આપણા રીત રિવાજ અને સમાજ જોડે આપણા જીવન કેવા વણાયેલા હોય છે. એક જાતિમાં પણ અલગ અલગ રહેણીકહેણી ... બોલીથી લઈ બધુ જ થોડા અંશે અલગ પડતું હોય.. આપણા ગુજરાતમાં પણ કાઠિયાવાડ,ચરોત્તર,ઉત્તર ગુજરાત ,વઢીયાળ...થી લઈ કચ્છ બધાની ઓળખ આવકારો અલગ.. અલગ.. વઢીયાળને કચ્છની શરૂઆતમાં આવતા ગામડા હજીએ ઘણાં પછાત છે. એમના રીતરીવાજથી લઈ બધુ જ એક જુના જમાનાના ગુજરાતની યાદ અપાવી દે.. ભરત ભરેલા કપડા ચણીયા ચોળી હાલ પણ એ લોકો પહેરે છે.. એટલા સુંદર મનમોહિલે એવા કપડા.. પુરુષો પણ કમરે ચાંદીનો કંદોરો ને શર્ટમાં બટન જગ્યાએ

નવા એપિસોડ્સ : : Every Friday

1

મનમેળ

આપણા રીત રિવાજ અને સમાજ જોડે આપણા જીવન કેવા વણાયેલા હોય છે. એક જાતિમાં પણ અલગ અલગ રહેણીકહેણી ... લઈ બધુ જ થોડા અંશે અલગ પડતું હોય.. આપણા ગુજરાતમાં પણ કાઠિયાવાડ,ચરોત્તર,ઉત્તર ગુજરાત ,વઢીયાળ...થી લઈ કચ્છ બધાની ઓળખ આવકારો અલગ.. અલગ.. વઢીયાળને કચ્છની શરૂઆતમાં આવતા ગામડા હજીએ ઘણાં પછાત છે. એમના રીતરીવાજથી લઈ બધુ જ એક જુના જમાનાના ગુજરાતની યાદ અપાવી દે.. ભરત ભરેલા કપડા ચણીયા ચોળી હાલ પણ એ લોકો પહેરે છે.. એટલા સુંદર મનમોહિલે એવા કપડા.. પુરુષો પણ કમરે ચાંદીનો કંદોરો ને શર્ટમાં બટન જગ્યાએ ...વધુ વાંચો

2

મનમેળ - 2

એકવાર ખાલી ઓળખાણ પુરતી ચેટીંગ થઈ પછી. મેઘરાજનો ફોન કે મેસેજ આયો નહીં. તુલસીએ પણ સામેથી મેસેજ કે ફોન સારુ ન લાગે એમ સમજી રહેવા દિધું.. વોટ્સપ ડિ.પી માં પણ મેઘરાજનો ફોટો ન હતો. એટલે તુલસી એને હજી જોઈ શકી ન્હોતી..એમને એમ પાંચ દિવસ થઈ ગયા. જે છોકરીઓ પરણીને સાસરે ગઈ હતી એમને પગ ફેરો કરવા તેડવા જવાનું થયું.. એમાય રસ્તો લાંબો હતો .એક રાત રોકાવાનું હતું.એટલે બે પરણેલી નાની વધૂઓ.. ત્રણ કુવારી છોકરીઓ.. ને છ સાત.. પુરુષોને તેડવા મોકલવામાં આવશે એવુ પાંચે ઘરવાળાએ નક્કી કર્યું... એમાં તુલસીને જમનાને મોકલવાની હતી.. તુલસીને ...વધુ વાંચો

3

મનમેળ - 3

મેઘ આખી રાત જાગ્યો હોવાથી સવારે નવ વાગતા તેની આંખ ખુલી ... તરત યાદ આવ્યુ કે તુલસી સવારે જવાની એ ખાટલામાંથી સફાળો ઉભો થઈ... નીચે દોડ્યો... ઘરમાં કોઈ દેખાયુ નહીં એ બહાર ગયો ..ત્યાં મોહિની વાસણ ઘસતી હતી .. તેની જોડે જઈ તે ઉભો રહ્યોને આડી અવળી વાતો કરવા લાગ્યો..વાતો વાતો માં એને જાણવા મળી ગયુ કે તુલસીને મહેમાનો બધા સવારે વહેલા જ નીકળી ગયા....? મેઘ મનમાં દુ:ખી થતા થતા નાહી ધોઈ તૈયાર થઈ ગયો. એકલુ રહેવાનું મન થતા એ ખેતરમાં જવા નીકળ્યો.. " તુલસી મારા વિશે કેટલુ ખોટુ વિચારતી હશે..?હું દૂરથી પણ એને ...વધુ વાંચો

4

મનમેળ - 4

મેઘને મુસાફરીનો થોડો થાક લાગ્યો હોવાથી એ ખાટલામાં બેઠો હતો ત્યાં જ સૂઈ ગયો..તુલસીની મમ્મીએ એના અને ભીમાના કપડા કરવાનુ તુલસીને કહી પોતે ખેતરમાં જવા નીકળ્યા. તુલસી કપડા જરુરી સામાન પેક કરી રસોડા માં જમવા બનાવવામાં લાગી. મનમાં કેટ કેટલાય વિચાર આવતા હતા. નમુને કેવુ સારુ ઘર ને ઘરવાળો મલ્યો.. મારે માપનું હોત તો ચાલત પણ છોકરુ તો સારૂ હોત તો હારૂ... બધાને કેટલા ઓરતા હોય.. લગન પેલા... એકાબીજાને ઓળખવાના... પણ મેઘ એતો એમજ દુનિયાને હારુ લાગે એટલે નમુ ઉમંગ હારે મલવા નું ગોઠવતો લાગે કે મલીએ સીએ.... એમા તો બધા હારા ...વધુ વાંચો

5

મનમેળ - 5

તુલસી થોડી બદલાઈ હતી એ રોજ મેઘના ફોન ની રાહ જોતી... બે ત્રણ દિવસે કંઈક બાનુ કાઢી વાત કરી મેઘ પણ એના પર કોઈ હક્ક જતાવ્યા વિના વાત કરતો.. એ ક્યારેય તુલસીને કહેતો નઈ કે તું આમ કર... તું આમ કેમ નઈ કરતી... તુલસી આઝાદ હતી.. એને ફોન કરવો હોય તો કરે... મેઘને પણ ઘણી ઈચ્છા થતી તુલસી જોડે વાતો કરવાની કોઈવાર તુલસીનો ફોન ન આવે તો તુલસીની ચિંતા પણ થતી.. એ નમુને ફોન કરી તુલસીના સમાચાર વાતો વાતોમાં ભાભી ભાભી કરી લઈ લેતો.. ત્રીસ દિવસ પુરા થયાને ધામધૂમથી ચારેના ...વધુ વાંચો

6

મનમેળ - 6

તુલસી મેઘને ચિડાવતી શરમાતી નીચે ચાલી ગઈ... મેઘ પણ એને પ્રેમથી જતી જોઈ રહ્યો.સંબંધો પણ એક બીજામાં ગહેરાઈથી વણાઈ ભીમાના લગન પછી તુલસીના ને મેઘના લગન ધામધૂમથી લેવાયા.. તુલસીને મેઘના લગન સાથે એક જ ગામની બીજી ત્રણ ચાર જોડીઓ લગન નાં બંધનમાં બંધાઇ.. ગામમાં જાણે મોટો ઉત્સવ હોય તેવો માહોલ સર્જાયો હતો.. એક જ ગામના જાનૈયા એટલે બે દિવસ જાન રોકાઈ પણ મહેમાનની આગતા સ્વાગતા બધાની જવાબ દારી આખા ગામે ઉપાડી લીધી.. ધામધૂમથી બધો પ્રસંગ પાર પડ્યો.. બધા જાનૈયા એ વિદાય લીધી.. દિકરીઓની રોકકળ થી વિદાયનું વાતાવરણ વધુ કરુણ બન્યુ.. તુલસી ...વધુ વાંચો

7

મનમેળ - 7

મેઘ તુલસીની નજીક તો હતો પણ... સંબંધો આગળ કેમ વધારવા એ જ મુજવણ એને હતી.. લગનને બે મહિના થવા નવાઈ ની વાત એ હતી કે વાત કિસ સુધી પણ આગળ એણે વધારી ન્હોતી.. એ બેઠો બેઠો વિચારતો હતો કે.. હુ કંઈ કરુ ને તુલસીને ન ગમે તો..? આ બાજુ તુલસી મેઘ શરમાય છે.. એમ વિચારી રાહ જોઈ રહી હતી..નમુ નો ફોન આવ્યો હતો એને સારા દિવસો હતા. એ સાંભળી તુલસીને પણ માં બનવાના આભરખા જાગ્યા હતાં... એ વિચારતી હતી કે આજે મોકો છે મા બાપા બન્ને થોડા દિવસ ...વધુ વાંચો

8

મનમેળ - 8

અગાઉ નક્કી કરેલ તેમ જ ભીમાએ મામાના ઘેર થોડા દી જવુ છે એક કહી તુલસીને પણ સાથે લઈ મામાના પહોંચી ગયો. જે મેઘના ગામનુ બાજુનુ જ ગામ હતુ.. તુલસીના મામાને એક પણ સંતાન નહોતુ એટલે ઘણીવાર બન્ને ભાઈબેન ત્યા રોકાવા જતા. એટલે ભીમાની આડધી યોજના સફળ થઈ.. બે મહિના જેટલો સમય થયો હશે.. પોતે મોનીને જોશે એ વાતે એ ઘણો ખુશ હતો. ભીમાએ બધી યોજના મેઘને ફોન કરી જણાવી એને ક્યા મલવુ એ બધુ નક્કી કર્યુ... પોતે કાલના આવી ગયા છે એમ પણ જણાવ્યુ.. તુલસી દુ:ખી હતીને ખુશ પણ હતી.. એણે પોતાના પેટ પર ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો