બપ્પા ની ગણેશ ચતુર્થી ટ્રીપ

(43)
  • 24.4k
  • 18
  • 10k

ભાગ ૧: INVITATION નંદી મહારાજ દોડતા આવી રહ્યા હતા. પ્રભુ શંકર, માતા પાર્વતી અને ગણેશ બાપા કૈલાશ ની ચોંટીએ Family Time Enjoy કરી રહ્યા હતા. જ્યાં પ્રભુ શંકર હંમેશા ધ્યાન ધરતા. હજી આજે જ સવારે પ્રભુ શંકર ધ્યાન માંથી બહાર આવ્યા હતા એટલે માતા પાર્વતી અને ગણેશ બાપા એમની સાથે TIME SPEND કરવા પહોંચી ગયા હતા. નંદી ને આમ ઉતાવળે આવતા જોઈ માતા પાર્વતી અને ગણેશ મૂંજાયા. નંદી: નમસ્તે પ્રભુ. પ્રભુ: હા નંદી બોલ, શું થયું? એટલો ઉતાવળે શું કામ આવ્યો? માતા પાર્વતી થોડા નારાજ થઇ ને માતા: તને ખબર છે ને અમે અહીં ફેમિલી time માણી રહ્યા છે? કેટલા

Full Novel

1

બપ્પા ની ગણેશ ચતુર્થી Trip - 1

ભાગ ૧: INVITATION નંદી મહારાજ દોડતા આવી રહ્યા હતા. પ્રભુ શંકર, માતા પાર્વતી અને ગણેશ બાપા કૈલાશ ની ચોંટીએ Time Enjoy કરી રહ્યા હતા. જ્યાં પ્રભુ શંકર હંમેશા ધ્યાન ધરતા. હજી આજે જ સવારે પ્રભુ શંકર ધ્યાન માંથી બહાર આવ્યા હતા એટલે માતા પાર્વતી અને ગણેશ બાપા એમની સાથે TIME SPEND કરવા પહોંચી ગયા હતા. નંદી ને આમ ઉતાવળે આવતા જોઈ માતા પાર્વતી અને ગણેશ મૂંજાયા. નંદી: નમસ્તે પ્રભુ. પ્રભુ: હા નંદી બોલ, શું થયું? એટલો ઉતાવળે શું કામ આવ્યો? માતા પાર્વતી થોડા નારાજ થઇ ને માતા: તને ખબર છે ને અમે અહીં ફેમિલી time માણી રહ્યા છે? કેટલા ...વધુ વાંચો

2

બપ્પા ની ગણેશ ચતુર્થી Trip - 2

ભાગ ૨: તૈયારી ૧ મહિના પછી…….. માતા રસોડા માં લાડવા ઓ બનાવી રહ્યા હતા. બાપા એમની બાજુ માં બેસી Mobile ફેંદી રહ્યા હતા. અને લાડવાઓની ખુશ્બુ ને મ્હાણી રહ્યા હતા. માતા: શું તું આખો દિવસ આમ Mobile માં પડયો હોય છે. મને તો ચિંતા થાય છે તારી, તને યાદ છે ને પ્રભુ એ શું કહ્યું હતું તને આ પ્રવાસ વિષે? બાપ્પા: હા માં, મને યાદ છે એ ધ્યાન માં જવા માંગતા હતા એટલે એમણે મને પેહલે થી જ બધી સૂચના ઓ આપી દીધી છે. તમને ચિંતા શાની થાય છે? માતા: ચિંતા તો થાય ને પુત્ર તારે ત્યાં કોઈ પણ ...વધુ વાંચો

3

બપ્પા ની ગણેશ ચતુર્થી Trip - 3

ભાગ ૩: પ્રવાસ મૂષક એ બાપા ને લખનૌ એરપોર્ટ પર ડ્રોપ કર્યો. એણે ક્યારેય બાપા ને આજ થી પેલા મુસાફરી કરવા દીધી નહોતી એટલે એ થોડીક ચિંતા માં હતો. એનો બાપા પ્રત્યે નો પ્રેમ નિશ્વાર્થ અને નિઃસંદેહ હતો. માતા ની કડક આજ્ઞા મુજબ એને બાપા નો એરપોર્ટ પર સાથ છોડી પાછું કૈલાશ આવાનું હતું. એ ભારે મન આંખ ના આંશુ છુપાવતો પાછો જવા લાગ્યો. મૂષક નો આવો પ્રેમ જોઈ બાપા મન માં પોતાને lucky માનવા લાગ્યા. એ જતા મૂષક ને એક મિનટ રોકી એને ભેટી પડ્યા. પેલી વાર આમ એકલા મુસાફરી કરવી અને એ પણ મનુષ્ય રૂપ માં એમના ...વધુ વાંચો

4

બપ્પા ની ગણેશ ચતુર્થી Trip - 4

ભાગ ૪: Lockdown કૈલાશ પર પ્રભુ શંકર ધ્યાન માંથી બહાર આવે છે. આજુ બાજુ એમને કોઈ નથી દેખાતું. થોડુંક આવતા મલકાય છે. હા ગણેશ તો પૃથ્વી પર ગયો હશે પણ પાર્વતી? એ જયારે પણ ધ્યાન માંથી બહાર આવવાના હોય ત્યારે માતા પેહેલે થી જ ત્યાં એમનું સત્કાર કરવા હાજર હોય છે. પણ આજે એ ક્યાંય દેખાઈ નહોતા રહ્યા. થોડુંક આગળ ચાલતા એમની નજર માતા પાર્વતી પર પડે છે. માતા ખુબ જ ચિંતા માં હોય છે. એટલે પ્રભુ ને આષ્ચર્ય થાય છે. પ્રભુ: શું થયું પ્રિયે? કેમ ચિંતા માં દેખાય છે. મારુ સત્કાર કરવા પણ હાજર ના રહ્યા? પાર્વતી (થોડુંક ...વધુ વાંચો

5

બપ્પા ની ગણેશ ચતુર્થી Trip - 5

ભાગ ૫: Green Room Assistant Makeup Artist (ચિડાઈ ને):અરે બાપા! તમે સમજતા કેમ નથી? જરાક તમારી સૂંઢ ને આમ રાખો ને મને COMPACT લગાડવા માં તકલીફ પડે છે. બાપ્પા: હું એમ કેમ સિધ્ધી રાખું મને ગલગલીયા થાય છે. Fashion Designer: બાપા, થોડુંક પેટ અંદર લ્યો ને, આ ધોતી ફીટ થતી નથી. SPOT BOY (જોર થી): બાપ્પા આ Side જુવો તો જરા, ક્યારનો કહી રહ્યો છું. મારે LIGHT સેટ કરવી છે. બાપ્પા (ચિડાઈ ને જોર થી પગ પછાડતાં): અહીં મારી life જ upset થઇ ગઈ છે. આ છોકરી ગલગલીયા કરતા કહે છે કે હલો નહીં, પેલી બાજુ તું કહે છે ...વધુ વાંચો

6

બપ્પા ની ગણેશ ચતુર્થી Trip - 6

ભાગ ૬: ઉજવણી ગણપતિ બાપ્પા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા, મોર્યા રે બાપ્પા મોર્યા રે ............. એક દો તીન ચાર ગણપતિ કા જય જય કાર...... પાંચ છે સાત આઠ ગણપતિ હમારે સાથ નો દસ ગ્યારહ બારા કોરોના કા બજેગા બાજા ...... કયુંકી આલા રે આલા લાલ બાગ ચા રાજા આલા..... લાગબાગ નું સંગઠન પોતાના official INSTA અને FACE બુક page થી live stream થઇ ગયું હતું. હજી બાપ્પા ને આવાની થોડીક વાર હતી. ત્યાં સુધી ત્યાંના ઉપસ્થિત ભક્તો બાપા ના નામ ના નારા ઓ લગાવી રહ્યા હતા. CORONA ના કારણે ફકત ૫૦ લોકો ને જ આવાની permission મળી હતી. બાપ્પા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો