રુદરીયો બ્રાહ્મણ અને રુદ્રમાળ

(4)
  • 3k
  • 0
  • 1.1k

આ વાત દસમી સદીની છે રુદ્રમાળ ની સ્થાપના ની પૌરાણિક કથા જે નું મુહૂર્ત રુદરીયા બ્રાહ્મણે આપ્યું વાર્તાની અંત સુધી વાંચજો બહુ મજાની વાર્તા છે . એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી સિધ્ધપુર નામક નગરીમાં રહેતા હતા એક વખત બંને નદીકાંઠે આવેલી વાવમાં પાણી ભરવા જઈ રહ્યા હતા. વાવની કાંઠે એક મોટુ વડલાનું વૃક્ષ હતું તે વિશાળકાય ફેલાયેલું હતું એટલે આખી વાવ માં તેનો છાયડો ફેલાઈ રહ્યો હતો . પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી ઉઠી હતી. સવારનો પહોર હતો પક્ષીઓનો કલબલાટ સંભળાઈ રહ્યો હતો પેલા વડના વૃક્ષ ઉપર બેઠેલો મોર ટહુકા મારી રહ્યો હતો. ગોવાળો ગાયોનું ધણ લઈને જંગલ તરફ ગાયો ચારવા જઈ રહ્યા હતા.

નવા એપિસોડ્સ : : Every Saturday

1

રુદરીયો બ્રાહ્મણ અને રુદ્રમાળ - 1

આ વાત દસમી સદીની છે રુદ્રમાળ ની સ્થાપના ની પૌરાણિક કથા જે નું મુહૂર્ત રુદરીયા બ્રાહ્મણે આપ્યું વાર્તાની અંત વાંચજો બહુ મજાની વાર્તા છે .એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી સિધ્ધપુર નામક નગરીમાં રહેતા હતા એક વખત બંને નદીકાંઠે આવેલી વાવમાં પાણી ભરવા જઈ રહ્યા હતા. વાવની કાંઠે એક મોટુ વડલાનું વૃક્ષ હતું તે વિશાળકાય ફેલાયેલું હતું એટલે આખી વાવ માં તેનો છાયડો ફેલાઈ રહ્યો હતો .પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી ઉઠી હતી. સવારનો પહોર હતો પક્ષીઓનો કલબલાટ સંભળાઈ રહ્યો હતો પેલા વડના વૃક્ષ ઉપર બેઠેલો મોર ટહુકા મારી રહ્યો હતો. ગોવાળો ગાયોનું ધણ લઈને જંગલ તરફ ગાયો ચારવા જઈ રહ્યા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો