અવંતી જય માતાજી ? સૌપહેલા તો આપ સૌનો ખુબ ખુબ આભાર માનું છું કારણકે મારી સ્ટોરી" ટ્વિસ્ટ વાળો લવ " ને તમે ખુબ જ પ્રોત્સાહન આપ્યું છે. અને તમારો પ્રતિસાદ આપીને મને વધુ પ્રોત્સાહિત કરી છે. અને એનાથી મને આ " અવંતી " સ્ટોરી લખવાની પ્રેરણા મળી છે. તો તમે સૌ મારી આ રચના વાંચશો અને તમારો પ્રતિસાદ આપજો. સૂચના :- આ સ્ટોરી " અવંતી " કોઈ

નવા એપિસોડ્સ : : Every Friday

1

અવંતી - 1

અવંતી જય માતાજી ? સૌપહેલા તો આપ સૌનો ખુબ ખુબ આભાર માનું છું કારણકે મારી ટ્વિસ્ટ વાળો લવ " ને તમે ખુબ જ પ્રોત્સાહન આપ્યું છે. અને તમારો પ્રતિસાદ આપીને મને વધુ પ્રોત્સાહિત કરી છે. અને એનાથી મને આ " અવંતી " સ્ટોરી લખવાની પ્રેરણા મળી છે. તો તમે સૌ મારી આ રચના વાંચશો અને તમારો પ્રતિસાદ આપજો. સૂચના :- આ સ્ટોરી " અવંતી " કોઈ ...વધુ વાંચો

2

અવંતી - 2 ( જન્મોત્સવ )

અવંતી પ્રકરણ :-1 જન્મોત્સવ " મહારાજની જય હોં ! " - મંત્રી રામમોહન " કુળગુરુ કરુણ મહર્ષિને પ્રણામ ! " - મંત્રી રામમોહન " આયુષ્યમાન થાઓ ! " મહર્ષિ કરુણ " બોલો મંત્રીજી, કોઈ બાધા તો નથી ને ઉત્સવની યોજનામાં ! બધું કાર્ય યોગ્ય રીતે ફલીત થઈ રહ્યું છે ને ? " - મહારાજા મેઘવત્સ " ના ના... મહારાજ કોઈ બાધા નથી ! બધું જ કાર્ય એકદમ સફળતા પૂર્વક થઈ રહ્યું છે ! હું અહીં એજ કહેવા ...વધુ વાંચો

3

અવંતી - 3 ( જન્મોત્સવ )

અવંતી પ્રકરણ :- 1 જન્મોત્સવ રાત્રીનો ત્રીજો પહોર પૂર્ણ થઈ ગયો અને ચોથા પહોરનો આરંભ થઈ ચુક્યો હતો. મહારાજા પોતાનો પ્રાતઃકાળનો નિત્યકર્મ કરીને મહેલમાં ઉત્સવાર્થે આવેલા મહેમાનોના, ઋષિઓના સ્વાગત-સત્કારમાં હતા. મહેમાનો પણ પુત્રી માટે આશીર્વાદ અને કાંઈ ને કાંઈ ભેટ લાવી રહ્યા હતા. નગરજનો પણ પોતાની શક્તિ પ્રમાણે કાંઈ ને કાંઈ લાવી રહ્યા હતા. મહારાજ મેઘવત્સ અને કુળગુરુ સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે મંત્રી રામમોહન આવીને બોલ્યા. " ...વધુ વાંચો

4

અવંતી - 4 ( નામકરણ )

અવંતી પ્રકરણ:- 2 નામકરણ " કુલગુરુ કરુણ, હવે તમે પુત્રીનું શુભ નામ શું હશે? તે જણાવશો.. એનું ભવિષ્ય કેવું રહેશે, એ બધું વિગતે જણાવો.. ! " - મહારાજા મેઘવત્સ " હા ગુરુદેવ, હવે શીઘ્ર કહો...મારી નાની બેહેન નું નામ જાણવા હું ખુબ જ ઉત્સુક છું. " - કુમાર રીતવ " હા કુમાર ! રાજન, પુત્રીના જન્મથી તમારા કુળ પર અને આ અવંતી નગરી પર જે મહર્ષિ માઘ નો શ્રાપ હતો એ જતો રહ્યો.. અને એના જન્મ પછીથી આ ...વધુ વાંચો

5

અવંતી - 5 ( વહેમનું બીજ )

અવંતીપ્રકરણ :- 3 વહેમનું બીજ આ બાજુ શીલજ પર્વત પરથી પોતાની જ ધૂનમાં મદ્દમસ્ત રીતે વહેતી અને બારેમાસ ભરેલી રહેતી શીલીકા નદી જેની કાંઠે પ્રકૃતિએ પોતાનો વૈભવ ખુબ જ મનોહર રીતે બતાવ્યો હતો. નદીની કાંઠે 5 જોજન જેટલું ખુલ્લું લીલુંછમ મેદાન જે બાળકો માટે રમવા માટેની અદ્ભૂત જગ્યા હતી. એની આગળ જાત-જાતના ફૂલો, ભાત-ભાતના વૃક્ષો, પંછીનો કલરવ, સુરજનો પ્રતાપ અને ચન્દ્રમાંનો શીતળ પ્રકાશ એ એની સુંદરતામાં વધુ વધારો ...વધુ વાંચો

6

અવંતી - 6 ( રંગમાં ભંગ )

અવંતી પ્રકરણ :-4 રંગમાં ભંગ વહેમનું બીજ રોપાય એટલે એને ઘટાદાર વડ બનતા વાર નથી લાગતી. એમાં માત્ર થોડા એવા કિસ્સા જ કાફી હોય છે. અને પછી આ ઘટાદાર વડની વડવાઈઓ સંબંધનું ગળું દાબીદે છે. એજ મહારાણી રીતપ્રિયા સાથે થઈ રહ્યું હતુ. એમ તો મહારાણી રીતપ્રિયા ઘણું સમજુ હતી.. જાણતી હતી કે બીજાની વાતમાં આવીને પોતાનો સંસાર ના બગાડાય, પણ વાત અહીં પુત્રોની ...વધુ વાંચો

7

અવંતી - 7 ( મૈત્રીનો અંત )

પ્રકરણ :-6 અંત કાળી મેઘલી રાતે દરવાજા પર ટકોર થઇ અને સમાચાર મળ્યા મહારાજ શિવદત્તના આગમનના. તરત જ યોજનાઓ થવા લાગી .યોજના મુજબ બધું જ બની રહ્યું છે એટલે આંનદ પણ હતો. સુરજના પહેલા કિરણની સાથે જ મહારાજ સફાળા ઉઠી ગયા.અવંતિ જવાની એમની ઉતાવળે ફરી વેગ પકડ્યો. અવંતિ બસ હવે 17 જોજન દૂર હતું . અને ત્યાંજ શિવદત્ત સાથેના પહેલા 5 સૈનિકોના ઘોડાના પગમાં એક દોરી સાથે પથ્થર નખાયો અને પહેલા 5 ઘોડેસવાર નીચે પડ્યા અને તેમના સૈનિકોને 59 લોકો જેમના મોઢા પૂર્ણપણે ઢંકાયેલા હતા ફક્ત કાળી આંજેલી આંખો દેખાતી હતી એ લોકોએ ઘેરી લીધું. તેમાંથી એક બોલ્યો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો