લગભગ વિસ વરસ પહેલાંની વાત છે.એક ગામમાં એક નાનો પરિવાર શાંતીથી રહેતો હતો.ઘરમા પતિ પત્ની ને બે દિકરી રહેતા હતા.બંને બેેહનોમાં નિયા મોટી બેન અને નીતિ નાની.બંને બેહનની ઉમર વચ્ચે બે વર્ષ નો જ ફરક હતો. ગામથી લગભગ બે કિલોમીટર દૂર સ્કૂલ હતી.બંને સાથે સ્કૂલ જતી ને સાથે જ ઘરે પાછી આવતી. રોજ બંને સ્કૂલથી આવતા જતા રસ્તામાં એક જુનું ઘર જોતા. ક્યારેક એમા એક ઘરડાં દાદી બેઠા હોય, દાદી રોજ છોકરીઓ ને જોતા ને હસતાં. છોકરીઓ તો રોજ જોઈને જતી રહેતી ક્યારેય હસ્તી નહી. અજાણ્યા લોકો સાથે બોલવું નહી મમ્મી ઍ કહી રાખ્યું હતુ. એક દિવસ

Full Novel

1

દાદી નું રહસ્ય - 1

લગભગ વિસ વરસ પહેલાંની વાત છે.એક ગામમાં એક નાનો પરિવાર શાંતીથી રહેતો હતો.ઘરમા પતિ પત્ની ને બે દિકરી રહેતા બેેહનોમાં નિયા મોટી બેન અને નીતિ નાની.બંને બેહનની ઉમર વચ્ચે બે વર્ષ નો જ ફરક હતો. ગામથી લગભગ બે કિલોમીટર દૂર સ્કૂલ હતી.બંને સાથે સ્કૂલ જતી ને સાથે જ ઘરે પાછી આવતી. રોજ બંને સ્કૂલથી આવતા જતા રસ્તામાં એક જુનું ઘર જોતા. ક્યારેક એમા એક ઘરડાં દાદી બેઠા હોય, દાદી રોજ છોકરીઓ ને જોતા ને હસતાં. છોકરીઓ તો રોજ જોઈને જતી રહેતી ક્યારેય હસ્તી નહી. અજાણ્યા લોકો સાથે બોલવું નહી મમ્મી ઍ કહી રાખ્યું હતુ. એક દિવસ ...વધુ વાંચો

2

દાદી નું રહસ્ય - 2

દાદી સાથે સારો સબંધ જોડાય ગયો હતો હવે આગળ ની વાર્તા શરૂ કરીએ. એક દિવસ બંને વહેલા છૂટી ગયા. બહુ વાવઝોડું હતું એટલે સ્કૂલથી છોડી દીધા હતા. બંને બહેનો તો ખુશ થઈને વાતો કરવા લાગી "આજે તો દાદી જોડે વધારે સમય વિતાવશું મજા આવશે"નિયા :"રોજ મજા જ આવે છે પણ આજે વધારે સમય દાદી સાથે રહેવા મળશે."વાતો કરતા કરતાં દાદી ના ઘરે આવી ગયા. વાવાઝોડું હતું તો હતું જ ને સાથે જાણે વરસાદ આવશે એવું અંધારું થઈ ગયું હતું.ધોળા દિવસે વાદળાં સુરજ ને ઢાંકી ને જાણે પ્રકાશ પાથરવાં રોકાતાં હોય એમ સૂરજ ની સામે આવી ગયા હતા. વાતાવરણ તો ...વધુ વાંચો

3

દાદી નું રહસ્ય - 3

બીજા ભાગ માં જોયું દાદી જોડે સારો સમય વિતાવ્યો પછી ઘરે ગઈ નીતિ અને નિયા... હવે આગળ જોઈએ શું છે. નિયા નીતિ ઘરે પહોંચી ગયા.આજે તો બંને બહુ ખુશ હતી. દાદી સાથે વધારે સમય વિતાવ્યો. થોડા સમયથી બંને બહુ ખુશ હતી એટલે એના મમ્મી પપ્પા બહુ ખુશ હતા પણ વિચારતા હતા કે કારણ શું છે આમની આટલી ખુશ થવાનું ? એની મમ્મી એ પપ્પા કહ્યું કે થોડા સમયથી નીયા નીતિ બહુ મોડી પણ આવે છે સ્કૂલથી. પહેલા તો સ્કૂલ છૂટે એટલે તરત ઘરે આવી જાય. હું પણ એ જ વિચારતો હતો એક કામ કાર કર ...વધુ વાંચો

4

દાદી નું રહસ્ય - 4 - last part

ત્રીજા ભાગમાં જોયું નિયા અને નીતિના પપ્પા એમની પાછળ દાદી ના ઘરમાં જાય છે.હવે આગળ જોઈએ મિત્રો.... : અરે! આજે દાદી બારે કેમ નથી? નિયા :શું ખબર રોોજ તો બારે ખાટલા પર બેસીયાં હોય છે.નિયા :ચાલ ને આપણે ઘરમાં તો જઈએ. નિયા : મને તો ઘરમાં જવામાં બીક લાગે. આપણે તો રોજ બારે જ બેસતા હતા.નીતિ :તો શું છે આજે જઈએ, જોઈએ તો ખરા દાદી શું કરે છે? ઘર અંદરથી કેવું છે? આમ વાતો કરતી બંને ઘરમાં ગઈ દાદી દાદી બૂમો પાડી પણ દાદી કઈ બોલ્યા કે દેખાયા નહીં... બંને થોડી ડરી ગઈ હતી. ઘર જેટલું બહારથી સુંદર લાગતું હતું અંદરથી એટલું ભયાનક હતું. અંદર ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો