આ વાત એક મધ્યમ વર્ગીય માણસની છે એની સીધી ચાલતી જિંદગીમાં એક વળાંક આવી જતાં એ પરિવાર માટે કેવી મુશ્કેલીઓનો સામનો કરે છે એ જાણવું જ રહ્યું તો વાંચો “મજબૂરી” જેટલી જલ્દી બની શકે એટલા નવો ભાગ આપની સમક્ષ મુકીશ વાંચીને તમારો કિંમતી અભિપ્રાય આપવાનું ચૂકશો નહીં. Whatsapp 8460987355

1

મજબૂરી

આ વાત એક મધ્યમ વર્ગીય માણસની છે એની સીધી ચાલતી જિંદગીમાં એક વળાંક આવી જતાં એ પરિવાર માટે કેવી સામનો કરે છે એ જાણવું જ રહ્યું તો વાંચો “મજબૂરી” જેટલી જલ્દી બની શકે એટલા નવો ભાગ આપની સમક્ષ મુકીશ વાંચીને તમારો કિંમતી અભિપ્રાય આપવાનું ચૂકશો નહીં. Whatsapp 8460987355 ...વધુ વાંચો

2

મજબૂરી પ્રકરણ ૨

આ વાત એક મધ્યમ વર્ગીય માણસની છે એની સીધી ચાલતી જિંદગીમાં એક વળાંક આવી જતાં એ પરિવાર માટે કેવી સામનો કરે છે એ જાણવું જ રહ્યું તો વાંચો “મજબૂરી” જેટલી જલ્દી બની શકે એટલા નવો ભાગ આપની સમક્ષ મુકીશ વાંચીને તમારો કિંમતી અભિપ્રાય આપવાનું ચૂકશો નહીં. Whatsapp 8460987355 ...વધુ વાંચો

3

મજબૂરી પ્રકરણ ૩

સિગારેટની લત મને કોલેજના ત્રીજા વરસથી લાગી હતી અને પેહલાનો શોખ હવે આદત બની ચુક્યો હતો, જેટલી એનાથી દુર કોશીશ કરતો એટલી એ મને વધુ નજીક ખેંચતી જયારે હું કઈ મુશ્કેલીમાં હોય ત્યારે સીગારેટનો ડોઝ રોજીંદી જીદગી કરતા એ દિવસે વધુ રેહતો અને આવું જ છેલ્લા બે દિવસથી થઈ રહ્યું હતું મેં બીજી બે સિગારેટ ખતમ કરી એટલામાં વસીમ ત્યાં એનું એકટીવા લઈને મારી રાહ જોતો આવી ગયો હતો અને પછી હું એના પાછળ બેસી ગયો અને મારા કેહવાથી બાઈક એને મારા રૂમ તરફ લઈ લીધું રસ્તામાં એ મને આજે કેમ રજા ઉપર હતો અને સુ થયું ખામોશ કેમ છે એવા સવાલ પૂછતો રહ્યો પણ મારું દિમાગ અત્યારે બીજે જ ક્યાંક હતું ...વધુ વાંચો

4

મજબૂરી પ્રકરણ 4

સાંજે રોજ કરતા વેહલા જ હું અને વસીમ રૂમ પર આવી ગયા હતા અને હું સિગારેટ પીતો પીતો અખિલ રાજાની રાહ જોઈ રહ્યા હતા, થોડીવાર માં દરવાજા પર ખખડવાનો અવાજ આવ્યો અને વસીમે દરવાજો ખોલ્યો સામે અખિલ અને રાજા ઉભા હતા થઈ ગયું ભાઈ તારા શેઠીયાના ઘરનું કામ એને કઈ દેજે સાતસોને પચાસ થયા છે આ બીલ છે આપી દેજે કેહતા એના ખિસ્સામાંથી કાગળ કાઢીને રાજાએ મને આપ્યો. હા એ બધું છોડ બંગલો કેવો છે અને એનું લોકેશન કઈ રીતનું છે સિક્યુરીટી કેમની છે બોલ ચલ હું મારા પ્લાન માટે જ વિચારી રહ્યો હતો, મેં એ ઘર અને આજુબાજુની જગ્યાથી થોડો વાકેફ હતો પણ હું સ્યોર થવા માંગતો હતો એટલે હું પૂછી રહ્યો હતો. ...વધુ વાંચો

5

મજબૂરી પ્રકરણ 5

"વસીમ ખડૂસના ઘરમાં કોણ કોણ છે..?" મેં વસીમ સામે જોઇને પૂછ્યું "એ, એનું બૈરું અને એક છોકરો.. કેમ વસીમે મને પૂછ્યું "કદાચ દિવાળીમાં એ દુબઈ જાય છે પાક્કું કરવું પડશે પછી નક્કી કરીએ" હું બોલ્યો "અલ્યા ભાઈ દુબઈ એ જશે કેમેરા સિક્યુરિટી ગાર્ડ અને કુતરો નઈ જાય, ચસકી ગયું છે કે શું તારું" અખિલ મારા તરફ જોઈને બોલ્યો "એનું થઈ જશે ટેન્શન ખાલી ઘરમાં કોઈ ના હોવું જોઈએ બસ બાકી તો ફોડી લઈશું" હું મારા મગજની યોજનાથી આગળ વધી રહ્યો હતો "પણ આપડે સોસાયટીની અંદર જતા રહીશું ચાલો પણ કેમેરાને કેવી રીતે ધોકો આપીશું" રાજા બોલ્યો "આપડે ગેટથી ...વધુ વાંચો

6

મજબૂરી પ્રકરણ 6

હું ઓફિસમાં આવીને બેઠો હતો અને વસીમના આવવાની રાહ જોઈ રહ્યો હતો, હજી સુધી એ આવ્યો નહોતો ખડૂસ પેહલા આવી જવું જરૂરી હતું હું એની રાહ જોવામાં અને ટેન્શનમાં સિગારેટ પર સિગારેટ પી રહ્યો હતો, "શેનું ટેન્શન છે તો આટલી બધી સિગારેટ પીવે છે" કહેતો વસીમ આવ્યો અને મારા બાજુમાં આવીને બેઠો "ડોફા, તારી જ રાહ જોતો હતો સારું થયું વેહલા આવ્યો પેલો ખડૂસ આવી જાત તો સરખી વાત ના થાત" હું ગુસ્સાથી બોલ્યો અને મારું આવું રૂપ જોઇને વસીમ ગબરાઈ ગયો "શાંત થા અને બોલ શું કામ છે ભાઈ..?" એણે મારા ખભા પર હાથ મુકીને કહ્યું "આપડે છ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો