પેરેમૌર એક અંગ્રેજી શબ્દ છે. આ શબ્દનો અર્થ "પ્રેમી" તેમ થાય છે. ઘણી વાર આ શબ્દ લગ્ન પછી થતાં પ્રેમ સંબંધ કરનાર વ્યક્તિના પ્રેમી માટે વપરાય છે. આ નવલ કથા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા માં સાલ ૨૦૦૮ માં થયેલ એક કેસ પર આધારિત છે. આ નવલકથા તે "ત્રણ" ભાગમાં વેચાય છે. ત્રણેય ભાગ તે આ કહાનીવાર્તા ના ત્રણ પેહલું દર્શાવે છે. આ કેસના પાત્રો ના નામ, તેમની અટક, અને થોડાક કિસ્સા બદલવામાં આવ્યા છે, જેથી કોઈને હાનિ ન પહોંચે. ઘણા કિસ્સા તે માત્ર લેખકની કલ્પના પર આધારિત છે.
Full Novel
પેરેમૌર - ૧
પેરેમૌર :- (અ.) પેરેમૌર એક અંગ્રેજી શબ્દ છે. આ શબ્દનો અર્થ "પ્રેમી" તેમ થાય છે. ઘણી વાર આ શબ્દ પછી થતાં પ્રેમ સંબંધ કરનાર વ્યક્તિના પ્રેમી માટે વપરાય છે. આ નવલ કથા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા માં સાલ ૨૦૦૮ માં થયેલ એક કેસ પર આધારિત છે. આ નવલકથા તે "ત્રણ" ભાગમાં વેચાય છે. ત્રણેય ભાગ તે આ કહાનીવાર્તા ના ત્રણ પેહલું દર્શાવે છે. આ કેસના પાત્રો ના નામ, તેમની અટક, અને થોડાક કિસ્સા બદલવામાં આવ્યા છે, જેથી કોઈને હાનિ ન પહોંચે. ઘણા કિસ્સા તે માત્ર લેખકની કલ્પના પર આધારિત છે. મેથ્યુ એવેલીન આજે વરસાદ પડતો હતો. અને મારુ મન તાંડવ કરી ...વધુ વાંચો
પેરેમૌર - ૨
અમેન્ડા એવલીન એ મેથ્યુ સમજે છે શું મને? હું એટલી બુદ્ધિ વગરની છું કે હું એલિસનો પ્લેન ન કે હું (હું, અમેન્ડા એવલીન) એ જુઠ્ઠીની વાતોમાં આવી જઉ? હું, તો બસ આ ફોનનીજ રાહ જોતી, હતી. અને હવે, છે મારો વારો. મે ફોન પછાડી, મારા કેબિનના દરવાજાને ધક્કો માર્યો. ભરી બપોરે બધા કામ કરી રહ્યા હતા. વિવયેન એ મને ઈશારો આપ્યો: એ હજી ત્યાંજ છે. પછી મે એલિસની કેબિન ખખડાવી, અને બીજી બાજુ પીટર દોડતો આવી ગયો: એક નંબર નો કૂતરો છે, ખબર નથી પડતી એને કે એની ફીઓનસે તેણે ઘૂમાવી રહી છે? કે એ પણ નાટક કરે છે? દરવાજો ...વધુ વાંચો
પેરેમૌર - ૩ - છેલ્લો અધ્યાય
એલિસ કેસટેલ અમેન્ડા ચાર દિવસથી ઓફિસ નથી આવી. હું આનું કારણ જાણું છું. અમેન્ડા ઇસ ડેડ. તે પામી છે. *** ચાર દિવસ પેહલા મેથ્યુ વિવયેન પાસે ગયો હતો. અમેન્ડા વિષે કોઈ ને ખબર ન હતી. તે તો જાણે હવામાં ખોવાઈ ગઈ હતી. ફ્રેયા મુજબ તે છેલ્લી વાર ઓફીસ જવા નીકળી હતી. પણ પછી દેખાઈજ નહીં. આ બધાથી અજાણ મેથ્યુ તો એક હોટેલમાં રોકાયો હતો. આમ ને આમ બે દિવસ પસાર થઈ ગયા. પછી મેથ્યુ એ મિસિંગ કમ્પલેન દર્જ કરાઈ. એજ દિવસે, સાંજના છ વાગ્યે, એક કાળા રંગની ગાડી, 'ઓલેસ્ટ્રિયા' નામના લેક માંથી મળી આવી. આ ગાળીમાં જે મૃતદેહ હતું, ...વધુ વાંચો