમ ન દેખાતા....હો હા મચી ગયો... મહારાણી ગુણવંતી એ , બધા જ મંત્રી ગણ ને એકઠા કર્યા અને ચિંતિત સ્વરે... કોઈ ને પણ મહારાજ વિક્રમ વિશે કોઈ જાણકારી હોય તો , જણાવવા કહ્યું....મંત્રી ગણ એ જણાવ્યું કે.." માફ કરશો મહારાણી જી પણ.... અમારા માં થી પણ કોઈ ને ય આ વિશે જાણકારી નથી ...ધીમે ધીમે નગરજનો મા પણ.. મહારાજ વિક્રમ ના રાતોરાત ગૂમ ...વધુ વાંચો

8

રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 8

પોપટ ને બોલતા જોઈ.. દાસી આશ્ર્ચર્ય ચકિત થઈ ગઈ.... મહારાજ વિક્રમ એ કહ્યું કે..મારે તારી મદદની જરૂર છે.. શું મારી મદદ કરીશ?? હવે આગળ....*પોપટ ના રુપ માં મહારાજ વિક્રમ એ બોલવાનું શરૂ કર્યું.. તેમણે કહ્યું કે તેઓ પોતે જ મહારાજ વિક્રમ છે..આ સાંભળી દાસી તો ખડખડાટ હસવા જ લાગી. તેને આ વાત પર જરાય વિશ્વાસ ન બેઠો..પણ પછી મહારાજ વિક્રમ એ તેમની સાથે બનેલી બધી જ ઘટનાઓ વિગતવાર કહી સંભળાવી.. કેવી રીતે તેઓ એક પોપટ માં પરિવર્તિત થઇ ગયા..તે બધુ જ જણાવ્યું..આ સાંભળી દાસી ને પોપટ ની વાત પર વિશ્વાસ બેઠો... પોતાના મહારાજ વિક્રમ ને આવી હાલત માં જોઈ ...વધુ વાંચો

9

રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 9

આ સાંભળી મહારાણી રુપમતી ને હાશ થઇ... પછી તો મહારાણી રુપમતી એ.. અઘોરી ને જ.... રાજમહેલ માં સ્થાન આપવાનુ પણ આપી દીધું...** હવે આગળ...મહારાણી રુપમતી એ તો બીજા જ દિવસે અઘોરી ને રાજ સભામાં ઉપસ્થિત રહેવા કહ્યું....પછી મહારાણી રુપમતી ખુશ થઈ ને. .. પોતાના રાજમહેલ માં પરત ફરી.... બીજા દિવસે અઘોરી તો.. મહારાણી રુપમતી ના કહેવા મુજબ રાજસભા માં હાજર થઈ ગયા.... મહારાણી રુપમતી એ તેને બધા ની સામે આવકાર આપ્યો અને... અઘોરી ની એક મહાજ્ઞાની સાધુ તરીકે, બધા ને ઓળખ કરાવી...તેમજ મહારાજ વિક્રમ જલ્દી થી પોતાની સિધ્ધિ મેળવી, રાજમહેલ માં પરત ફરી શકે...તે માટે પણ આ મહારાજ યજ્ઞ ...વધુ વાંચો

10

રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 10

*: મહારાજ વિક્રમ નો તે ઉપાય શું હતો?? શું તે ઉપાય કારગત નિવડશે?? શું બધા પોપટ અને આપણા મહારાજ (પોપટભાઈ) આ આદિવાસી શિકારી ની જાળ માં થી બચી શકશે???કે પછી બીજી કોઈ મુસીબત.. પોપટભાઈ ની રાહ જોઈને જ બેઠી હશે???*હવે જાણીએ આગળ.....*પોપટભાઈ (મહારાજ વિક્રમ) એ બધા જ પોપટ ને એકઠા કર્યા..અને પોતાનો ઉપાય જણાવ્યો..પોપટ ભાઈ બોલ્યા....જાળ બહુ જ મજબૂત હોવાથી, તોડી શકાય એમ નથી...કે નથી એમાં થી આસાનીથી નીકળી શકાય એમ છે..તેથી જો જીવ બચાવવો હોય તો હું કહું એમ જ બધાં એ કરવુ પડશે...બધા પોપટ પાસે આ નવા આવેલા પોપટભાઈ પર વિશ્વાસ કરવા સિવાય, બીજો કોઈ ઉપાય હતો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો