સલોની (એક સ્ત્રીની સાહસ કથા)

(246)
  • 21.1k
  • 16
  • 8.7k

સલોની (એક સ્ત્રીની સાહસ કથા) ભાગ : ૧ લગ્નના ત્રીજા જ વર્ષે સલોની અને મયુરના ડિવોર્સ થયા. બે વર્ષની આરાધ્યાને લઇ અને સલોની પોતાના પિતા સાથે રહેવા ચાલી ગઈ. મયુર પૈસાની દૃષ્ટી એ સધ્ધર હતો પણ, વિચારોમાં પૈસાનું અભિમાન. સંબંધો નિભાવવામાં કાચા પડેલો અને રૂપિયાની લાલચમાં અંધ બનેલા મયુરે પોતાની બે વર્ષની આરાધ્યાની પણ ચિંતા ના કરી ! તો પોતાની પત્ની સલોની એ કેવી રીતે સાચવી શકવાનો ? રોજ રાત્રે અંગ્રેજી દારૂ પી અને ઘરમાં આવે. વગર વાંકે સલોનીને માર મારે. પોતાની દીકરી આરાધ્યાને તો ક્યારેય એને ધ્યાનથી જોઈ પણ નહોતી. અને આ બધી તકલીફોના કારણે સલોનીએ મયુરથી અલગ

Full Novel

1

સલોની (એક સ્ત્રીની સાહસ કથા) ભાગ : ૧

સલોની (એક સ્ત્રીની સાહસ કથા) ભાગ : ૧ લગ્નના ત્રીજા જ વર્ષે સલોની અને મયુરના ડિવોર્સ થયા. વર્ષની આરાધ્યાને લઇ અને સલોની પોતાના પિતા સાથે રહેવા ચાલી ગઈ. મયુર પૈસાની દૃષ્ટી એ સધ્ધર હતો પણ, વિચારોમાં પૈસાનું અભિમાન. સંબંધો નિભાવવામાં કાચા પડેલો અને રૂપિયાની લાલચમાં અંધ બનેલા મયુરે પોતાની બે વર્ષની આરાધ્યાની પણ ચિંતા ના કરી ! તો પોતાની પત્ની સલોની એ કેવી રીતે સાચવી શકવાનો ? રોજ રાત્રે અંગ્રેજી દારૂ પી અને ઘરમાં આવે. વગર વાંકે સલોનીને માર મારે. પોતાની દીકરી આરાધ્યાને તો ક્યારેય એને ધ્યાનથી જોઈ પણ નહોતી. અને આ બધી તકલીફોના કારણે સલોનીએ મયુરથી અલગ ...વધુ વાંચો

2

સલોની (એક સ્ત્રીની સાહસ કથા) ભાગ -૨

સલોની (એક સ્ત્રીની સાહસ કથા) ભાગ -૨ પ્રેમ શબ્દ સાથે સલોનીને ૩૬ નો આંકડો હતો, પ્રેમ એટલે આરાધ્યા જ સમજતી, બીજા કોઈના પ્રેમની એણે ક્યારેય આશા પણ રાખી નહોતી, સલોની પોતાનામાં એક આદર્શ હતી, અને પોતે કરેલી દિવસ રાતની મહેનત અને કઠોર પરિશ્રમ પોતાની દીકરી આરાધ્યાથી ક્યાં છૂપો હતો ? માટે આરાધ્યા માટે પણ સલોની એક રોલ મોડલ બની હતી, પણ આરાધ્યાની વધતી જતી ઉંમર સાથે સ્લોનીની ચિંતા પણ વધતી જતી હતી, હવે ગણ્યા ગાંઠ્યા વર્ષોમાં આરાધ્યાના લગ્ન કરાવવા પડશે. પછી ??? આ પ્રશ્ન સલોનીને અંદર ને અંદર કોરી ખાતો હતો. પણ પોતાની જાતને દરેક પરિસ્થિતિમાં સાચવવાનું એ ...વધુ વાંચો

3

સલોની (એક સ્ત્રીની સાહસ કથા) ભાગ -૩

સલોની (એક સ્ત્રીની સાહસ કથા) ભાગ -૩ સમય ધીમે ધીમે પસાર થવા લાગ્યો, આરાધ્યાનું એમ.બી.બી.એસ.નું છેલ્લું વર્ષ ગયું, આવતા વર્ષે એ ડોક્ટર બનીને બહાર આવશે એની ખુશીમાં સલોનીના ચહેરા પરની રોનક વધી ગઈ હતી, પણ બીજું એક દુઃખ અંદર ની અંદર કોરી ખાતું હતું, આરાધ્યા મોટી થઇ રહી હતી, કેટલાય છોકરાઓના માંગા આવતા હતાં પણ સલોની આરાધ્યાના ભણતરનું બહાનું કાઢી અને એ વાતો ને જવા દેતી પણ હવે આરાધ્યાનું ભણવાનું પણ પૂરું થવાનું હતું, એટલે કોઈ સારું ઘર જોઈ એના હાથ પીળા કરવા પડે એમ જ હતું. ત્યારબાદ સલોની એકલી પડી જવાની હતી, આરાધ્યાની વિદાય બાદ સલોની પોતાની ...વધુ વાંચો

4

સલોની (એક સ્ત્રીની સાહસ કથા) ભાગ -૪

સલોની (એક સ્ત્રીની સાહસ કથા) ભાગ -૪ આરાધ્યા તેના નિયત સમયે ઘરે પરત આવી, સલોની પણ એના આવવાની રાહ જોઈ રહી હોય એમ સમય થતાં દરવાજા પાસે જ ઉભી હતી, આરાધ્યાના એક્તીવાનો આવાજ સાંભળી સલોનીએ તરત દરવાજો પણ ખોલી નાખ્યો, આરાધ્યાને પણ કંઇક અજુકતું લાગ્યું, નિત્યક્રમ પ્રમાણે તો આરાધ્યા ડોરબેલ વગાડે અને સલોની દરવાજો ખોલતી હતી, આ સમયે તો સલોની રસોડામાં કામકાજ કરતી હોય, પણ આજે સલોનીની આંખોના ભાવ કંઇક અલગ જ દર્શાવી રહ્યાં હતા. આરાધ્યા ઘરમાં આવતાની સાથે જ સલોનીને પ્રશ્નોથી બાંધવા લાગી, આરાધ્યા : “કેમ મમ્મી, આજે મારા આવવાની રાહ જોઇને ઉભી હતી ? બધું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો