બૂટપોલિશવાળો ઉદ્યોગપતિ

(55)
  • 8.3k
  • 4
  • 3k

કેમ છો મિત્રો? આપ સૌ મજામાં હશો તેવી આશા રાખું છું. મારી પ્રથમ નવલિકા અજાણ્યો પ્રેમ તમે બધાએ દિલથી વાંચીને અમૂલ્ય પ્રતિભાવ આપ્યા હતાં તે મારાં માટે ખૂબ જ મહત્વના નીવડ્યા છે. આપ સૌના સહકાર માટે ખૂબ ખૂબ આભાર. આજે ફરી તમારા સહકારની જરૂર છે કારણ હું અહીં મારી બીજી નવલિકા પ્રસ્તુત કરવા જઈ રહી છું. આ નવલિકા પણ સંપૂર્ણપણે કાલ્પનિક છે. બધાજ પાત્રો બધીજ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાલ્પનિક છે. આ નવલિકાનો ઉદ્દેશ કોઈને ઠેસ પોંહચાડવાનો નથી.આ એક પ્રેરણાત્મક નવલિકા છે. આ નવલિકા અમુક ભાગમાં રજૂ કરવાની છું. આશા રાખું આપ સૌ બધાજ ભાગ વાંચી આપના અમૂલ્ય પ્રતિભાવ આપશો. આપ સૌને ગમશે તેવી આશાથી શરું કરું.... બૂટપોલિશવાળો

નવા એપિસોડ્સ : : Every Tuesday

1

બૂટપોલિશવાળો ઉદ્યોગપતિ - 1

કેમ છો મિત્રો? આપ સૌ મજામાં હશો તેવી આશા રાખું છું. મારી પ્રથમ નવલિકા અજાણ્યો પ્રેમ તમે બધાએ વાંચીને અમૂલ્ય પ્રતિભાવ આપ્યા હતાં તે મારાં માટે ખૂબ જ મહત્વના નીવડ્યા છે. આપ સૌના સહકાર માટે ખૂબ ખૂબ આભાર. આજે ફરી તમારા સહકારની જરૂર છે કારણ હું અહીં મારી બીજી નવલિકા પ્રસ્તુત કરવા જઈ રહી છું. આ નવલિકા પણ સંપૂર્ણપણે કાલ્પનિક છે. બધાજ પાત્રો બધીજ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાલ્પનિક છે. આ નવલિકાનો ઉદ્દેશ કોઈને ઠેસ પોંહચાડવાનો નથી.આ એક પ્રેરણાત્મક નવલિકા છે. આ નવલિકા અમુક ભાગમાં રજૂ કરવાની છું. આશા રાખું આપ સૌ બધાજ ભાગ વાંચી આપના અમૂલ્ય પ્રતિભાવ આપશો. આપ સૌને ગમશે તેવી આશાથી શરું કરું.... બૂટપોલિશવાળો ...વધુ વાંચો

2

બૂટપોલિશવાળો ઉદ્યોગપતિ - 2

કેમ છો મિત્રો? બધાં મજામાં હશો તેવી આશા રાખું છું. આપ સૌએ પ્રથમ અંકમાં ખૂબ જ સુંદર પ્રતિભાવ આપ્યા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.આપ સૌના અમૂલ્ય પ્રતિભાવો મારી માટે ખૂબ પ્રોત્સાહન આપનારા રહ્યા છે માટે જ આજે બૂટપોલિશવાળો ઉદ્યોગપતિ ભાગ 2 લઈને આવી છું. આશા રાખું આ અંક વાંચી તમે ફરી તમારા અમૂલ્ય પ્રતિભાવ આપશો. તો જેમ આપણે પેહલા અંકમાં વાત કરી હતી કે વિજય બૂટપોલિશ કરી(આપણું મહત્વનું પાત્ર), અર્જુન ગુલાબ વેંચી (વિજયનો ખાસ મિત્ર) પોતાના ઘર ચલાવવામાં મદદ કરતા અને મોન્ટુભાઈ કેમના ભૂલાય પેલા બૈસાખીવાળા ચોરી ચક્કા કરતા,બાકી કોણ? વિજયને મળ્યા હતાં તે સાહેબ... ટોપીવાળા સાહેબ. યાદ છેને? ચાલો આગળ શરું કરું બૂટપોલિશવાળો ઉદ્યોગપતિભાગ 2.વિજય બહુ દિલથી પોલીશ ...વધુ વાંચો

3

બૂટપોલિશવાળો ઉદ્યોગપતિ - 3 

કેમ છો મિત્રો?બધા મજામાં હશો તેવી આશા રાખું છું આપ સૌએ બીજા અંકમાં સુંદર પ્રતિભાવ આપ્યા જે બદલ આપ ખૂબ ખૂબ આભાર.આપ સૌના અમૂલ્ય પ્રતિભાવો મારી માટે ખૂબ પ્રોત્સાહન આપનારા રહ્યા છે માટે જ આજે બૂટપોલિશવાળો ઉદ્યોગપતિ ભાગ 3 લઈને આવી છું. આશા રાખું આ અંક વાંચી તમે ફરી તમારા અમૂલ્ય પ્રતિભાવ આપશો. તો જેમ આપણે બીજા અંકમાં જોયું કે વિજય ચ્હાની લારી ખોલે છે અને વર્ષો પછી પાછા ટોપીવાળા સાહેબ તેને મળવા આવે છે પરંતુ લાલચી મોન્ટુ રેખાને (વિજયની બહેન) મારી નાખવાની ધમકી આપી સાહેબને પ્લેટફોર્મ પાછળ સીડીઓ નીચે લૂંટવા બોલાવે છે પણ હાથાપાઈમાં સાહેબને ચપ્પુ વાગી જાય છે અને અંતે પોલીસ આવે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો