નિવૃત્ત થયા પછી મનથી વૃધ્ધ થવું કે ન થવું એ વિકલ્પ તમારે હાથ છે. મોતીકાકા એ હસતા વદને આવતી કાલ અને ગઇ કાલ એમ બન્ને કાલ ને ત્યજીને આજમાં જ જીવવાનો નિર્ણય લીધો હતો.

Full Novel

1

નિવૃત્ત થયા પછી (૧)

નિવૃત્ત થયા પછી મનથી વૃધ્ધ થવું કે ન થવું એ વિકલ્પ તમારે હાથ છે. મોતીકાકા એ હસતા વદને આવતી અને ગઇ કાલ એમ બન્ને કાલ ને ત્યજીને આજમાં જ જીવવાનો નિર્ણય લીધો હતો. ...વધુ વાંચો

2

નિવૃત્ત થયા પછી અમે બે (૨)વિજય શાહ

“મને તું નિવૃત્ત થયો પછી મને તારી સાથે રાખવાનો તારો તલસાટ મને સમજાતો નહોતો.” “મારી અંદર હજી તારો યુવા સાથી છે અને હું ઇચ્છું છું કે તું તારામાંની એ અતૃપ્ત સાથીને જીવતી કર. કારણ કે અહીં આપણે બે જ હોઇએ છે. નિવૃત્ત થવું એટલે થોડું આપણા માટે પણ જીવવું. ...વધુ વાંચો

3

નિવૃત્ત થયા પછી (૩) કદી ન ઢુંકડુ આવે ઘરડા ઘર વિજય શાહ

પ્રીતિ રમણબેનનાં દ્રવિત મનને શાતા આપવા બોલી ” બા તમારે બે સંતાન એટલે સરખામણીનું દુઃખ કે સુખ મળે અમારે તો તમે એક જ માબાપ. અમને અમારા સમયે તમારી સેવા કરવાનો લહાવો મળ્યોછે તેટલા સમય પુરતુ તો અમે તે ખોવાના નથી. વળી જનરેશન ગેપ બંને પેઢીની સમજથી ટળતો જ હોય છે. તમે અમને આશિષ આપો અને અમે તમને આદર આપીયે. ત્યારે કદી ન ઢુંકડું આવે ઘરડાઘર. ...વધુ વાંચો

4

નિવૃત્ત થયા પછી (૪)

મોટી બેન ના આ દ્રષ્ટિબિંદુને સમજતા તૃપ્તિ બોલી હા મોટી બેન તમે સાચા છો. જેમ લગ્નજીવન માં નવોઢાને જેટલું સહજીવન અનુકુલન જરુરી હોય તેમજ નિવૃત્ત થયા પછી બંને માટે સહજીવન અનુકુલન જરુરી બને છે. મોટીબેને વાત પુરી કરતા કહ્યુ જો તૃપ્તિ આ ઉંમરે તને સમજાવવાનું ના હોય કે પતિ અને પત્નીએ બંને ને થોડીક સ્પેસ આપતા શીખવાનું. વળી એમ કરી એક જ્યારે હોય આગ ત્યારે બીજાએ થવાનું પાણી. ...વધુ વાંચો

5

નિવૃત્ત થયા પછી (૫) સમજણનું ઉંજણ

એક દિવસ તેમને ઘરડાઘરમાં રહેવું આકરુ લાગ્યું. ઘરડાઘરમાં બધું હતું પણ પૌત્રો માટે તે ઝુરતા હતા. નિખિલ કહેતો હતો સ્વમાન સચવાતું હતું પણ મહીને ૭૦૦૦નો ખર્ચ ખટકતો હતો તેથી તેમણે બંને છોકરાઓને બોલાવી ને કહ્યું..” બેટા મને લાગે છે કે જે પૈસા ઘરડાઘરમાં અપાય છે તે નો પહેલો અધિકાર તમારો છે. તેથી જેમની સાથે રહીશ તેમને ૭૦૦૦ રુપિયા પેઈંગ ગેસ્ટ તરીકે હું રહીને આપીશ. મને અને મારા ઠાકોરજી માટેનાં એક રૂમ જુદો આપવો.” ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો