ગામ મારું પીપળીયા ...નાનું અને નમણું...ગામની બને બાજુ નદી ખડ ખડ વહે છે ...નદી ને થોડેક જ દૂર એક મોટો પીપળો છે અને પીપળા ની આજુ બાજુ મોટો ઓટલો છે જ્યાં ભાભા.. બેઠાં બેઠાં અલક મલક ની વાતો કરતા હોઈ છે અને બીડી પીતા પીતા કાગ વાણી સાંભળતાં હોઈ...અને આ જ અમારા ગામની મેઇન બજાર રાત્રે બધા અહી 7 વાગે આવી જાય છે અને 8 કા 9 વાગે ઘર ચાલ્યા જાય..
Full Novel
આ શું ચોરી છે?? - 1
ગામ મારું પીપળીયા ...નાનું અને નમણું...ગામની બને બાજુ નદી ખડ ખડ વહે છે ...નદી ને થોડેક જ દૂર એક પીપળો છે અને પીપળા ની આજુ બાજુ મોટો ઓટલો છે જ્યાં ભાભા.. બેઠાં બેઠાં અલક મલક ની વાતો કરતા હોઈ છે અને બીડી પીતા પીતા કાગ વાણી સાંભળતાં હોઈ...અને આ જ અમારા ગામની મેઇન બજાર રાત્રે બધા અહી 7 વાગે આવી જાય છે અને 8 કા 9 વાગે ઘર ચાલ્યા જાય.. આ પીપળા ની બાજુ માં ગામનો કૂવો અને તેની બાજુમાં જેમ બળદ કે ભેંસ ની બાજુમાં બગલો હોઈ તેમ આ કૂવા ની પાસે અડીને એક અવેરડો (જ્યાં બહેનો ...વધુ વાંચો
આ શું ચોરી છે?? - 2
..... અને બન્યું પણ એવું ભૈરવી મંડળી આવી કે તરત જ જેમ ભૂખ્યા સિંહ ની સામે શિકાર આવ્યો હોય જયરાજ બોલ્યો," નો પહોંચી શકો એટલે આમ મંદિર પડવાના બીજાના હે...આવા જ છો બધા...આ છે તમારી સાચી ઓળખાણ એમને..." ત્યાં ભૈરવી ગ્રૂપ ના લોકો બોલ્યા ,"અરે યે,.. બોલવામાં ધ્યાન રાખજો હો બાકી બધા દેખાશો પણ નહિ ગામ માં રેવું છે ને હજી..." એટલે અમે બોલ્યા, "હવે જાવા દેને ધમકી કોને આપસ હિંમત હોઈ ને તો આવતો રેજે ... મેદાન...માં...લાગે છે ઓલા વખત ની હાર" ભાંડી" ની ભૂલી ગયા છો ખબર છે ને કેવા હાર્યા હતા ત્યારે ક્યાં હતા ...વધુ વાંચો
આ શું ચોરી છે?? - 3 - છેલ્લો ભાગ
પણ અમે એ મંદિરે પહોંચ્યા ઘણું જૂનું હતું એટલે બધાં ના મગજ માં થી.. નીકળી ગયું હતું અમે જેમ પોલીસ આજુ બાજુ પૂછ પરછ કરે તેવી રીતે આજુ બાજુ આ નાનકડી ડેરી ની આસપાસ ફર્યા પણ કંઈ સૂઝ્યું નહી પણ થોડી વાર માં યશરાજ ને એક નાની એવી સાવ મંદિર ને અડકીને એક નાનકડી ચોરસ લોખંડ ની બંધ પેટી જેવું કંઇક દેખાયું...જેવી રીતે ભક્તને ભગવાન મળ્યા હોઈ તેમ બધાં તેને નીરખીને જોવા લાગ્યા અને પ્રેમ થી ભેટી પડ્યા એ પેટી ને જોર થી 5 થી 6 વાર કળા મારી ને તાળું તોડ્યું અંદર એક રસ્તો જતો હતો ...વધુ વાંચો