સીમંત (ધ બેબી શોવેર)

(157)
  • 22.9k
  • 9
  • 8k

અવની અને આકાશ જાણે એક બીજા માટે જ સર્જાયા હતા. કોલેજ માં બંને ની મિત્રતા ક્યારે પ્રેમ માં પરિણમી ખબર જ ન રહી. મધ્યમ વર્ગીય પરિવાર માંથી આવતી અવની અને સુખીસંપન્ન પરિવાર નો શાહજાદો આકાશ બંને વચ્ચે ક્યારેય આર્થિક અસમાનતા એ વિલન બનવાની કોશિષ કરી ન હતી. અવની અને આકાશ ના પ્રેમ ની ચર્ચા કોલેજ ના ગ્રાઉન્ડ થી નીકળી અનંતરાય ના દ્વાર સુધી પોહચી ગઈ હતી. અનંતરાય આજથી ત્રીસ વર્ષ પહેલાં નસીબ અજમાવવા ગામડું છોડી ને શહેર માં સ્થાયી થયા હતા. અને શરૂઆત ના સમય માં જે મીલ માં નોકરી કરતા એજ મીલ માં કામ કરતા અશોકભ

Full Novel

1

સીમંત (ધ બેબી શોવેર)

અવની અને આકાશ જાણે એક બીજા માટે જ સર્જાયા હતા. કોલેજ માં બંને ની મિત્રતા ક્યારે પ્રેમ માં પરિણમી જ ન રહી. મધ્યમ વર્ગીય પરિવાર માંથી આવતી અવની અને સુખીસંપન્ન પરિવાર નો શાહજાદો આકાશ બંને વચ્ચે ક્યારેય આર્થિક અસમાનતા એ વિલન બનવાની કોશિષ કરી ન હતી. અવની અને આકાશ ના પ્રેમ ની ચર્ચા કોલેજ ના ગ્રાઉન્ડ થી નીકળી અનંતરાય ના દ્વાર સુધી પોહચી ગઈ હતી. અનંતરાય આજથી ત્રીસ વર્ષ પહેલાં નસીબ અજમાવવા ગામડું છોડી ને શહેર માં સ્થાયી થયા હતા. અને શરૂઆત ના સમય માં જે મીલ માં નોકરી કરતા એજ મીલ માં કામ કરતા અશોકભ ...વધુ વાંચો

2

સીમંત (ધ બેબીશોવેર) 2

દોઢ મહિના પછી અવની એ આકાશ ને સરપ્રાઈઝ આપવા આખો બંધ કરવા કહ્યું, હા અવની એ આકાશ ના હાથ પ્રેગાન્યુઝ કિટ મૂકી જેમાં બે ઘાટી લાઇન હતી અવની એ સૌપ્રથમ પ્રેગ્નેન્સી ના ન્યુઝ આકાશ ને આપ્યા કે જે એનો પહેલો હકદાર હતો. અલબત્ત છેલ્લા બે એક દિવસ થી અવની ને ઉબકા આવતા સમજદાર સાસુ તો સમજી જ ગઈ હતી. સાંજે આકાશ અને અવની બંને નવજીવન પ્રસૂતિગૃહ એન્ડ નર્સિંગ હોમ ની મુલાકાત લીધી ડૉ ગાંધી શહેર ના જાણીતા ગાયનેકોલોજિસ્ટ હતા ત્યાં અવની ના બ્લડ ટેસ્ટ અને સોનોગ્રાફી રિપોર્ટ જોઈ ડૉ એ દવાઓ લખી આપી ફરી મહિના પછી ફોલોઅપ માટે કહ્યું. ...વધુ વાંચો

3

સીમંત (ધ બેબીશોવેર) 3

અવની આજે ખુબજ ખુશ હતી, અને હોય જ ને! આ પહેલો એવો પ્રસંગ હતો કે અવની વાજતે ગાજતે સાસરી પિયર આવી હતી. તે પોતાના પેટ પર હાથ ફેરવતા ફેરવતા સ્વગત બોલવા લાગી બસ હવે બેજ મહિના પછી તું આકાશ અને અવની ની વચ્ચે હોઈશ. અવનીએ ફેસબુક અને ઇંસ્ટાગ્રામ અને વોહટ્સએપ સ્ટેટ્સ પર અપલોડ કરવા માટે આજની ફોટોગ્રાફી ની સોફ્ટ કોપી મોબાઈલ માં લઈલિધી હતી. અવની એ સ્ટેટ્સ અપલોડ કર્યા " માય ગ્રાન્ડ બેબી શોએર ફંકશન" " વેઇટિંગ ફોર ક્યુટ હી ઓર શી" વિથ આકાશ. આમ આકાશ ને પણ ટેગ કર્યો જોત જોતામાં બેસ્ટ વિશિશ અને અભિનંદન ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો