ઍક સુખી પરિવાર હતો . જેમાં પતિ-પત્ની અને તેણી ઍક પુત્રી રહેતી હતી .જેમા પતી નું નામ દિનેશ અને તેની પત્ની નું નામ રિયા હતુ.તો તેની દિકરીનું નામ મૌસમ હતુ. જે હવે 21 વર્ષની થઈ હતી તેં સારી નોકરી પણ કરતી હતી અને વિવાહ ને યોગ્ય પણ થઈ ચૂકી હતી.આથી માતા - પીતા ત્તેની પુત્રી મૌસમ માટે સારા છોકરાની તલાશ માં હતાં . બીજી બાજુ મૌસમ ને તેં કૉલેજ માં હતી ત્યારથી જોસેફ નામના છોકરાં સાથે પ્રેમમાં હતી.આ વાત તેનાં પિતાને ખબર ન હતી. ઍક સાંજે માતા - પીતા સારા છોકરાનો ફોટો લાવી તેની દીકરીને બતાવે છે.

નવા એપિસોડ્સ : : Every Saturday

1

આત્માના બદલાની કહાની ભાગ 1

ઍક સુખી પરિવાર હતો . જેમાં પતિ-પત્ની અને તેણી ઍક પુત્રી રહેતી હતી .જેમા પતી નું નામ દિનેશ તેની પત્ની નું નામ રિયા હતુ.તો તેની દિકરીનું નામ મૌસમ હતુ. જે હવે 21 વર્ષની થઈ હતી તેં સારી નોકરી પણ કરતી હતી અને વિવાહ ને યોગ્ય પણ થઈ ચૂકી હતી.આથી માતા - પીતા ત્તેની પુત્રી મૌસમ માટે સારા છોકરાની તલાશ માં હતાં . બીજી બાજુ મૌસમ ને તેં કૉલેજ માં હતી ત્યારથી જોસેફ નામના છોકરાં સાથે પ્રેમમાં હતી.આ વાત તેનાં પિતાને ખબર ન હતી. ઍક સાંજે માતા - પીતા સારા છોકરાનો ફોટો લાવી તેની દીકરીને બતાવે છે. ...વધુ વાંચો

2

આત્માના બદલાની કહાની - 2

તેનાં પિતાને આ વાતની ખબર પડે છે. તો તેં ખુબ દુઃખી થાય છે અને વિચારે છે કે હવે તેની શુ થશે. આપણે આગળ જોયું તેમ જોસેફ નું મૌસમ સાથે પ્રેમ કરવો માત્ર ઢોંગ જ હતો તેનો ઉદેશ્ય તો મૌસમ સાથે લગ્ન કરી મૌસમને વેશ્યાનાં ખરાબ વ્યવસાયમાં મોકલી પૈસા કમાવાનો ઉદેશ્ય હતો. જેમ તેણે અગાઉ બીજી છોકરીઓ સાથે કરેલુંછે. લગ્ન નાં બીજા દિવસે મૌસમ પોતાનો દૈનિક કાળ મુજબ ઓફિસે જાવા નીકળે છે. તેં ઓફિસે જાતી હોઇ છે એવા સમયમાં તેણીની તબિયત ખૂબ જ બગડી જાય છે.તેથી તેં રસ્તામા થી પાછી વળે છે. અને ઘરે આવી ને જોવે છે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો