ઉગતા અજવાળા ની સવાર

(18)
  • 10.8k
  • 0
  • 3k

સમી સાંજનો સમય ,ઘૂઘવતો દરિયો ઠંડા પવનના સૂસવાટા,અંધારું ઓગાળતો સુરજ, અને આથમતું અજવાળું હતુ ગઝલ અને શાયરી સુરજની ઊગવાની રાહ જોતા હતા આદુ અને એલચી વાળા મસાલા થી ભરપૂર મસ્ત મજાની ગરમ ચા અને સાથે પકોડાની લિજ્જત માણતા પોતાના આલીશાન બંગલો તેજ - તીર્થ મા બેઠા હતા.શાયરીનો હંમેશાથી એક એવો શોખ હતો કે મારા ઘરની બાલ્કનીમાંથી દરિયાનાં ઉછળતા મોજા જોઈ શકું આથી ગઝલે આ ફ્લેટ પસંદ કર્યો હતો બંને પોતાના નામને સાર્થક કરતા હળવા અવાજે સીડી પ્લેયર સાંભળતા હતા,જેમાં ગઝલ ચાલતી હતી, "હોશ વાલો કો ખબર ક્યા જિંદગી ક્યાં ચીઝ હૈ !!!!બંને પોતાની જિંદગીની વહેતી ગતિ માણતા હતા. જીવન ખૂબ

નવા એપિસોડ્સ : : Every Sunday

1

ઉગતા અજવાળા ની સવાર - 1

સમી સાંજનો સમય ,ઘૂઘવતો દરિયો ઠંડા પવનના સૂસવાટા,અંધારું ઓગાળતો સુરજ, અને આથમતું અજવાળું હતુ ગઝલ અને શાયરી સુરજની ઊગવાની જોતા હતા આદુ અને એલચી વાળા મસાલા થી ભરપૂર મસ્ત મજાની ગરમ ચા અને સાથે પકોડાની લિજ્જત માણતા પોતાના આલીશાન બંગલો તેજ - તીર્થ મા બેઠા હતા.શાયરીનો હંમેશાથી એક એવો શોખ હતો કે મારા ઘરની બાલ્કનીમાંથી દરિયાનાં ઉછળતા મોજા જોઈ શકું આથી ગઝલે આ ફ્લેટ પસંદ કર્યો હતો બંને પોતાના નામને સાર્થક કરતા હળવા અવાજે સીડી પ્લેયર સાંભળતા હતા,જેમાં ગઝલ ચાલતી હતી, "હોશ વાલો કો ખબર ક્યા જિંદગી ક્યાં ચીઝ હૈ !!!!બંને પોતાની જિંદગીની વહેતી ગતિ માણતા હતા. જીવન ખૂબ ...વધુ વાંચો

2

ઉગતા અજવાળા ની સવાર - 2

પ્રકરણ ૨રાત્રે દસ વાગે બધા નક્કી કર્યા મુજબ બાલ્કની માં ભેગા થયા. બાલ્કની માં આવતાવેંત પહેલા તો ચાને ન્યાય અને પછી શાયરી વાત શરૂ કરી તેણે કહયું તમને ચારે ને મારા વિશે કંઈ પણ અભિપ્રાય ની છૂટ છે પહેલા અમારા વિશે સાંભળજો અને પછી કાંઈ પણ કહેવું હોય તો કહી શકો છો,રાહી એ કહ્યું કે જો તમારે લોકોને આ વાત તમે બે અને તિથઁન અને તજઁની ચાર ને જો એકાંતમાં કરવી હોય,તો અમને કોઈ જ વાંધો નથી એવું ન લાગવું જોઈએ કે અમે નવા છીએ અને તમારી વાત મા વચ્ચે આવશું. શાયરીએ કહ્યું જો બેટા તમને વાત ન કરવી ...વધુ વાંચો

3

ઉગતા અજવાળા ની સવાર - 3

પ્રકરણ-૩ બે મહિના પસાર થઈ ગયા પોતાની પ્રેગ્નન્સીના ગુડ ન્યુઝ આપ્યા શાયરી હવે આવવાની તૈયારી મને કંપની મળશે કેમ કે તારા ભાઈને તો કંપની ચાર મહિના માટે ઓસ્ટ્રેલિયા મોકલે છે અને મારી ડિલિવરી ને હવે બે જ મહિના બાકી છે ગમે ત્યારે ગમે ત્યાં દોડવું પડે તો મમ્મી ન કરી શકે આથી શાયરી એ પોતાની બેન્કમાં વાત કરી અને થોડી રજાઓ આમતેમ માગી ગીત અને ગઝલ ને પણ કહ્યું કે હું થોડોક ટાઈમ ત્યાં સ્નેહા પાસે જઈશ તેને મારી જરૂર છે પણ તમે બંને તમારુ ખૂબ ધ્યાન રાખજો અને મને રોજ એક વીડિયો કોલ કરજો અને સ્નેહા પુના ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો