રાજા કો રાની સે પ્યાર હો ગયા.... , બસ કર હવે સુમિ ક્યારની શુ રાગડા તાણે છે... "હવે દીદી તને ખબર ના પડે આ તો બધી પ્રેમ ની વાત છે" સુમિ અને રિમી બંને બહેનો,રિમી ભણવામાં હોશિયાર અને સમજુ,રિમીની ઉમર બાવિસ વર્ષ ની,રિમી એટલે સંપૂર્ણ વ્યવહારુ જિંદગી જીવનારી,તેને એક સારી વકીલ બનવાની ઈચ્છા,અને તે પોતાના ધ્યેય માટે મક્કમ હતી, જ્યારે સુમિ વિસ વર્ષ ની યૌવના,મન માં કાઈ કેટલીય ઉમંગ, અને આખો માં નવરંગી સપના,સુમિ આમ પણ બહુ જ સ્વપનીલ.દરેક વાત અને વસ્તુ ને સપના સાથે જોડી દે, એને એવું જ લાગે કે ફિલ્મો જેવી જ હકીકત ની દુનિયા હોઈ છે,અને જે પણ ફિલ્મ જોવે પોતાની જાત ને એની હિરોઇન સમજવા લાગે,અને એની ભાવના સાથે પોતાને જોડી દે,ક્યારેક તો ફિલ્મ પુરી થયા પછી પણ એના કેફ માંથી બહાર ના આવે!
નવા એપિસોડ્સ : : Every Monday, Wednesday & Friday
બદલો - 1
રાજા કો રાની સે પ્યાર હો ગયા.... , બસ કર હવે સુમિ ક્યારની શુ રાગડા તાણે છે... "હવે દીદી ખબર ના પડે આ તો બધી પ્રેમ ની વાત છે" સુમિ અને રિમી બંને બહેનો,રિમી ભણવામાં હોશિયાર અને સમજુ,રિમીની ઉમર બાવિસ વર્ષ ની,રિમી એટલે સંપૂર્ણ વ્યવહારુ જિંદગી જીવનારી,તેને એક સારી વકીલ બનવાની ઈચ્છા,અને તે પોતાના ધ્યેય માટે મક્કમ હતી, જ્યારે સુમિ વિસ વર્ષ ની યૌવના,મન માં કાઈ કેટલીય ઉમંગ, અને આખો માં નવરંગી સપના,સુમિ આમ પણ બહુ જ સ્વપનીલ.દરેક વાત અને વસ્તુ ને સપના સાથે જોડી દે, એને એવું જ લાગે કે ફિલ્મો જેવી જ હકીકત ની દુનિયા હોઈ ...વધુ વાંચો
બદલો - 2
" અરે સાહેબ તમે મારી વાત કેમ નથી માનતા,મેં સુમિ ને જોઈ એ જીવે છે." વાસુ કોર્ટ માં સામે કરગરતો હતો. સર આ મારો અને તમારો બંને નો સમય બગાડે છે,સુમિને મારી ને, હવે આવા બહાના કરે છે.રિમી એ જજ સામે પોતાની દલીલ રજૂ કરી. "ના જજ સાહેબ મને જ્યારે પહેલીવાર પોલીસ સ્ટેશન લઈ ગયા,ત્યારે મેં એને જોયેલી,અને હજી બે દિવસ પહેલાં જ અમારા એક કોમન ફ્રેન્ડે પણ સુમિ ને જોઈ,તમે મારો વિશ્વાસ કરો."વાસુ એ હાથ જોડી ને કહ્યું રિમી હવે વાસુ પાસે આવી ને બોલી " ઠીક છે જો તે સુમિ ને જોઈ ...વધુ વાંચો
બદલો - 3
કોર્ટ માં વાસુ ની જ ઉમર નો એક યુવાન આવ્યો,જેને જોઈ ને વાસુ ને હાશકારો થયો,અને રિમી ને અકળામણ. એના આવતા ની સાથે જ વાસુ નો વકીલ તેની તરફ ગયો. "હા તો સર આ છે કૃપાલ, વાસુ અને સુમિ નો કોમન ફ્રેન્ડ, જે તેમની સાથે તે દિવસે પાર્ટી માં પણ હતો." "તો કૃપાલ તું જવાબ આપ કે શું પાર્ટી માં વાસુ એ સુમિ સાથે કોઈ ગેરવર્તન કર્યું હતું?કે તેમની વચ્ચે કોઈ ઝગડો?" " જી ના સાહેબ વાસુ અને સુમિ તો સારા મિત્રો છે". એનો જવાબ સાંભળી વાસુ ને થોડી શાંતિ થઈ.હવે પૂછતાછ નો રિમી ...વધુ વાંચો