આ વાર્તા સંગ્રહ માં ભણેલા ગણેલા આધુનિક અને સુખી દેખાતા લોકો ના બનેલા સમાજ માં ખૂટતાં મૂલ્યો અને ખૂટતા સંસ્કાર ની વાત છે. ભૂતકાળ ની તુલના માં ઘણી પ્રગતિ કરી સુખી થયેલા સમાજ માં હજી રિવાજ અને વહેવાર ના નવા નામે દહેજ નુ જુનું ભૂત ધૂણે છે. માણસ પોતાના મનની સાચી લાગણી વ્યક્ત કરતાં પણ ડરે છે અને જે મૂળ થી જ ખોટુ છે તેનો વિરોઘ કરવા ની હિંમત પણ ક્યાંક ખૂટતી જણાય છે. આ વાર્તાઓ વાંચી આપણે આ ખૂટતું મેળવવા સંસાર સાગર માં મથીએ તો મારી વાર્તાકાર તરીકે ની સાર્થકતા હું સમજીશ. માયા માં મુખ્ય પાત્ર સ્ત્રી સહજ સોના ના મોહ થી પ્રેરાઈ કેવું ગેરવર્તન કરે છે અને ભૌતિક બાબત નો મોહ એક હદ થી વધે તો કેવી વિકૃતિ લાવે છે તે અંગે માર્મિક રજૂઆત છે.
Full Novel
કેટલુંય ખૂટે છે !!!
આ વાર્તા સંગ્રહ માં ભણેલા ગણેલા આધુનિક અને સુખી દેખાતા લોકો ના બનેલા સમાજ માં ખૂટતાં મૂલ્યો અને ખૂટતા સંસ્કાર ની વાત છે. ભૂતકાળ ની તુલના માં ઘણી પ્રગતિ કરી સુખી થયેલા સમાજ માં હજી રિવાજ અને વહેવાર ના નવા નામે દહેજ નુ જુનું ભૂત ધૂણે છે. માણસ પોતાના મનની સાચી લાગણી વ્યક્ત કરતાં પણ ડરે છે અને જે મૂળ થી જ ખોટુ છે તેનો વિરોઘ કરવા ની હિંમત પણ ક્યાંક ખૂટતી જણાય છે. આ વાર્તાઓ વાંચી આપણે આ ખૂટતું મેળવવા સંસાર સાગર માં મથીએ તો મારી વાર્તાકાર તરીકે ની સાર્થકતા હું સમજીશ. માયા માં મુખ્ય પાત્ર સ્ત્રી સહજ સોના ના મોહ થી પ્રેરાઈ કેવું ગેરવર્તન કરે છે અને ભૌતિક બાબત નો મોહ એક હદ થી વધે તો કેવી વિકૃતિ લાવે છે તે અંગે માર્મિક રજૂઆત છે. ...વધુ વાંચો
કેટલુંય ખૂટે છે !!! - 2
આ વાર્તા સંગ્રહ માં આજના શિક્ષિત સમાજ ની ઉણપ દર્શાવતી વાર્તાઓ છે. ધૂમ્ર સેર વાર્તા માં ને સખત ધિક્કારતી સ્ત્રી તુલસી ને સિગારેટ નો વ્યસની પતિ મળી જાય છે. પોતાના દીકરા ને તે વ્યસન થી દૂર રાખે છે. તુલસી નો સંસ્કારી અને નિર્વ્યસની ડોક્ટર દીકરો પ્રેમ લગ્ન કરે છે પણ તેની ડોક્ટર પત્ની તુલસી ને ફરી એક ધ્રાસકો આપે છે ...શું ...વધુ વાંચો
કેટલુંય ખૂટે છે !!! - 3
જમાઈ નામ સાથે જોડાયેલ મોભાદાર, ભારેખમ લાગણી ની બીજી બાજુ દર્શાવતી આ વાર્તા છે. માન મોભા નો અતિરેક વ્યક્તિ કઈ હદે બેશરમ અને ખોટુ કામ કરવા માં પણ હિંમત આપી શકે એ વાત આ નવલિકા માં છે. પરણેલી દીકરી અને જમાઈ ની ઘર માં વધારે પડતી રોક-ટોક અને સલાહ સુચન ઘર નુ વાતાવરણ ડહોળે અને કૈક અંશે ભાઈ-ભાભી વચ્ચે કલહ નુ કારણ બને એ વાટ અહી છે. પુખ્ત ઉમર નો સાળો જીજાજી ને એ હદે માન આપે કે તેને પોતાની પત્ની ના સન્માન ની કદર ના હોય એ શરમજનક બાબત અહી જોવા મળશે. ...વધુ વાંચો
કેટલુંય ખૂટે છે !!! - 4
લગ્ન જીવન ની શરૂઆત માં પોતાના કુટુંબ ના સભ્યો અને ખાસ તો પોતાની માં ની વાત માનવામાં, એને ખુશ રાખવા ની ઘેલછા માં પત્ની ને અજાણ પણે અન્યાય કરતા ભારત જેવા દેશ ના મોટા ભાગ ના પતિ - સ્વામિ ની વાત. ઘણું ખરું મોટા ભાગ ના પુરુષો સમજતા પણ નથી કે સપનાં લઇ ને સાસરે આવેલી તેમની પત્ની ને તે નાની નાની બાબતો માં કેટલું મોટુ દુઃખ આપી રહ્યા છે. અહી પોતાની માં કે અન્ય સભ્યો ને તરછોડવા ની વાટ નથી ફક્ત સાચી વાત ને વળગી રહી તટસ્થ રહેવા ની વાત છે. ...વધુ વાંચો
કેટલુંય ખૂટે છે !!! - 5
શિક્ષક તરફથી થતો અન્યાય કે ગેરવર્તણુંક નો વિરોધ ન કરી શકનાર ગભરુ બાળ માણસ ઉજાગર કરતી આ વાત છે. પહેલાં શિક્ષક મારતા અને એ માર કે શિક્ષા નો ડર રહેતો પણ હવે તો મારવાની - શારીરિક શિક્ષા ની પ્રથા જ નથી છતાં બાળકો શિક્ષક સામે એમના કામ બાબતે કે શિક્ષણ માં અસંતોષ બાબતે બોલી શકતાં નથી. પ્રાઇવેટ સ્કૂલ્સ માં તગડી ફી ભરી ને પણ બાળક શિક્ષક થી ઘણું ખરુ ડરતો જ રહે છે. ...વધુ વાંચો
કેટલુંય ખૂટે છે !!! - 6
પતિ અને સાસરી પક્ષ ની વગોવવા યોગ્ય વાતો ને દંભ થી છુપાવી મન માં સંતાપ હોત એને હસતા જીવન જીવતી ઘણી સ્ત્રીઓ ની આ વાત છે. લાફો મારી ને ગાલ લાલ રાખવા ની આ સ્ત્રીઓ ને સહજ આવડત હોય છે. પણ અજાણપણે એ સ્ત્રીઓ પતિ ની ખામી ને પ્રોત્સાહિત કરે છે તેની એમને જાણ નથી. ...વધુ વાંચો
કેટલુંય ખૂટે છે !!! (વાર્તા - 07)
પોતાના સમાજ સાથે સુમેળ અનીવાર્યછે પણ અન્ય જ્ઞાતિ ને જન્મજાત જ નિમ્ન ગણવાની ભૂલ હવે ના પાલવે. અહી પોતાની ના ઘણા કડવા અનુભવ થયા હોવા છતાં નાયિકા ઉર્વશી અન્ય નિમ્ન ગણાતી કોમ ની દીકરી ને પુત્ર વધુ તરીકે સ્વીકારવાની ના પાડે છે એ આઘાતજનક વાટ છે. ...વધુ વાંચો
કેટલૂય ખૂટે છે!!! (ભાગ - 08)
It is a story about a teenager girl who is initially impressed or attracted to a boy who has phsic and charming look but by the passing of time she realizes that real strength is that of mind and chooses to marry another man with ordinary liik and body but courageous spirit ...વધુ વાંચો
કેટલૂય ખૂટે છે!!! (ભાગ - 09 )
Even in so called upper caste and educated society, we find some where married ladies being tortured mentally and which is a black spot for the cultured society. Here is a story of Jashoda who loses her mental state often on certain occasions due to her sufferings and her father in law though being a genuine gentleman, is not able to control the situation in his family and dies of depression. ...વધુ વાંચો
કેટલૂય ખૂટે છે!!! (ભાગ - 10)
Story of a Patel girl who marries a Brahmin boy and chooses to stay in India instead of going England. Later the boy starts to take wine and develops illicit relations with other ladies. After 20 years of marriage, the girl - Aryaa corrects her mistake ..... ...વધુ વાંચો