મુળી નો પ્રાચીન ઈતિહાસ..

(228)
  • 46.5k
  • 12
  • 21.3k

" પૃથ્વી પરમાર તણી, અને પૃથ્વી તણો પરમાર એક આબુગઢ બેસણો,દુજી ઉજૈન ધાર" એક પુરાતન સમય એવો હતો કે પરમારોને પૃથ્વીપતિ કહ્યા છે... જેમની ઉત્પતિ જ અગ્નિ માંથી થયેલી છે. અખંડ ભારતમા એમ કહેવાયું હતું કે પૃથ્વી પરમાર તણી..સમગ્ર રાજપૂતોની ઉત્પતિ આબુ પર્વત પર એક યજ્ઞ કરવા માં આવ્યો, કુલગુરૂ વશિષ્ટજી દ્વારા એટલે પરમારો અગ્નિવંશી કહેવાય છે..પરમાર રાજપૂત વંશની ઉત્પતિનું કાવ્ય...., " અનલકુંડ ઉત્પત્તિ-વશિષ્ઠ ગૌત્ર લખાણ, નીલ ધવલ અરુ અશ્વ પવર ત્રણ પ્રમાણ, એક દંત ગુણપત

Full Novel

1

મુળી નો પ્રાચીન ઈતિહાસ.. - 1

" પૃથ્વી પરમાર તણી, અને પૃથ્વી તણો પરમાર એક આબુગઢ બેસણો,દુજી ધાર" એક પુરાતન સમય એવો હતો કે પરમારોને પૃથ્વીપતિ કહ્યા છે... જેમની ઉત્પતિ જ અગ્નિ માંથી થયેલી છે. અખંડ ભારતમા એમ કહેવાયું હતું કે પૃથ્વી પરમાર તણી..સમગ્ર રાજપૂતોની ઉત્પતિ આબુ પર્વત પર એક યજ્ઞ કરવા માં આવ્યો, કુલગુરૂ વશિષ્ટજી દ્વારા એટલે પરમારો અગ્નિવંશી કહેવાય છે..પરમાર રાજપૂત વંશની ઉત્પતિનું કાવ્ય...., " અનલકુંડ ઉત્પત્તિ-વશિષ્ઠ ગૌત્ર લખાણ, નીલ ધવલ અરુ અશ્વ પવર ત્રણ પ્રમાણ, એક દંત ગુણપત ...વધુ વાંચો

2

મુળી નો પ્રાચીન ઇતિહાસ... - 2

આગળ આપણે જોયું મુળી ની સ્થાપના..મુળી માં બનેલા ઐતિહાસિક પ્રસંગો:... *ધર્મ રક્ષણ એક તેતર કારણે:- મુળી ગામ નું બાંધકામ ચાલુ હોવાથી તમામ લોકો મુળીથી ૨ કિલોમીટર દૂર છાવણી બાંધી ને રહેવા લાગે છે. એક દિવસ અચાનક ત્યાં એક ગવાયેલું તેતર(પક્ષી) છાવણીમાં આવી ને પડે છે.તેતર નો શિકાર ચાભડ શાખા ના રાજપૂતો દ્વારા કરવામાં આવેલો હોવાથી એ પોતાનો શિકાર સમજી ને પરમારો ની છાવણીમાં આવે છે,પણ શરણે આવેલા વ્યક્તિ કે અબોલા જીવ નું રક્ષણ કરવું એ આપણો ધર્મ છે એ સમજી ને પરમારો તેતર ને પાછો નથી આપતા...એની પર એક ...વધુ વાંચો

3

મુળી નો પ્રાચીન ઇતિહાસ... - 3

આગળ આપણે જોયું કે માં જોમબાઇ ચિતા તરફ જાય છે. ચિતા પાસ જઈને હાથ જોડીને બધાને નમન કરી ચિતા પર ચડી ગયા,અને લોકોને સંબોધન કરી ને બોલ્યા કેે " જય મહાકાળી, જય સુર્ય ભગવાન, મુળીબાઈ મારી બહેન કરતા પણ વધારે છે તેે કહે તેમ કરજો.. લગધીરજી સામે જોઇને કહ્યું કે બેટા આ આપણી રૈયત છે, પુત્ર કરતા પણ વધારે લાડથી પાલન કરજો.મારે હવે જવાનો સમય આવી ગયો છે. રાણા રતનજીથી દુર જઇ રહી છું તેથી કુંવર મુંજાજીના સહારે સાથે થઈ જઈશ.રાણા રતનજીને જીવંત પર્યત એક પતિ ...વધુ વાંચો

4

મુળી નો પ્રાચીન ઇતિહાસ.. - 4

આગળ આપણે જોયુ કે હળવદ ના રાજા.... હળવદ ના રાજા નો ક્રમ ગયો પણ હળવદના રાજવી મુળી રાજવીની કસોટી કરવા માંગતા હતા. આ ક્રમ "નાગદાનજી રતનું " એ તોડી નાખી હતી. હળવદમાં તેને ઘોડો લઈને જતા કશું આપવામાં આવ્યું નહીં, નાગદાનજી રતનુંએ મુળી રાજવીના વખાણ કરતા થાક્યા ન હતા.તેથી માનસિંહજી ખૂબ જ ચિડાયા હતા,તેથી કસોટી કરવાના ધ્યેયથી કહ્યું કે તમારા રાજવી સાચા અને ઉદાર હોય તો "પીલુડી ના પીલું" તેમની પાસે થી લઇ આવો.. તો સાચું માનું.. નાગદાનજી માનસિંહજીની રજા લઈને ચાલી નીકળ્યા.. પીલુડીના પીલુનો વૈશાખ મહિનામાં પાકે આ કમોસમી સમયમાં પીલુ ક્યાંથી ...વધુ વાંચો

5

મુળી નો પ્રાચીન ઇતિહાસ - 5

આગળ આપણે જોયું કે કવિરાજ જીવતા સાવજ દાન માં આપવાની વાત કરે છે.... શેસાજી કહે છે , કવિરાજ તમે મુંંજાવમાં આપણી સાથે આપણા માંડવરાયજી હોય તો ચિંતા કરવાની જરૂર નથી..આ વખતે તો મને નહિ પણ હળવદ ના કવિરાજને હાથો હાથ જીવતો સાવજ આપવાનો છે..એવું નાગદાનજી કહે છે.. શેસાજી કહે છે ભલે હળવદ ના રાજકવિ ને હાથો હાથ જીવતો સાવજ આપી દઇશું.. શેસાજી તો મંદિર માં બેસી જાય છે અને આખી રાત તપ કરે છે ત્યાંજ સવાર પડતા માંડવરાયજી દાદા પ્રસન્ન થાય છે, અને કહે છે કે આજે સાંજે ...વધુ વાંચો

6

મુળી નો પ્રાચીન ઇતિહાસ - 6

*મુળીનો અતી પ્રાચીન ઇતિહાસ* સૌરાષ્ટ્રને વીર પુરુષો અને સંતો મહંતોની ભુમી કહેવામાં આવે છે. સૌરાષ્ટ્ર ભુમીમાંં અનેેેક સંતો મહંતો થઈ ગયા..તેેેમાં પણ " સૌરાષ્ટ્ર ની પાંચાળ ભૂમિ તો દેવભૂમિ કહેવાય છે.." પાંચાળ ભૂમિમાં " પાંડવો" આવ્યા હતા,અને ત્રીનેશ્વર ( તરનેશ્વર મહાદેવ) ના મંદિરે આવ્યા હતા..ત્યાં 'દ્રૌપદી નો સ્વયંવર" રચાયો હતો..તેવી એક લોક વાયકા છે.તેની શ્રધ્ધાથી આજ પર્યત ત્યાં લોક મેળો ભરાય છે..,અને ધાર્મિક વિધિ થી પુજા અર્ચના થાય છે. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો