રાજા ભોજ ની રહસ્યમયી અને રોમાંચક કથા

(81)
  • 46.1k
  • 11
  • 26.4k

ઘણા સમય પહેલા...એક સુંદર ઉજ્જૈન નગરીમાં,એક ભોજ રાજા નામક રાજા રાજ્ય કરતો હતો..રાજા ખૂબ જ પરાક્રમી અને પ્રજા પ્રેમી હતા.... તેના રાજ્યમાં કોઈ જ બધા જ સુખી સંપન્ન અને સંસ્કારી હતાં.... બધા હળીમળીને રહે... તેમના દરબારમાં જ્ઞાની ઓ નો અને કલાકારો નો ભંડાર હતો...રાજા પોતાના વચનો નું પાલન કરનાર અને સત્યવાદી હતાં.. આવા આ રાજ્યમાં,એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે... બંને ખુબ જ ધમૅપરાયણ હતા...તેમને કોઈ જ સંતાન ન હતું...એક દિવસ બ્રાહ્મણ ને કાશી જવાનું થયું.. હવે એને બ્રાહ્મણની ચિંતા થવા લાગી... કેમ કે તે બ્રાહ્મણી ને એકલા મૂકી ને ક્યારેય ગયો ન હતો... અને પહેલા ના જમાના માં તો લોકો ચાલતા,બંને જતા... બ્રાહ્મણ ને કાશી જઈને ,પરત ફરતા એક મહિનો લાગી શકે એમ હતું.... વળી બ્રાહ્મણી... બ્રાહ્મણ નું મ્હોં જોયા વગર જમે નહીં...

Full Novel

1

રાજા ભોજ ની રહસ્યમયી અને રોમાંચક કથા - 1

ઘણા સમય પહેલા...એક સુંદર ઉજ્જૈન નગરીમાં,એક ભોજ રાજા નામક રાજા રાજ્ય કરતો હતો..રાજા ખૂબ જ પરાક્રમી અને પ્રજા પ્રેમી તેના રાજ્યમાં કોઈ જ બધા જ સુખી સંપન્ન અને સંસ્કારી હતાં.... બધા હળીમળીને રહે...તેમના દરબારમાં જ્ઞાની ઓ નો અને કલાકારો નો ભંડાર હતો...રાજા પોતાના વચનો નું પાલન કરનાર અને સત્યવાદી હતાં..આવા આ રાજ્યમાં,એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે... બંને ખુબ જ ધમૅપરાયણ હતા...તેમને કોઈ જ સંતાન ન હતું...એક દિવસ બ્રાહ્મણ ને કાશી જવાનું થયું.. હવે એને બ્રાહ્મણની ચિંતા થવા લાગી... કેમ કે તે બ્રાહ્મણી ને એકલા મૂકી ને ક્યારેય ગયો ન હતો...અને પહેલા ના જમાના માં તો લોકો ચાલતા,બંને જતા... બ્રાહ્મણ ને ...વધુ વાંચો

2

રાજા ભોજ ની રહસ્યમયી અને રોમાંચક કથા - 2

રાજા ભોજ એ મનોમન નક્કી કર્યું કે...હું આ રહસ્ય જાણી ને જ રહીશ..... હવે આગળ....રાજા ભોજ , રાજા વિક્રમ રક્ષક તરીકે ચોવીસ કલાક.... તેમની આસપાસ જ રહેતા...તે સમય દરમિયાન તો રાજા વિક્રમ ક્યાંય જતાં નહોતા.... પરંતુ રાત્રિ દરમિયાન... રાજા ભોજ નિંદ્રા માં હોય તે સમયે.... રાજા વિક્રમ કંઈ વિશિષ્ટ પૂજા આરાધના કરતા હોવા જોઈએ.. એવું વિચારીને તેઓએ રાત્રિ દરમિયાન તો પણ ....સજાગ રહેવા નિણૅય કર્યો.... પરંતુ રાત્રિ ના ત્રીજા પહોર થતાં જ રાજા ભોજ ને કેમેય નિંદ્રા આવી જતી...અને તેઓ રહસ્ય થી અજાણ રહી જતા..‌.એમ કરતાં બે રાત્રિ વીતી ગઈ.... હવે ત્રીજી રાત્રિ હતી....આજે તો તેમણે મન મક્કમ કરી ...વધુ વાંચો

3

રાજા ભોજ ની રહસ્યમયી અને રોમાંચક કથા - 3

ત્યારબાદ... તેમણે.. રાજા વિક્રમ ને વરદાન સ્વરૂપે.. એક પોટલી આપી..આ એ જ પોટલી .‌જેમાથી રાજા વિક્રમ..... સોનામહોરો નું સવારે કરશે...‌‌દેવી બોલ્યા.. તારા જેવો પરાક્રમી અને દાનવીર...‌કોઈ છે જ નહીં...જે આટલું બધું કષ્ટ ભોગવી ને....પણ દાન કરવા તત્પર રહે છે....જા..લઈ જા..આ પોટલી..‌જેમાથી તું કેટલું પણ સોનામહોર કાઢશે.કાલ ના દિવસે આ અક્ષયપાત્ર બની જશે.....કાલ ના દિવસે કોઈ પણ તારા ત્યાં થી ખાલી હાથે નહીં જાય......હું તારી સેવા અને બલિદાન થી ખૂબ જ ખુશ છું...હવે રાજા ભોજ ઝડપથી,મહેલ માં પોતાની જગ્યા એ આવીને..ગાઢ નિંદ્રામાં હોય તેમ નાટક કરવા લાગ્યા... રાજા વિક્રમ એ , આવીને તપાસી જોયું કે,તેમને કોઈ એ જોયા નથી....અને પછી ...વધુ વાંચો

4

રાજા ભોજ ની રહસ્યમયી અને રોમાંચક કથા - 4

રાજા ભોજ પોતાની કતૅવ્ય નિષ્ઠા સાથે, દેવી પાસે થી વરદાન મેળવ્યા પછી.....હવે તેઓ પહોર પુરો થાય તે પહેલાં..... પોતાના તરીકે ના સ્થાન પર ઝડપથી પાછા ફર્યા.....આ બાજુ રાજા વિક્રમ વહેલા પરોઢિયે જાગ્યા, ત્યારે અચાનક તેમને યાદ આવ્યું કે આજે તો તેઓ રાત્રિ ભોજન પછી...તરતજ ગાઢ નિંદ્રામાં પોઢી ગયા હતા... હવે તેમને ચિંતા થવા લાગી કે,તેઓ અક્ષય પોટલી લાવ્યા નથી તો સોનામહોરો નું દાન કેવીરીતે કરશે?આ જ ચિંતા માં તેઓ એ નિત્ય કર્મો પતાવ્યા... પછી નિ:સાસા. સાથે, બહાર જોયું.... ત્યાં દાન લેવા માટે કતાર લાગી હતી...તેમને થયું આજે તેમનો સંકલ્પ તૂટી ગયો...તેઓ ખૂબ જ દુખી હ્રદયે, જોઈ રહ્યા.રાજા વિક્રમ ને ...વધુ વાંચો

5

રાજા ભોજ ની રહસ્યમયી અને રોમાંચક કથા - 5 - અંતિમ ભાગ

આપણે આગળ જોયું કે, રાજા ભોજ પોતાના કાર્ય માં સફળ થઈ ને પોતાના નગર પરત ફર્યા...અને નગરજનો તેમજ મહારાણી મંત્રી ગણ એ તેમનું ભવ્ય સ્વાગત કર્યું....હવે આગળ..રાજા ભોજ ને પોતાની ફરજ અને વચન યાદ હતા... તેમણે આપેલા વચન પ્રમાણે તેઓ પરત આવી ગયા હતા... હવે તેમની પ્રથમ ફરજ , બ્રાહ્મણી ને સજીવન કરવાની હતી...તેથી તેમણે વધારે સમયનો વ્યય ન કરતા ...તરત જ પોતાના મહેલમાં પરત ફરતા જ, ઢંઢેરો પીટાવ્યો અને સભા ભરવાનો આદેશ આપ્યો..તેમજ બધા ને તેમાં હાજર રહેવા સૂચવ્યું...મહારાજ તુરંત જ સભા ભરાતા, પોતાના સિંહાસન પર બિરાજમાન થયા... આજે તેમના નગરજનો અને મંત્રી ગણ ની છાતી ગજ ગજ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો