લોકડાઉનનો પ્રેમ '' આજે ખુબજ સારો પવન આવે છે ને સમીર!''સમીરે પાછળ જોયું, એ સમીરનો નાનપણનો મિત્ર અજય હતો.'' હા અજય પવન તો ખુબજ સરસ આવે છે આપણી બિલ્ડીંગની ટેરેસ પર '' હસતાં હસતાં સમીરે જવાબ આપ્યો.અને ઘણાં સમય પછી મળ્યાં હોવાને કારણે બન્ને મિત્રો એકબીજાને ગળે ભેટે છે." ક્યારે આવ્યો વડોદરાથી....?" અજય ખુશ થઈ પૂછે છે. " બે દિવસ પેહેલા...યાર.....લોકડાઉનની સંભાવનાના કારણે નીકળવા પડ્યું અને સ્કૂલમાં પણ રજાની જાહેરાત અનિશ્ચિત સમય સુધી વધારી દેવામાં આવી છે " સમીરે અજયને સ્મિત સાથે અને દુઃખી અવાજે કહયું, કારણે કે તેની બોર્ડની

Full Novel

1

લોકડાઉનનો પ્રેમ - 1

લોકડાઉનનો પ્રેમ '' આજે ખુબજ સારો પવન આવે છે ને સમીર!''સમીરે પાછળ જોયું, એ સમીરનો નાનપણનો મિત્ર અજય હા અજય પવન તો ખુબજ સરસ આવે છે આપણી બિલ્ડીંગની ટેરેસ પર '' હસતાં હસતાં સમીરે જવાબ આપ્યો.અને ઘણાં સમય પછી મળ્યાં હોવાને કારણે બન્ને મિત્રો એકબીજાને ગળે ભેટે છે." ક્યારે આવ્યો વડોદરાથી....?" અજય ખુશ થઈ પૂછે છે. " બે દિવસ પેહેલા...યાર.....લોકડાઉનની સંભાવનાના કારણે નીકળવા પડ્યું અને સ્કૂલમાં પણ રજાની જાહેરાત અનિશ્ચિત સમય સુધી વધારી દેવામાં આવી છે " સમીરે અજયને સ્મિત સાથે ...વધુ વાંચો

2

લોકડાઉનનો પ્રેમ - 2

લોકડાઉનનો પ્રેમ ( પાર્ટ ટુ )સમીરના આજુબાજુનું વાતાવરણ સંપૂર્ણ પણે સ્થિર થઈ ગયું હતું, તેને સમજાતું ન હતું કે જે જોઈ રહ્યો છે શું તે વાસ્તવમાં છે કે એ એની માત્ર કલ્પના છે પરંતું એ બીજી કોઈ નહીં સલોની પોતે હોય છે.સલોનીની આંખો પણ સમીર ને જોતા નમ બની જાય છે તેને પણ પોતાના ટેરેસ પર વિતાવેલા દિવસો, દૂરથી ઉભા રહીને સમીરને નિહાળવું અને એનો સ્મિત સાથેનો ચહેરો યાદ આવવા માંડે છે ( જોકે સમીર ની જેમ સલોની ને પણ સમીર ક્યારેય ભુલાયો ન હતો જે સમયે સમીર પોતાની પરીક્ષા આપવા ...વધુ વાંચો

3

લોકડાઉનનો પ્રેમ - 3

લોકડાઉનનો પ્રેમ (પાર્ટ થ્રી)" અરે.....!તમે લોકો ઘાયલ વ્યક્તિને ઘેરીવળીને કેમ ઉભાછો ...! બંધ કરો ફોટો પાડવાનો, તમને લોકોને સમજ પડતી, ઘાયલ વ્યક્તિની મદદ કરવાને બદલે તમે લોકો એના ફોટોઓ પાડવામાં વધારે રુચિ ધરાવો છો!.એમ્બ્યુલન્સમાંથી ઉતરીને એક નર્સ, ઈજાગ્રસ્ત થઈને જમીન પર પડેલ સલોનીને ઘરેવળીને ઉભા રહેલ વ્યક્તિઓને ફટકાર લગાવતા કહે છે." કોલ કોણે કર્યો હતો....? "એમ્બ્યુલન્સનો ડ્રાઇવર ટોળામાં ઉભેલ વ્યક્તિઓને પૂછે છે." કોલ મે કર્યો હતો..!" ટોળામાંથી એક વૃદ્ધ વ્યક્તિએ જવાબ આપ્યો." આભાર કાકા આપનો.... તને તમારી જવાબદારી ખુબ સારી રીતે નિભાવી છે" ...વધુ વાંચો

4

લોકડાઉનનો પ્રેમ - 4

લોકડાઉનનો પ્રેમ ( પાર્ટ ફોર )(3 મહિના પહેલા....)સલોનીની મમ્મી:- સલોની દીકરી ચાલ હવે ઉઠી જા.... કેટલું સુવે છે.... ચાલ ઉઠીજા અને તૈયાર થઈને ચા પી લે. પણ સલોની ક્યાં ઉઠવાની હતી...એને તો રોજની જેમ સપનામાં સમીર જોડે વાતો કરવી હતી, એ આજે પણ સપનામાં... નદી કિનારે ઘાસના એક ખુલ્લા મેદાનમાં જ્યાં વહેતા પાણીની મધુર ઘ્વની સાંભળાતી હતી ત્યાં... એકબીજાનો હાથ પકડી આકાશ તરફ જોતા સુઈને વાતો કરતા હતાં.મમ્મી:- ચાલ હવે ઉઠ....કેટલું સુવે છે... શું જોઈ છે તું સપનામાં.. કે આવી નિંદર કાઢતી હોય છે.સલોની:- શું મમ્મી.... ...વધુ વાંચો

5

લોકડાઉનનો પ્રેમ - 5 - last part

લોકડાઉનનો પ્રેમ ( પાર્ટ ફાઈવ ) સલોનીના લગ્ન સમીરની આંખ સામે થઈ રહ્યા હતાં.... તેની આંખોમાં આંસુ, દિલમાં દર્દ અને ચહેરો ઉતરી ગયો હતો...પણ પરિસ્થિતિ એવી બની ગયી હતી કે એ કઈપણ કરી શકતો ન હતો.... થોડાક સમય માટે તો એને થયું કે સલોનીનો હાથ પકડીને બધા જ લોકો સામે સલોનીને પોતાની દિલની વાત કરી દઉં....અને એની સાથે એજ મંડપમાં લગ્ન કરી લઉં...પણ.... શું સલોની મારો પ્રસ્તાવ સ્વીકાર કરશે.....? અને જો ના ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો