આપણા જીવન માં પૈસા મહત્વ તો તમને ખબર જ હસે પૈસા થી જ બધું અત્યારે મળે છે . આપણે જન્મીએ ત્યાર થી લઈને મરીએ ત્યાં સુધી પૈસો આપડો પીછો ની છોડતો . પૈસા થીજ તમે તમારા સપના અને સોખ પૂરા કરી શકો છો . તેથી આ નોવેલ પૈસા માટે ની છે . ભાગ ૧ પાત્રો મોહિત - મુખ્ય પાત્ર રોશન - મોહિત નો મિત્ર ઝીલ - મોહિત અને રોશન ની મિત્ર ( મોહિત અને રોશન તેને એક તરફા પ્રેમ કરતા હતા ) રોહિણી - ઝીલ ની મમ્મી બીનીતા - મોહિત , ઝીલ અને રોશન ની મિત્ર મહેશ ભાઈ - મોહિત ના પિતા વિશાલ - મોહિત નો ખાસ મિત્ર અને ઝીલ ની ભાઈ
નવા એપિસોડ્સ : : Every Monday, Wednesday & Friday
પૈસા તો જોઈશે જ - 1
પૈસા તો જોઈશે જ. લેખક - મોદી મિત નમસ્તે મિત્રો આપણા જીવન માં પૈસા મહત્વ તમને ખબર જ હસે પૈસા થી જ બધું અત્યારે મળે છે . આપણે જન્મીએ ત્યાર થી લઈને મરીએ ત્યાં સુધી પૈસો આપડો પીછો ની છોડતો . પૈસા થીજ તમે તમારા સપના અને સોખ પૂરા કરી શકો છો . તેથી આ નોવેલ પૈસા માટે ની છે . ભાગ ૧ પાત્રો મોહિત - મુખ્ય પાત્ર રોશન - મોહિત નો મિત્ર ઝીલ - મોહિત અને રોશન ની મિત્ર ( મોહિત અને રોશન તેને એક તરફા પ્રેમ કરતા હતા ) રોહિણી - ઝીલ ની મમ્મી બીનીતા ...વધુ વાંચો
પૈસા તો જોઈશે જ - 2
ભાગ - ૨ લેખક - મોદી મિત ભાગ એક વાચ્યું કે રોશન અને મોહિત વચ્ચે મારામારી થઈ હતી . પરંતુ આ વાત ઝીલ ને નઈ ખબર . હવે આગળ જોઈએ . બિનિતા મોહિત ને બોલવા ગઈ. અને મોહિત આયો પણ રોશન આજ માં આયો કારણ કે તેના પગ મા પાટો આયો તો. બિનિતા - " અરે તને આ હાથે શુ થયુ છે કેવીરીતે ચિરો પડ્યો ? " મોહિત - " જવા દે ને ! " બિનિતા - " સારું ના કેવું હોય તો ના કે ..." ...વધુ વાંચો
પૈસા તો જોઈશે જ - 3
ભાગ - ૩ લેખક - મોદી મિત આપડે આના આગળ ને ભાગ માં જોઈ કે બિનિતા અને રોશને મોહિત ને ઝીલ થી અલગ કરવા માંગતા હતા ત્યારે બિનિતા બોલી બિનિતા - " આપડે પહેલા મોહિત અને વિશાલ ની દોસ્તી તોડવી પડશે . જો દોસ્તી તુટ સે તો મોહિત ઝીલ ના ઘરે નઈ જઇ શકે. રોશન - " પણ આ બે તો ખાસ મિત્ર છે....! " રોશન અને બિનિતા વિચારવા એટલા માં જ રોશન ના મગજ માં એક વિચાર આયો. રોશન - " મારા મગજ માં એક વિચાર આવ્યો છે." ...વધુ વાંચો
પૈસા તો જોઈશે જ - 4
ભાગ - ૪ લેખક - મોદી મિત ઝીલ અને મોહિત વાતો કરતા ને એટલા માં ઝીલ ની મમ્મી ગુસ્સા માં નીચે આવી ને ઝીલ ને ખેંચી ને ઉપર લઇ ગયા.! અને મોહિત ને કહ્યું રોહિણી બેન - " ચાલે નફટ..! હરામ ખોર તું મારી ઝીલ થી દુર રહજે ..! તું એક ગરીબ નો દીકરો ગરીબ જા અહી થી જતોરે આગો સાલો ગરીબ..! " આ વાત સાંભળી ને હવે મોહિત ને ખુબ ગુસ્સો આયો અને તે રોહિણી બેન ની સામે જગાડવા લગ્યો અને બોલ્યું મોહિત - " ગરીબ કોને કહો ...વધુ વાંચો
પૈસા તો જોઈશે જ - 5
ભાગ - ૫ લેખક - મોદી મિત મોહિતે પોતાનું પરિણામ જોયું તેને ૬૦ ટકા આયા હતા તેની ખુશી નો પર ના રહ્યો.. મહેશ ભાઈ - " શું આયુ લા તારું પરિણામ ..? " મોહિત - " પપ્પા પાસ થઈ ગયો....! ૬૦ ટકા આયા છે...! " મહેશ ભાઈ - " અરે વાહ...! મારા દીકરા ." મોહિત ને હવે કંઈ પણ કરી ને આમિર થવું તું.. હવે તે પૈસા ની કદર કરવા લાગ્યો હતો હવે તેને ખબર પડી ...વધુ વાંચો
પૈસા તો જોઈશે જ - 6
ભાગ - ૬ લેખક - મોદી મિત રોશન ઝીલ ના જન્મ દિવસ પર તેના ઘરે ગયો અને ઝીલ ને કહ્યું.... રોશન - " હેપ્પી બર્થ ડે ઝીલ....! લે આ ગિફ્ટ.." ઝીલ - " આ ગિફ્ટ ની શું જરૂર હતી ... હવે .." રોશન - " ખોલીને તો જો શું છે ...! " ઝીલ - " હા હમણાં ખોલું પહેલા કેક કાપી નાખું અને તું જમીને જજે ...! " રોશન - " સારું...." ...વધુ વાંચો
પૈસા તો જોઈશે જ - 7
ભાગ - ૭ લેખક - મોદી મિત રોશને એક પોલીસ વાળા ને ગોળી મારી ને હત્યા કરી હતી બીજો પોલીસ ત્યાંથી ભાગી ગયો હતો પરંતુ તેને જય નું ઘર ક્યા આવેલું છે તે ખબર હતી તેથી તે બીજા પોલીસ વાળા ને લઈને આવશે તે રોશન ને ખબર હતી... તેથી રોશન બોલ્યો ... રોશન - " જય આપડે આ જગ્યા છોડવી પડશે..! પોલીસ ને આ જગ્યાની ખબર પડી ગઈ છે ...! " જય - " તો આપડે મારા અહી દૂર બીજા ઘરે જતા ...વધુ વાંચો
પૈસા તો જોઈશે જ - 8
ભાગ - ૮ લેખક - " મોદી મિત બીજા દિવસે રોશન જય ને મળ્યો તો જય બોલ્યો.... જય - " શું થયું લા કાલ પેલી ને કહ્યું આઇ લવ યુ...? " રોશન - " હા..! " જય - " તો એને શું કીધું ...? " રોશન - " એને હા..પાડી ...!." જય - " મને ખબર હતી એ તને હા જ પડવાની હતી...! " જય - " તો હવે શું કરવાનુ છે..?" ...વધુ વાંચો
પૈસા તો જોઈશે જ - 9
ભાગ - ૯ લેખક - મોદી મિત રોશન ને પોલીસ પકડી ને લઈ ગઈ હતી .. એ વાત થી રોશન ના મમ્મી ને મોટો આઘાત લાગ્યો હતો. ત્યાં રોશન જય ને કહ્યું ...... રોશન - "બે સાલા તને પોલીસે પકડી લીધો તો તે પોલીસ ને મારા ઘર નું પણ સરનામું આપિદિધુ .....! " જય - " એમને મને પૂછ્યુ કે રોશન નું ઘર ક્યા આવેલું છે ...તો મે બતાયું..!" રોશન - " બે પણ એવું કહેવાય કે મને નઈ ખબર ..! " ...વધુ વાંચો
પૈસા તો જોઈશે જ - 10
ભાગ - ૧૦ લેખક - મોદી મિત મોહિત તે ગૂગલ ની ઓફર ની હા પાડી દીધી.. તેથી તેને ૧૦ મિલિયન ડોલર મળી ગયા....! ૧૦ મિલિયન એટલે કઈક ૧ કરોડ રૂપિયા જેવું થતું હસે ... મોહિત ને પોતાની મહેનત નું ફળ મળી ગયું .. તેની આ એપ વેચાઈ ગઈ હતી તેથી તેને એક બીજી એપ બનવાનું વિચાર્યું... મોહિત અત્યારે ખુબજ ખુશ હતો .. તેનો ટીવી પર ઇન્ટરવ્યૂ પણ લેવામા આવ્યો.. તે અત્યારે ખાલી ૧૭ વર્ષ નો જ હતો.. તેને ખૂબ નાની ઉંમર મા મોટી ...વધુ વાંચો