ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી

(192)
  • 51k
  • 13
  • 18.9k

ઇન્સ્ટાગ્રામ - એક;લવ સ્ટોરી ક્યાં જઈને આવ્યો ભૂરા ? તેજસ એ ભૂરા ને પૂછ્યું.“તારી ભાભીને મળવા ગયો તો અલ્યા.” ભૂરા એ જવાબ આપ્યો.“એટલે જ આટલો બધો ખુશ મા છે તું હમમમ હવે સમજાયું.” તેજસ એ કહ્યું.“નાં લ્યા એવું કઈ નથી, આપણે ક્યાં એક છે તેં ટેન્શન, ટેન્શન તો તારે લ્યા કેમ કે તને તો એક પણ નથી..” ભૂરાએ હસતાં હસતાં કહ્યું.“હમમમ બરાબર..” તેજસે ઉતરેલી કઢી જેવું મોઢું કરતાં કહ્યું.તેજસ એક સિમ્પલ છોકરો છે જેને ભણવામાં વધારે રસ છે, પણ ભણી ગણી ને નોકરી કરતાં થયો ત્યારે એને ખબર પડી કે નોકરી સાથે છોકરી પણ મહત્વની છે પણ થાય શું

Full Novel

1

ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી ભાગ - ૧

ઇન્સ્ટાગ્રામ - એકલવ સ્ટોરીભાગ - ૧ક્યાં જઈને આવ્યો ભૂરા ? તેજસ એ ભૂરા ને પૂછ્યું.“તારી ભાભીને મળવા ગયો તો ભૂરા એ જવાબ આપ્યો.“એટલે જ આટલો બધો ખુશ મા છે તું હમમમ હવે સમજાયું.” તેજસ એ કહ્યું.“નાં લ્યા એવું કઈ નથી, આપણે ક્યાં એક છે તેં ટેન્શન, ટેન્શન તો તારે લ્યા કેમ કે તને તો એક પણ નથી..” ભૂરાએ હસતાં હસતાં કહ્યું.“હમમમ બરાબર..” તેજસે ઉતરેલી કઢી જેવું મોઢું કરતાં કહ્યું.તેજસ એક સિમ્પલ છોકરો છે જેને ભણવામાં વધારે રસ છે, પણ ભણી ગણી ને નોકરી કરતાં થયો ત્યારે એને ખબર પડી કે નોકરી સાથે છોકરી પણ મહત્વની છે પણ થાય શું ...વધુ વાંચો

2

ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી ભાગ - ૨

ઇન્સ્ટાગ્રામ એક લવ સ્ટોરી ભાગ - ૨ તમે આગળના ભાગમાં તેજસ કે જે એક સિમ્પલ છોકરો છે એની નોકરી એનાં કામ માં વ્યસ્ત રહે છે. છોકરીઓ જોડે કેવી રીતે વાત કરવી એને કઈ રીતે ઈમ્પ્રેસ કરવી એનાથી એ અજાણ છે. તેજસ વિચારે છે કે એનાં પાસે બધું જ છે સારી નોકરી, સારી પર્સનાલિટી અભાવ છે તો માત્ર ને માત્ર જીવનસાથી નો, છોકરીઓ પ્રત્યે નાં એનાં ઝીરો અનુભવ ને કારણે એને કોઈ છોકરી ભાવ આપતી નોઁહતિ.આખરે તેજસ સોસિયલ એપ ઇન્સ્ટાગ્રામ નો ઉપયોગ જીવનસાથી ની તલાશ માટે કરે છે, જેમાં એની મુલાકાત પુણે ની છોકરી તૈજસ્વીની જોડે થાય છે.. હવે આગળ... ...વધુ વાંચો

3

ઈન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી ભાગ - ૩

તેજસ પુણે જવા માટે નીકળે છે. તૈજસ્વીની ને ફોન કરે છે . "હેલો, મે પુણે કે લિયે નિકલ રહા કરીબ ૧૦ બજે સુબહ પહોંચ જાઉગા ," તેજસ કહે છે. " ઓકે, મે આપકો સ્ટેશન પર લેને કે લિયે આ જાઉગી," તૈજસ્વીની કહે છે... "ઓકે, કલ મિલતેં હે, બાય" તેજસે કહ્યું. "ઓકે, બાય," તૈજસ્વીની એ કહ્યું. તૈજસ્વીની નાં અવાઝ માં ડર ની ઝલક જણાય આવતી હતી જે તેજસે મહેસુસ કરી પણ એને કઈ પુછ્યું નહીં... તેજસ નાં મન મા ખયાલી પુલાવ બની રહ્યાં હતાં. તૈજસ્વીની ને લઇ ભવિષ્ય નું પ્લાનિંગ ચાલુ કરી દીધું હતું પણ અપણે વિચારીએ શું છે અને ...વધુ વાંચો

4

ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી ભાગ - ૪

" એટલે જ મે કીધું હતું કે મારી વાત પહેલાં સાંભળજો પછી જ નકકી કરજો કે હું એ જે તે સાચું છે કે ખોટું," તેજસ્વિની એ કહ્યું. તેજસ્વિની ની વાત સાંભળી ને તેજસ ને અત્યંત આઘાત લાગ્યો. તેનાં બધાં જ સપનાં જે એને બંને ને લઈને જોયા હતા એ તેજસ ને તૂટતાં જણાયા. એનું સર્વસ્વ લૂંટાઈ રહ્યું હોય એમ એને લાગી રહ્યું હતું, પણ જે કઈ હતું એ સત્ય હતું અને એ સ્વીકારવું જ રહ્યું એમ તેજસે વિચાર્યું અને સ્વસ્થ થતાં કહ્યું. " તો સમસ્યા શું છે એમાં ?" તેજસે પૂછ્યું. " શાંતનું ! મારો બોયફ્રેન્ડ જે એમ. બી. ...વધુ વાંચો

5

ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી ભાગ - ૫

ચા ની ચુસ્કી લેતાં લેતાં તેજસ્વિની ના પિતાએ પૂછ્યું. " પોતાના વિશે, પરિવાર વિશે, વર્કિંગ બેક્રાઉન્ડ વિશે જણાવો મને.. મારું નામ તેજસ ચૌહાણ છે, મારા પરિવાર માં ૪ સભ્યો છે, હું, મારા માતા, પિતા અને નાની બહેન જેણે હાલ માં જ અભ્યાસ પૂરો કર્યો છે, મે ટેકસટાઇલ ફિલ્ડ માં ઇજનેરી પૂરું કર્યું છે, અને બિરલા ના ટેકસટાઈલ ગ્રૂપ માં એક ટેકસટાઇલ ઇજનેર તરીકે ફરજ બજાવું છું. મારું વાર્ષિક વેતન ૫.૨ લાખનું છે, અને મને કોઈ પણ પ્રકાર નું વ્યસન નથી પણ હા મને અલગ અલગ પ્રકારની વાનગીઓ જમવાનો શોખ છે અને એજ મારું વ્યસન છે. મારી નોકરી લાગ્યા બાદ ...વધુ વાંચો

6

ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી - ભાગ - ૬

" તો પછી તમારા મમ્મી, પપ્પા ક્યારે આવે છે ? મળવાનું ગોઠવો તો પછી વાત આગળ વધારીએ," તેજસ્વિની ના એ કહ્યું.આ સાંભળી તેજસ અને તેજસ્વિની બંને ભેબતાઈને એકબીજાનું મોઢું જોઈ રહ્યા એટલામાં તેજસે બાજી સંભાળી." અંકલ, મે વિચાર્યુ છે કે પહેલાં તેજસ્વિની નું શિક્ષણ પૂરું થઈ જાય પછી લગ્ન ની તૈયારી કરીએ હમણાં અમે બંને એ લગ્ન વિશે વિચાર્યુ નથી, આં તો તમે એના લગ્ન બીજે કરવાના હતા એટલે મારે આવવું પડ્યું," તેજસે કહ્યું." લગ્ન ભલે ને પછી કરવાના હોય, તો પણ એકવાર બંને પરિવાર એકબીજાને મળી લે તો પછી આગળ વાત કરવામાં સરળતા રહે અને બંને પરિવાર એકબીજા ...વધુ વાંચો

7

ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી - ભાગ - ૭

ત્રણેવ કેબ માં સ્ટેશન જઈ રહ્યાં હતાં, એટલામાં તેજસ્વિની એ કહ્યું. " જેવું વિચાર્યું અને તેમજ બધું સારી રીતે ગયું. સારું થયું તમે બધું વ્યવસ્થિત રીતે સંભાળી લીધું," તેજસ્વિની એ ખુશ થતાં કહ્યું. "શું વ્યવસ્થિત રીતે પતી ગયું ? હજી તો ભાઈ જોડે મિટિંગ કરાવાની છે એમાં કઈ લોચો પડ્યો ને તો પછી આપણે લાગી જઈશું. પણ કઈ ઘબરાવા જેવું છે નહિ કેમ કે ભાઈને બધું ખબર જ છે તેઓ બધું મેનેજ કરી લેશે, બસ આં છેલ્લી મુલાકાત પતી જાય એટલે મને શાંતિ થાય," તેજસે કહ્યું. " બધું સારું જ થશે. અત્યાર સુધી બધું સારું જ થયું છે તો ...વધુ વાંચો

8

ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી - ભાગ - ૮

"જો તારું કામ મે કરી આપ્યું હવે આગળ તમે બંને જાણો, મે મારી ભૂમિકા નિભાવી દીધી," રામે કહ્યું. "તમારો ખુબ આભાર મોટા ભાઈ, આગળનું પણ હવે જોઈ લઈશું. આખરી લડાઈ હવે એક વર્ષ બાદ લડવાની છે, ત્યારનું ત્યારે દેખા જશે," તેજસે કહ્યું. ત્યારબાદ તેજસે તેજસ્વિની ને ફોન લગાવ્યો. "હેલો, મિશન સક્સેસફૂલ. આપના ધાર્યા પ્રમાણે જ થયું.હવે જ્યાં સુધી તારું ભણવાનું નહિ પતે ત્યાં સુધી તારા પપ્પા લગ્ન નું નામ નહિ લે, ત્યાર સુધી માં તો તારો શાંતનું પણ આવી જશે. ત્યારે જોઈશું આગળ શું થાય છે ? તેજસે કહ્યું. "ભગવાન નો ખુબ ખુબ આભાર, મને તો ચિંતા હતી કે ...વધુ વાંચો

9

ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી - ભાગ - ૯

મે એને ઘણો ભલો બુરો કહ્યો છે તો પણ શું એ આપણી મદદ કરશે ? શાંતનું એ પૂછ્યું. "એણે વચન આપ્યું છે કે જ્યાં સુધી આપણને મળાવી નહિ લે ત્યાં સુધી આપણી મદદ કરશે," તેજસ્વિની એ કહ્યું. આ તરફ તેજસ વિચારે છે કે તમામ હકીકત તેજસ્વિની ના પપ્પા ને જણાવીશ તો જણાવીશ કઈ રીતે ? એમને કેટલું દુઃખ થશે કે અમે એમનાથી કેટલું મોટું અસત્ય બોલ્યું. આ સાંભળી એમની હાલત શું થશે અને એ મારા વિશે કેવું વિચારશે કે કેવો વ્યક્તિ છે એ પણ કેટલી હદે જૂઠું બોલે છે. તેજસ ને ચેન નહોતું પડી રહ્યું પણ અંતે એણે ત્યાં ...વધુ વાંચો

10

ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી - ભાગ - ૧૦

"તમને એક સીધી સાદી છોકરીનો બળજબરી નશો કરાવતાં શરમ ન આવી ? મારી છોકરી ને અન્ય છોકરી ઓ જેવી છે જે રાતો સુધી પાર્ટી ઓમા રહે, દ્વિંક કરે, બીજા બધા નશીલા પદાર્થોનું સેવન કરે એવી સમજી છે ? "અરુણ ભાઈ એ પૂછ્યું."હું નશામાં હતો, તો ભૂલ થી પીવડાવી દીધું તો એમાં ખોટું શું છે ? અને ચરિત્ર ની વાત જ ના કરો તમે, એ તેજસ સાથે કેટલા સમય રહી તો પણ મે કઈ કીધું અને તમે છો કે સીધા મારા ચરિત્ર પર લાંછન લગાવો છો ? " શાંતનું એ કહ્યું."તમે કહેવા શું માગો છો કે મારી છોકરી ચારિત્રહીન છે ...વધુ વાંચો

11

ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી - ( અંતિમ ભાગ )

તેજસ્વિની અને શાંતનું ના લગ્નની વાત ને એક વર્ષ થઈ ગયું હતું. આ તરફ તેજસ એક ખ્યાતનામ કવિ અને તરીકે ભારત ભર માં પ્રખ્યાત થઈ ચૂકયો હતો. મોટા મોટા મુશાયરા અને કવિ સંમેલન માં એને બોલવામાં આવતો હતો અને એ ભારત પૂરતું સીમિત ન હતું એને વિદેશોમાં પણ બોલવામાં આવતો હતો. તેજસે નોકરી છોડી દીધી હતી અને ફૂલ ટાઈમ બસ આજ કામ કરતો હતો. એની ઘણી બધી પુસ્તક અને કવિતાઓ દુનિયાભર માં ખ્યાતિ પામી હતી. એક દિવસ તેજસ ઉપર એક ફોન આવ્યો. " જસન - એ - રેખતા " એ એક મુસાયરો ઓર્ગેનાઈઝ કર્યો છે લખનઉ માં અને અમે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો