1સવારના સાત થયા હતા.શોર્ય એ ચા બનાવી ને ટીવી ચાલુ કરી અને જોયું તો બધી ચેનલ પર અત્યારે એક જ ન્યુઝ આવી રહી હતી. એક સમાચાર એ આખી દુનિયા માં ખળભળાટ મચાવી દીધી હતો.દરેક સમાચારપત્રો અને ટીવી ચેનલો માં આ સમાચાર આગ ની જેમ ફેલાય રહ્યા હતા.શોર્ય એ તરત જ આરોહી ને કોલ કર્યો,"સવાર સવાર માં શું કોલ કર્યો શોર્ય!" આરોહી એ ઊંઘ માં કહ્યું."જલ્દી થી ટીવી ઓન કર!" શોર્ય એ જરાક ગુસ્સા અને ઉશ્કેરાટ થી કહ્યું"હા કરું છું ઓન પણ થયું શું છે એ તો કે" "એનો સમય નથી તું જલ્દી થી ટીવી ઓન કર અને જો" શોર્ય એ કહ્યું.ટીવી

નવા એપિસોડ્સ : : Every Wednesday & Saturday

1

It's time to leave the Earth - 1

1સવારના સાત થયા હતા.શોર્ય એ ચા બનાવી ને ટીવી ચાલુ કરી અને જોયું તો બધી ચેનલ પર અત્યારે એક ન્યુઝ આવી રહી હતી. એક સમાચાર એ આખી દુનિયા માં ખળભળાટ મચાવી દીધી હતો.દરેક સમાચારપત્રો અને ટીવી ચેનલો માં આ સમાચાર આગ ની જેમ ફેલાય રહ્યા હતા.શોર્ય એ તરત જ આરોહી ને કોલ કર્યો,"સવાર સવાર માં શું કોલ કર્યો શોર્ય!" આરોહી એ ઊંઘ માં કહ્યું."જલ્દી થી ટીવી ઓન કર!" શોર્ય એ જરાક ગુસ્સા અને ઉશ્કેરાટ થી કહ્યું"હા કરું છું ઓન પણ થયું શું છે એ તો કે" "એનો સમય નથી તું જલ્દી થી ટીવી ઓન કર અને જો" શોર્ય એ કહ્યું.ટીવી ...વધુ વાંચો

2

It's time to leave the Earth - 2

૨શોર્ય અને આરોહી બંને આ રાક્ષસી એસ્ટરોઇડ ની કેવી રીતે ડીરેક્શન ચેન્જ કરવી એના પર ચર્ચા કરી રહ્યા છે."મારા માં અત્યારે એક રીત છે જેનાથી આપણે તેની પોઝિશન ચેન્જ કરી શકીશું" શોર્ય એ કહ્યું."કેવી રીતે ? "" જો આરોહી, ન્યુટન ના પેહલા નિયમ અનુસાર જ્યાં સુધી કોઈ વસ્તુ પર બાહ્ય બળ ના લગાડવામાં આવે ત્યાં સુધી જે વસ્તુ ગતિ માં હોય એ ગતિ માં જ રહે છે ને સ્થિર હોય તે સ્થિર જ રહે છે""હા પણ એ તો ખબર જ છે મને""અરે પણ મને આખી વાત તો કહી લેવા દે.પછી તારે જે કેહવુ હોય તે કહેજે""હા સારું , નહિ ...વધુ વાંચો

3

It's time to leave the Earth - 3

શોર્ય ઓરડી માંથી બેડ રૂમ માં આવે છે. તેના મગજ માં અત્યારે વિચારો નુ ઘોડાપૂર ચાલી રહ્યુ છે.તે ઉભો છે અને ટેબલ ડેસ્ક પર બેસે છે.કાગળ અને પેન્સિલ લઈ ને કશુંક દોરવાની કોશિશ કરે છે.પરંતુ દોરતા દોરતા ક્યારે શોર્ય ની આંખ લાગી જાય છે તેની શોર્ય ને ખબર રહેતી નથી.બીજા દિવસ ની સવારે શોર્ય ઉઠે છે અને તૈયાર થઈ ફરી તેની લેબ પર પહોંચે છે."આરોહી, મિસાઈલ તૈયાર થવામાં હજુ કેટલો સમય લાગશે?""હજુ ઓછા માં ઓછા 2 દિવસ તો લાગશે""હમમ....""તો ત્યાં સુધી આપણે તેને કઈ કઈ જગ્યા એ અને કયા કયા સમયે વિસ્ફોટ કરવી તેની પ્લાન ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો