ઓય... આમ જો.. " મનુએ ચાની ચુસ્કી લેતા અવીનું ધ્યાન કોલેજના ગેટમાં પ્રવેશતી એક સુદર પરી જેવી લાગતી છોકરી તરફ દોર્યું... મનુ એટલે પ્યોર ભરવાડ... બાપાને 5 - 5 ચાની હોટલ... ગામડે 40 ગાય અને 10 12 એકર જેટલી જમીન... વળી મનુ અહીં પોતે વ્યાજે પૈસા ફેરવીને કમાણી કરે... દેખાવે 5 ફૂટ્યો.. પણ જમીનમાં 10 ફૂટ ઉતરેલો.. રૂમ રાખીને રાજકોટમાં રહે... આમ તો તેનુ ગામડું પ્રોપર રાજકોટથી દૂર નથી.. માત્ર 60 કિમીના અંતરે જ છે... પણ ભાઈને મોજશોખ કરવા હતા એટલે અહીં એકલો રહે... "તને છોકરીઓ સિવાય બીજુ કઇ દેખાય છે?? " અવીએ હોઠ ફફડાવતા જ તે દિશામાં નજર કરી.

નવા એપિસોડ્સ : : Every Thursday

1

કશ્મકશ

ઓય... આમ જો.. " મનુએ ચાની ચુસ્કી લેતા અવીનું ધ્યાન કોલેજના ગેટમાં પ્રવેશતી એક સુદર પરી જેવી છોકરી તરફ દોર્યું... મનુ એટલે પ્યોર ભરવાડ... બાપાને 5 - 5 ચાની હોટલ... ગામડે 40 ગાય અને 10 12 એકર જેટલી જમીન... વળી મનુ અહીં પોતે વ્યાજે પૈસા ફેરવીને કમાણી કરે... દેખાવે 5 ફૂટ્યો.. પણ જમીનમાં 10 ફૂટ ઉતરેલો.. રૂમ રાખીને રાજકોટમાં રહે... આમ તો તેનુ ગામડું પ્રોપર રાજકોટથી દૂર નથી.. માત્ર 60 કિમીના અંતરે જ છે... પણ ભાઈને મોજશોખ કરવા હતા એટલે અહીં એકલો રહે... "તને છોકરીઓ સિવાય બીજુ કઇ દેખાય છે?? " અવીએ હોઠ ફફડાવતા જ તે દિશામાં નજર કરી. ...વધુ વાંચો

2

કશ્મકશ - ભાગ 2

પાછળના ભાગમાં........આજે જે અનુભૂતિ અવીએ અનુભવી હતી તે કદાચ ક્યારેય અનુભવી ન હતી. તેને બસ કંઈક અલગ જ એહ્સાસ થતો હતો... તે છોકરીનો ચહેરો અને તેની અદાહ... તેની મોટી કળી કાજલ લગાવેલી આંખો... બધી યાદો અવીને ઢંઢોળી રહી હતી. સતત બાર દિવસ સુધી અવીએ તે છોકરીના ડેટા કાઢવામાં વિતાવ્યા... તેના વિશે ઘણું જાણ્યું અને સમજ્યું... સ્વભાવે ઓપન માઇન્ડેડ હતી. ગમે તેની સાથે ભળી જતી. માં બાપ ડોક્ટર હતા. તે પણ અહીં ફાર્મસીનું જ ભણવા આવતી.હવે આગળ........એક દિવસ અસીને એકલા કેટિંગમાં બેઠેલી જોઈને તેની પાસે ગયો. "દૂર ખાસ તો... " "sure.... seat... " તે છોકરી હસીને બોલી અને સહેજ દૂર ખસી ...વધુ વાંચો

3

કશ્મકશ - ભાગ 3

પાછળના ભાગમાં........ અસી : hey... you chokolaty boy... dont be shy... " તેને પ્રેમથી કહ્યું... અવી : ગુસ્સામાં કહ્યું... શરમ તો મને મારા બાપથી પણ નથી આવતી.. " તે તરત ઉભો થઇ ગયો. અસી : come on... મને ખબર પડે છે ગુસ્સો અને શરમ કોને કહેવાય.. અવી : સારું કહેવાય લે... અસી : ચાલ ક્યાંક જઈએ... i swear... હમણાં હુ ક્યાંય ફરવા જ નથી ગઈ.. અવી : આમ જો... ખરેખર કહું છું... મને આદત નથી... હુ એકલુ ફરવાનું વધુ પસંદ કરુ છું... " તે વિનંતી કરતા બોલ્યો... એટલે અસીએ બાગાસુ ખાઈને હાથના ઈશારે અવીને જવા ઈશારો કર્યો... અવી થોડીવાર તેની સામે જોઈ રહ્યો.. પણ અસીએ ...વધુ વાંચો

4

કશ્મકશ - ભાગ 4

પાછળના ભાગમાં........ પરિસ્થિતિ દરેક માણસને ક્યારેક ને ક્યારેક અસ્થિર કરે છે, પણ સાથે ચાલતો સમય માણસને સ્થિર રહેતા શીખવે અવી આંખ બંધ કરીને અસીને વળગી સમયનો આનંદ માણવા લાગ્યો... ખાસ્સો સમય ટેરેસ પર વિતાવ્યા પછી બન્ને નીચે આવ્યા... અવી રાકેશ સામે જોઈને હસ્તો ચાલ્યો ગયો. અને અસી પોતાના રૂમમાં ભરાઈ ગઈ. તેને હજુ પણ પોતાના શરીર પર અવીનાં હાથ મહેસૂસ થઈ રહ્યા હતા. અવીની વાત કરવામાં પણ તેનો પ્રેમ કેટલો ઝલક્તો હતો. ધીમે ધીમે અસી બ્લેંકેટમાં જ પોતાની જાતને સંકોચીને ગઢ નિંદ્રામાં સરી પડી. બીજી બાજુ અવી પણ અસિના વિચારો લઇને ઘર તરફ ગાડીને પૂરપાટ વેગે દોડાવી રહ્યો હતો. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો