મ્મી મને ક્યારે ઈનામ મળશે? મમ્મી હું તો સ્કૂલમાં બધા કરતાં ડાયો છું. એવું તમે કહેતા હતાને ?એવું બોલતા રોહન રડી પડ્યો હતો. ત્યારે પારૂલબેને તેને સમજાવ્યો હતો કે, હા તમને પણ ઈનામ મળશે બેટા તમને હું અને તમારા પપ્પા સ્કૂલમાં ઈનામ આપ્યા તેના કરતાં પણ બેસ્ટ ઈનામ (પ્રોત્સાહન સ્વરૂપે કોઈ વસ્તુ) આપશું..! ત્યાર પછી પરેશભાઈ રોહન માટે નવું કીટ લઈ આવ્યા હતા પરંતુ રોહનને એમાં જરાય રસ નહોતો..! રોહન તે સમયે છઠ્ઠા ધોરણમાં હતો તે બધું સમજતો હતો કે મમ્મી, પપ્પા અને દાદી તેને ખુશ કરવા માટે ઈનામ આપે છે..! આજે નવરાત્રીનો છેલ્લો દિવસ હતો

નવા એપિસોડ્સ : : Every Thursday

1

ઇનામ - 1

મ્મી મને ક્યારે ઈનામ મળશે? મમ્મી હું તો સ્કૂલમાં બધા કરતાં ડાયો છું. એવું તમે કહેતા હતાને ?એવું બોલતા રડી પડ્યો હતો. ત્યારે પારૂલબેને તેને સમજાવ્યો હતો કે, હા તમને પણ ઈનામ મળશે બેટા તમને હું અને તમારા પપ્પા સ્કૂલમાં ઈનામ આપ્યા તેના કરતાં પણ બેસ્ટ ઈનામ (પ્રોત્સાહન સ્વરૂપે કોઈ વસ્તુ) આપશું..! ત્યાર પછી પરેશભાઈ રોહન માટે નવું કીટ લઈ આવ્યા હતા પરંતુ રોહનને એમાં જરાય રસ નહોતો..! રોહન તે સમયે છઠ્ઠા ધોરણમાં હતો તે બધું સમજતો હતો કે મમ્મી, પપ્પા અને દાદી તેને ખુશ કરવા માટે ઈનામ આપે છે..! આજે નવરાત્રીનો છેલ્લો દિવસ હતો ...વધુ વાંચો

2

ઇનામ -2

પારુલ !! તારું ધ્યાન ક્યાં છે? જરા જોતો, તે મમ્મીની 'ચા'‌ મને આપી અને મારી 'ચા' મમ્મીનાં રૂમમાં જરા ધ્યાનથી આસ્તે આસ્તે કામ કરને પ્લીઝ. પરેશભાઈ દરરોજ આવી બૂમો પાડતા હોય ત્યારે એકનો એક દીકરો રોહન સ્કૂલ જવા માટે તૈયાર થતો હોય પણ આજે રવિવાર હતો એટલે સ્કૂલ જવાનું ન્હોતું. રોહન માટે રજાના દિવસો હોય કે સ્કૂલ જવાનું હોય એ બધા દિવસો સરખા જ હતા કારણ કે રોહન રજાના દિવસે પણ વહેલો ઉઠી જતો. પપ્પા તેના મમ્મીને ખીજાતા હોય તે રોહનને જરાય ગમતું નહિ..! તે દિવસે રવિવાર હતો પપ્પાને ઓફિસે જવાનું ન હતું છતાંપણ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો