ધબકાર હજુ બાકી છે

(119)
  • 16.9k
  • 14
  • 5.7k

ફિલ્મી દુનિયાની એક પ્રેમકહાની. ગ્રીષ્મા ની ઘૃણા ,સત્યમ્ નો પ્રેમ અને આ બે વચ્ચે અભી... પૂરેપૂરો લવ ટ્રાઈનગલ સાથે રોમાંચક મલીના ખાન નુ મર્ડર. સાથે કૃતિ ની તબાહી....આવી જ એક પ્રેમ કહાની.............

Full Novel

1

ધબકાર હજુ બાકી છે(ભાગ-૧)

ફિલ્મી દુનિયાની એક પ્રેમકહાની. ગ્રીષ્મા ની ઘૃણા ,સત્યમ્ નો પ્રેમ અને આ બે વચ્ચે અભી... પૂરેપૂરો લવ ટ્રાઈનગલ સાથે મલીના ખાન નુ મર્ડર. સાથે કૃતિ ની તબાહી....આવી જ એક પ્રેમ કહાની............. ...વધુ વાંચો

2

ધબકાર હજુ બાકી છે(ભાગ-૨)

ક્યાં જાવ તારા વિના..... સત્યમ્ પોતાનો પ્રેમ.વ્યક્ત કરી રહ્યો હતો. તે કૃતિ ને સાફ સાફ નજર આવતું હતું. તો હું જ જાવ બસ... કૃતિ ઉભી થઇ દોડવા માંડી.... ઓયય...... સુન.... સત્યમ્ ઉભો થયો. શુ છે હવે...? કૃતિ પાછળ ફરી બોલી. કઈ નહીં.. સત્યમ્ નાનકડુ હાસ્ય ફેલાવ્યું..( આઈ લવ યુ.. મન માં...) અને કૃતિ પણ હસી...(મનોમન સ્વીકાર કયો એ કૃતિ નું હાસ્ય સાબિતી આપતું હતું.... ...વધુ વાંચો

3

ધબકાર હજુ બાકી છે (ભાગ-૩)

અમારી બન્ને વચ્ચે ઝઘડો કરવાનો અલગ કરવાનો અને આ કરવા માટે એના પ્લાન વિરુદ્ધ તો મર્ડર થયુ મલીનાખાન નું.. લાસ્ટટાઈમે ના હાઉસ પર મલીનાખાન ની લાશ મળી અને એ મર્ડર પર દોષી મને જાહેર કરવામાં અભી અને ગ્રીષ્માનો હાથ હતો.. પણ ગ્રીષ્મા તો... હા અંકલ એ સારી લાગે છે પણ નથી... એને મારી અને કૃતિ વચ્ચે પ્રેમ થી જલન થતી હતી અને અભી ની પસંદગી ફરતા એ કૃતિ ની પાછળ પડ્યો.. અને કદાચ એમના પ્લેન મુતાબે કૃતિ અલગ થઈ ગઈ... નહીં બેટા એનું કારણ તારા અને અભી વચ્ચે જગડો છે.. ભલે ત્યારે એ શૂટ પર કૃતિ ને છેડતી કરતો હતો.. અને એમ બિચારો બચી ગયો, બાકી ત્યારે તેને ત્યાં જ દફનાવી દેત.. કૃતિ ને કઈ થયું એટલે ખતમ..... ...વધુ વાંચો

4

ધબકાર હજુ બાકી છે (અંતિમ)

બેસ્ટ ઓફ ધ યર એવોર્ડ ગોઇઝ ટુ.... એવોર્ડ ગોઇઝ ટુ ...' મિસ્ટર સત્યમ્ દેસાઈ ' તાળીયોનો ગડગડાટ ન સાંભયાયો શાંત બેઠા હતા, અને સત્યમ્ પણ સ્ટેજ પર ના દેખાણો ,"સત્યમ્ સર..." એનઉન્સર અનામિકા એ શાંત વાતાવરણમાં પથ્થર ફેંક્યો,સત્યમ્ સ્ટેજ પર આવ્યો બધા સેલિબ્રિટીઓ એ ઉભા થઇ તાળીઓ પાડી... સત્યમ્ એ આ વર્ષ માં "ભુલા ના પાઓંગે " જેવી બ્લોકબસ્ટર મુવી ભારતમાં 1300 કરોડ ની કમાણી કરી બેઠી,સત્યમ્ સ્ટેજ પર આવ્યો 'વૉચ ઇન્ડિયા એવોર્ડ' અનામિકાના હસ્તે લીધો. માઇક હાથમાં લઈ સત્યમ્ બોલ્યો"થેંક્યું..... " બેપળ વિચારી કઈ બોલ્યો જ નહીં."થેંક્યું કૃતિ પટેલ.."બધે શાંતિ છવાઈ ગઈ કારણ કે થેન્ક્સ પણ કોને..? આખી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો