પ્રેરણાદાયી નારી પાત્ર સીતા

(16)
  • 39.6k
  • 2
  • 15.2k

પ્રેરણાદાયી નારી પાત્ર – સીતા (1) ત્રેતાયુગમાં હિન્દુ ધર્મના મહાગ્રંથ ‘રામાયણ’ની રચના કરવામાં આવી. એ ગ્રંથના પાત્રો વાસ્તવિક હતાં કે કાલ્પનિક એની ચર્ચા કરવાની કોઈ જરૂરિયાત નથી પરંતુ આ મહાન ગ્રંથના પાત્રો વર્તમાન સમયમાં દરેક માનવ માટે પ્રેરણાદાયી છે. દરેક સમસ્યાના ઉકેલ માટે જેમ ‘ગીતા ગ્રંથ’ સર્વોચ્ચ છે તેમ માનવીના સ્વભાવ- લાગણીઓ અને વ્યવહાર અન્ય સાથેના સંબંધ કેવા હોવા જોઈએ તેની સમજ રામાયણના પાત્રો આપે છે. જો તેને અનુસરવામાં આવે તો માનવી પોતે

નવા એપિસોડ્સ : : Every Saturday

1

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 1

પ્રેરણાદાયી નારી પાત્ર – સીતા (1) ત્રેતાયુગમાં હિન્દુ ધર્મના મહાગ્રંથ ‘રામાયણ’ની કરવામાં આવી. એ ગ્રંથના પાત્રો વાસ્તવિક હતાં કે કાલ્પનિક એની ચર્ચા કરવાની કોઈ જરૂરિયાત નથી પરંતુ આ મહાન ગ્રંથના પાત્રો વર્તમાન સમયમાં દરેક માનવ માટે પ્રેરણાદાયી છે. દરેક સમસ્યાના ઉકેલ માટે જેમ ‘ગીતા ગ્રંથ’ સર્વોચ્ચ છે તેમ માનવીના સ્વભાવ- લાગણીઓ અને વ્યવહાર અન્ય સાથેના સંબંધ કેવા હોવા જોઈએ તેની સમજ રામાયણના પાત્રો આપે છે. જો તેને અનુસરવામાં આવે તો માનવી પોતે ...વધુ વાંચો

2

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 2

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા – 2 નારીનું સતીત્વ શાના હોય છે ? લગ્ન બાદ જ્યારે કોઈ નારી મન,વચન અને કર્મથી પતિને સુખે સુખી અને તેના દુખે દુખી થતી હોય. તેના દરેક કાર્યમાં તેનો સાથ આપતી હોય, અહર્નિશ પોતાના પતિના જ ચિંતનમાં રહેતી હોય ત્યારે તેનામાં સતીત્વ ખીલે છે. સીતાજી રામને જ પરમેશ્વર અને સર્વેશ્વર માની લગ્ન બાદ અયોધ્યા ...વધુ વાંચો

3

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 3

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા- 3 ત્યાગ,તપસ્યા, સેવા ,ઉદારતા, ક્ષમાભાવના .....સમસ્ત નારી જગતનું પ્રતિનિધિત્વ કરે છે. સતી શિરોમણિ સીતાજીની ગુણગાથા જન માનસને પ્રભાવિત કરે છે. જનક નંદિની, રામપ્રિયા સીતા વનમાં રામની સાથે કંટકોના માર્ગે, પથરાળ પંથમાં પણ સુખ અનુભવે છે. આશ્રમની ઘાસની પથારીમાં તે મહેલની સુંવાળી ચાદરને ભૂલી ગયા છે. રામ તેની ...વધુ વાંચો

4

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 4

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા – 4 દિવ્યાતિદિવ્ય મહાશક્તિ જગત જનની મા ભગવતી શ્રી ચરિત્રને શબ્દોમાં બાંધી શકાય નથી પરંતુ આપણે આ કળિયુગમાં તેના પગલે ન ચાલી શકીએ પણ તેના ચરણોમાં રહીને તે મુજબ વર્તન-વ્યવહાર કરવાની કોશિશ કરીએ. મન,વચન અને કર્મથી પતિના બની રહેલા સીતાજીને રાવણ કપટ કરી રથમાં બેસાડી આકાશમાર્ગે ક્રોધિત થતો લંકા લઈ જઈ રહ્યો છે. વલોપાત કરતાં સીતાજીને ...વધુ વાંચો

5

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 5

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા – 5 कृष तनु शीश जटा एक बेनी | जपति ह्रदय रघुपति गुन श्रेनी || કૃષ- નબળું પડેલું શરીર અને વાળ વણાઈને વેણી થઈ ગયા છે. રામના નામનું હ્રદય જપ કરી રહ્યું છે . માતા જાનકીની અશોકવાટિકામાં આવી સ્થિતિ પ્રવર્તે છે. હનુમાનજી પહોંચી ગયા છે. વૃક્ષ પર બેઠાં આ જુએ છે અને પોતે પણ દુખી થઈ ગયાં. રાવણ પોતાની મંદોદરી સહિત અન્ય રાણીઓ ...વધુ વાંચો

6

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 6

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા – 6 રાવણ વિદ્વાન હતો, શિવ ભક્ત હતો, હતો પરંતુ અભિમાનની આગમાં તેનું સર્વ જ્ઞાન, ભક્તિ, શક્તિ ભસ્મ થઈ ગયું. તેના બળ-બુધ્ધિનો દુરુપયોગ કર્યો જેના પરિણામે તેમણે કપટ કરી સીતાજીનું હરણ કર્યું. લંકા લઈ આવી રાક્ષસીઓની વચ્ચે મૂકી દીધા. ‘અશોક વાટિકા’માં ભગવતી સીતાજી શોકમગ્ન દશામાં રામની રાહ જોઈ રહ્યાં છે. શ્રી હનુમાનજી સાથે ચૂડામણિ ...વધુ વાંચો

7

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 7

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા – 7 या स्वयं सुकृतिनां | ‘પુણ્યશાળી માણસોના ઘર્મ સ્વયં જગદંબા લક્ષ્મી બનીને વસે છે.’ સીતાજી રામ સાથે વિમાનમા ઊંચા સુંદર સિંહાસન પર બિરાજમાન થઈને લંકાથી નીકળ્યાં. શ્રીરામ જ્યાં જ્યાં શત્રુઓનો સંહાર કર્યો હતો તે રણભૂમિ બતાવતા હતા. ભગવાન શિવજીની સ્થાપના કરી હતી તે રામેશ્વર મહાદેવને સીતાજીને પ્રણામ કરાવ્યાં. આગળ જતાં ગંગાજીનું પૂજન કરી આયોધ્યા પહોંચ્યાં. ...વધુ વાંચો

8

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 8

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 8 જનકસુતા તો ગુણસુંદરી છે, તે છતાં તેનો જીવન પથ કાંટાળો બની રહ્યો. તે ધરતીપુત્રી છે માટે જ જેમ ધરતીમાતા બધુ જ સહન કરીને અન્યને આધાર આપે છે તેમ સીતા પણ અનેક કષ્ટ સહન કરીને પોતાનો ધર્મ નિભાવી રહ્યાં છે. તેના ચરિત્રના પાયામાં અટલ પતિવ્રતાધર્મ રહેલો છે. સીતાજીએ મન – વચન અને બુધ્ધિથી રામ સિવાય અન્ય કોઈ પુરુષનો ...વધુ વાંચો

9

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 9

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા – 9 સીતાજીમાં પુત્રી, માતા અને પ્રિય પત્નીના ત્રણેય મુખ્ય નારી ઝળહળી રહ્યાં છે. સીતા શ્રી રામની દિવ્ય જ્યોતિ છે, સતીત્વની જીવંત પ્રતિમા છે, પતિવ્રતા નારીનું પ્રેરક પ્રતીક છે. જે શીલ, સેવા સમર્પણ અને સહનશીલતાની મહેંક ફેલાવે તે નારી જ નારાયણી બને છે. શ્રી વાલ્મિકીનું રામાયણ એ ઇતિહાસ છે માટે તેમાં લવ –કુશ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો