મૂછાળા ની મનોવ્યથા

(46)
  • 9.3k
  • 1
  • 3.3k

મિત્રો ધણી વખત સાંભળીએ છીએ કે પુરુષ થઈ ને રડી પડ્યો કે મર્દ થઈ ને આવુ વર્તન વગેરે વગેરે. તો ધણી વખત સ્ત્રી માટે બોલાતુ હોય કે સો ભાયડા ભાંગી ને ભગવાને આ એક સ્ત્રી બનાવી છે તો મારે વાત કરવી છેે મૂૂૂૂછાળા મર્દો કે કેટલુુુય મન મા ભરી ને મર્દ હોવા ની કિંમત ચૂકવે છે ક્યાય પણ મશ્કરી કરવાની કે દયા ખાવા નો મારો કોઇ જ આશય નથી છતા પણ કોઈ નેે એવુુ લાગે તો ક્ષમા કરવા વિનંતી મૂછાળા ની મનોવ્યથા બાળક જન્મી ને પ્રથમ રૂૂૂૂદન કરે તે સાથે જ કોઈ કોઈ મોટી ઉંમર ની વ્યક્તિ બોલી ઉઠે ભરાડી અવાજ છે ચોક્કસ બાબો જ હશે.

નવા એપિસોડ્સ : : Every Tuesday

1

મૂછાળા ની મનોવ્યથા - 1

મિત્રો ધણી વખત સાંભળીએ છીએ કે પુરુષ થઈ ને રડી પડ્યો કે મર્દ થઈ ને આવુ વર્તન વગેરે તો ધણી વખત સ્ત્રી માટે બોલાતુ હોય કે સો ભાયડા ભાંગી ને ભગવાને આ એક સ્ત્રી બનાવી છે તો મારે વાત કરવી છેે મૂૂૂૂછાળા મર્દો કે કેટલુુુય મન મા ભરી ને મર્દ હોવા ની કિંમત ચૂકવે છે ક્યાય પણ મશ્કરી કરવાની કે દયા ખાવા નો મારો કોઇ જ આશય નથી છતા પણ કોઈ નેે એવુુ લાગે તો ક્ષમા કરવા વિનંતી મૂછાળા ની મનોવ્યથા બાળક જન્મી ને પ્રથમ રૂૂૂૂદન કરે તે સાથે જ કોઈ કોઈ મોટી ઉંમર ની વ્યક્તિ બોલી ઉઠે ભરાડી અવાજ છે ચોક્કસ બાબો જ હશે. ...વધુ વાંચો

2

મૂછાળા ની મનોવ્યથા - 2

આગળ આપણે વાંચ્યું કે છોકરાઓ ને પણ પોતાની અલગ વ્યથા હોય છે જેના તરફ કદાચ આપણુ ધ્યાન જ નથી, બસ આજ વિષય માં થોડુ વધુ ---@@@@--------------------------------------------આઠમા ધોરણ નો એ પહેલો દિવસ કદાચ મારી જીંદગી નો પહેલો એવો દિવસ જે ક્યારેય નહિ ભુલાય !હું અને મારો એક મિત્ર સ્કૂલે વહેલા પંહોચી ગયા અને પહેલી પાટલી પર બેેેગ રાખી અન્ય મિત્રો સાથે વાત કરતાં હતા ત્યાં સાધારણ દેખાવની બે છોકરીઓ ક્લાસ મા દાખલ થઈ અને અમારી બેગ પાછળ રાખી ત્યાજ બેસી ગઈ .આ જોઇ મને ખૂબ ગુસ્સો આવ્યો અને હું તેમની સામે જઇ કમર પર હાથ રાાખીને ઉભો રહ્યો. શું છે? ...વધુ વાંચો

3

મૂંછાળા ની મનોવ્યથા - 3

આગળ ના ભાગ મા આપણે વાંચી મારી સ્કૂલ ના વરસો દરમિયાન ની વ્યથા .------------@@@@------@@@---@@@આજ ઉંમરે અમારી સૌથી મોટી એટલે નવા નવા દાઢી મૂંછ અને અમારો અવાજ, અચાનક જ બધુ બદલાઇ જાય, અમારી ક્લાસ ના ઓહ સોરી ઉંમર ના કેટલાંક છોકરાઓ ને દાઢી અને મૂંછ ઉગવાના શરૂ થઈ જાય અને અમુક ના એક બે વાળ આવે તો કોઈ નુ મેદાન સાવ સફાચટ! જેના દાઢીમૂંછ આવી ગયા, એ બિચારા દાઢીમૂંછ સેટ કરતાં કરતાં રેઝર વગાડી બેસે, અને તોય સંતોષ તો નાજ હોય, એક બે વાળ ઉગ્યા હોય એમને તો ખુશ થવું કે દુખી એજ સમજ ના પડે, ના બતાવી શકે સ્માર્ટ લાગવાની ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો