સુરજપુર નામના નગરમાં આકાશ નામનો છોકરો રહે છે તે તેના જ ગામ ની અને તેની સાથે અભ્યાસ કરતી અશ્વિની ને મનોમન ખૂબ ચાહે છે.તેઓ બંને ૧૨ પાસ કરીને સરસ્વતી કોલેજ માં એડમીશન લે છે.કોલેજ માં બંને આકાશ અને અશ્વિની ખાસ મિત્ર બની જાય છે અને તેઓ ની મિત્રતા ખાસ થઈ જાય છે.આકાશ અને અશ્વિની સાથે બીજા કોલેજ ના મિત્રો કોલેજ લાઈફ ઇન્જોય કરે છે. તેઓ કોલેજ ની બધી પ્રવુતિઓ મા ભાગ લે છે અને અનેકવિધ નવા નવા પ્રોગ્રામ ગોઠવે છે.અશ્વિની બધી પ્રવૃતિમાં રસસભર ભાગ લે છે અને કેટલાય ઇનામો પ્રાપ્ત
નવા એપિસોડ્સ : : Every Tuesday
થેંક્યું નિરાલી - 1
સુરજપુર નામના નગરમાં આકાશ નામનો છોકરો રહે છે તે તેના જ ગામ ની અને તેની સાથે અભ્યાસ કરતી અશ્વિની મનોમન ખૂબ ચાહે છે.તેઓ બંને ૧૨ પાસ કરીને સરસ્વતી કોલેજ માં એડમીશન લે છે.કોલેજ માં બંને આકાશ અને અશ્વિની ખાસ મિત્ર બની જાય છે અને તેઓ ની મિત્રતા ખાસ થઈ જાય છે.આકાશ અને અશ્વિની સાથે બીજા કોલેજ ના મિત્રો કોલેજ લાઈફ ઇન્જોય કરે છે. તેઓ કોલેજ ની બધી પ્રવુતિઓ મા ભાગ લે છે અને અનેકવિધ નવા નવા પ્રોગ્રામ ગોઠવે છે.અશ્વિની બધી પ્રવૃતિમાં રસસભર ભાગ લે છે અને કેટલાય ઇનામો પ્રાપ્ત ...વધુ વાંચો
થેંક્યું નિરાલી - 2
મિત્રો આપણે ભાગ- 1 માં જોયું કે અંકિતા અશ્વિની ના ઘરે જઈને અશ્વિની ના માતા- પિતા ને આકાશ વિશે કાનભંભેણી કરી અશ્વિનીને પરેશાન કરે છે. ભાગ - 2 શુરું.. અશ્વિની ની મમ્મી પારુલબેન તેના પતિ ને સમજાવે છે કે અંકિતા ખોટું બોલી રહી છે પણ સાગરભાઈ ના મન માં અંકિતા ના શબ્દો ની અસર ખૂબ ઉંડી છે.તેથી સાગરભાઈ માનવા તૈયાર નથી તેઓના મગજ માં અંકિતા ના શબ્દો હજુ ગુંજી રહ્યા છે.અશ્વિની તેના રૂમ માં જઈને ખૂબ રડે છે તે તેની મમ્મીને બધી વાત શેયર કરતી હોય છે પરંતુ તેની મમ્મી તેના પિતા ના ક્રોધ સામે ...વધુ વાંચો
થેંક્યું નિરાલી - 3
અંકિતા હજુ અશ્વિનીના જીવનમાં મુશ્કેલીના માર્ગ તૈયાર કરવાનુ ચાલુ જ રાખ્યું છે.અંકિતા આવા કાવતરા કરવાનું બંધ નથી કર્યું.તે મન અનેક પ્લાન ઘડી રહી છે. એક બાજુ કોલેજની પરીક્ષાની તૈયારીમાં સૌ વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ અંકિતા અશ્વિની માટે મુશ્કેલીઓનો પ્હાડ ઉભો કરવાની તૈયારી કરી રહી છે. કોલેજમાં લગભગ અભ્યાસક્રમ પુરા થવા આવ્યા છે.અને સૌ કોઈ કોલેજની પરીક્ષાની તૈયારીમાં છે.કૉલેજમાં રીડીંગ ટાઈમની રજા પડી છે બધા વિદ્યાર્થીઓ પોતાના ઘરે મહેનત કરી રહ્યા છે. આવતીકાલે બધાને હોલ ટિકિટ લેવા કૉલેજ જવાનું છે.અંકિતા બધાની પહેલા કોલેજ ૮ વાગ્યે પહોંચી જાય છે અને બહાર બાંકડા ...વધુ વાંચો