હોસ્ટેલનો હોબાળો અને ડીસેક્શનમાં દાંડી

(66)
  • 19.2k
  • 7
  • 5.6k

હોસ્ટેલ અને એ પણ મેડીકલ હોસ્ટેલ જીવનના પ્રથમ સોપાન માં પગલા મુકતા બનતા અનુભવો અને મેડીકલ કોલેજની વાતો ,,,,,,,,,,,,,,,,બધીજ સાચી નથી પણ રમુજી છે ખરી!પ્રથમ વર્ષના મેડીકલ અભ્યાસમાં ડીસેક્શનનું મહત્વ અને એમાં થતી સાચી ખોટી ગપ્શ્પો સાથેની સત્યઘટના

1

હોસ્ટેલનો હોબાળો અને ડીસેક્શનમાં દાંડી

હોસ્ટેલ અને એ પણ મેડીકલ હોસ્ટેલ જીવનના પ્રથમ સોપાન માં પગલા મુકતા બનતા અનુભવો અને મેડીકલ કોલેજની વાતો ,,,,,,,,,,,,,,,,બધીજ નથી પણ રમુજી છે ખરી!પ્રથમ વર્ષના મેડીકલ અભ્યાસમાં ડીસેક્શનનું મહત્વ અને એમાં થતી સાચી ખોટી ગપ્શ્પો સાથેની સત્યઘટના ...વધુ વાંચો

2

હોસ્ટેલનો હોબાળો અને ડીસેક્શનમાં દાંડી

હોસ્ટેલ અને એ પણ મેડીકલ હોસ્ટેલ જીવનના પ્રથમ સોપાન માં પગલા મુકતા બનતા અનુભવો અને મેડીકલ કોલેજની વાતો ,,,,,,,,,,,,,,,,બધીજ નથી પણ રમુજી છે ખરી!પ્રથમ વર્ષના મેડીકલ અભ્યાસમાં ડીસેક્શનનું મહત્વ અને એમાં થતી સાચી ખોટી ગપ્શ્પો સાથેની સત્યઘટના ...વધુ વાંચો

3

હોસ્ટેલનો હોબાળો અને ડીસેક્શનમાં દાંડી

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે જે ટીપીકલ બાયુઓનો ત્રાસ,એમના સત્સંગી ગીતો ધ્વારા હેરાન થતા ભગવાન અને કોલાહલનો મારો નજરીયો .....સાથે પ્રકારની સિદ્ધિનો પરિચય ................................................................................................................................................................................................... ...વધુ વાંચો

4

હોસ્ટેલનો હોબાળો અને ડીસેક્શનમાં દાંડી

મેડીકલમાં એડમિશનનું પ્રથમ પગથિયું એટલે કે કાઉન્સેલિંગ અને આ પગથિયાં પર ચડીને પોતાના રસ્તે જવું એટલે કોલેજ પસંદગી.......કઇ દિશાએ છે એ રસ્તો પસંદ કરતી કડી ...વધુ વાંચો

5

હોસ્ટેલનો હોબાળો અને ડીસેક્શનમાં દાંડી - 5

સુરેન્દ્રનગર જેવા નગરપાલિકા ધરાવતા ટચુકડા શહેરમાંથી પહોચ્યા મહાનગરપાલિકા ધરાવતા આંગળીના વેઢે ગણી શકાય એવા,ગુજરાતના પ્રખ્યાત નગરોમાના જામ નો પ્યાલો આવકારતા માદક પરંતુ મહેનતુ,કૈફીલું પણ કરકસરીયું,સાવજનું દિલ ધરાવતું પણ સૌમ્ય,રીલાયન્સનું હબ ગણાય એવું જ રીઅલ,જયાના માણસો એટલા પરોપકારી કે કોઈ મુસાફરે સરનામું પૂછ્યું હોય તો છેક મુસાફરને હોમડીલીવરી કરી આવે અને એ પણ કોઈપણ જાતના વળતરની અપેક્ષા વગર,દેશની ત્રણેય પાંખ સમી લશ્કરી સેના જેના રક્ષણ માટે રાતદિવસ પોતાની સહુલીયત નો વિચાર કર્યા વિના,પોતાના કમ્ફર્ટઝોન ને છોડીને જામ રણજીતસિહના પ્યારા એવા શહેરને સાચવે છે એવા જામનગરમાં.. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો