સ્વાતિને હજી વિશ્વાસ નહતો બેસતો કે એ જેને પ્રેમ કરતી હતી એ વ્યક્તિ આટલો જૂઠો હતો. આખું અસ્તિત્વ એની આસપાસ ઘડીને હવે એકાએક એનાથી દૂર જઈ રહી હતી. જવું જ પડે, ફક્ત એ વ્યક્તિથી દૂર નહીં, એ જુઠથી એક અસત્યથી હવે દૂર જવું જ રહ્યું. અને એ પણ કીધા વગર. અત્યારે આ સમયે અફસોસ થતો હતો કે પોતે શા માટે આ વ્યક્તિ માટે એનું પોતાનું ઘર છોડયું. આ વ્યક્તિ માટે એણે એની મમ્મીનું ના સાંભળ્યું. એને એનાં પપ્પાના શબ્દો યાદ આવ્યા. દીકરી જે દિવસે તને એમ લાગે કે તારો એ છોકરા સાથે જીવવાનો નિર્ણય તદ્દન ખોટો છે ત્યારે ફરીથી આ

Full Novel

1

કુવા બહારનું અજવાળું (એક અનોખા સંબંધની વાત) ભાગ ૧

સ્વાતિને હજી વિશ્વાસ નહતો બેસતો કે એ જેને પ્રેમ કરતી હતી એ વ્યક્તિ આટલો જૂઠો હતો. આખું અસ્તિત્વ એની ઘડીને હવે એકાએક એનાથી દૂર જઈ રહી હતી. જવું જ પડે, ફક્ત એ વ્યક્તિથી દૂર નહીં, એ જુઠથી એક અસત્યથી હવે દૂર જવું જ રહ્યું. અને એ પણ કીધા વગર. અત્યારે આ સમયે અફસોસ થતો હતો કે પોતે શા માટે આ વ્યક્તિ માટે એનું પોતાનું ઘર છોડયું. આ વ્યક્તિ માટે એણે એની મમ્મીનું ના સાંભળ્યું. એને એનાં પપ્પાના શબ્દો યાદ આવ્યા. દીકરી જે દિવસે તને એમ લાગે કે તારો એ છોકરા સાથે જીવવાનો નિર્ણય તદ્દન ખોટો છે ત્યારે ફરીથી આ ...વધુ વાંચો

2

કુવા બહારનું અજવાળું (એક અનોખા સંબંધની વાત) ભાગ 2

· સોસાયટીમાં એ જયારે નીકળતી ત્યારે બધાં એને તાકીને ખબર નહીં ક્યાંથી આવી છે? બિચારી હરણી આવી ગઈ શિકારીની જાળમાં…. મન અને હૃદય બંને સમસમી ગયા હતા. જઈને સંભળાવી દેવાનું મન થયું હતું કે તમે બોલો છો શું? પોતે હજુ નવી છે... ક્યાંક આવતા જ છાપ ખરાબ પડશે. એને લાગ્યું કે રાકેશથી એની આસપાસના બધાં લોકોને ખટક છે. રાતે એ અને રાકેશ બંને પાછા ફર્યા ત્યારે એક મોટી ઉંમરના દાદી બેઠા હતા. ખબર નહીં સ્વાતિને એમાં એની માંના દર્શન થયા. એનાથી અજાણતા જ પગે પડી જવાયું. એને જોઈને રાકેશ પણ પગે લાગ્યો. સુખી થા દીકરી... બા એ આશીર્વાદ ...વધુ વાંચો

3

કુવા બહારનું અજવાળું (એક અનોખા સંબંધની વાત) ભાગ 3

એ ઘરનો ડેલો ખુલ્યો અને સ્વાતિ વળગી પડી એની મમ્મી ને.... એકસામટું રોકી રાખેલું બધું આંશુ વાટે વહી નીકળ્યું. થયું દીકરા....??? અંદર આવ અને રડ નહીં. હું સમજુ છું થયું છે શું. અંદર આવ તારા પપ્પા કાલે જ રાત્રે યાદ કરતા હતાં કે સ્વાતિ ખુશ તો હશે ને? મને એની ચિંતા થાય છે. સ્વાતિ પણ જીદી છે ના પડી એટલે ઉંબરો નહીં ઓળંગે. પણ આપણે એનાં ઘરે જઇયે.... જોઈએ કે દીકરી કેવા ઘરમાં રહે છે. કેમ જીવે છે? આપણે તો એ ઘરનો ઉંબરો ઓળંગવાની મનાઈ નથીને. પપ્પા યાદ કરે એટલે આવવું તો પડેને. અને હવે હું અહીંથી ક્યાંય નથી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો