મિત્રતા થી પ્રેમ સુધી

(248)
  • 35.9k
  • 19
  • 14.5k

કહેવાય છે ને કે જે , પ્રેમ ની શરૂઆત મિત્રતા થી થાય છે તે બેસ્ટ હોય છે. તો મારે એવા જ બે વ્યક્તિઓ ની વાત કરવાની છે.જેમના પ્રેમ ની શરૂઆત મિત્રતા થી થાય છે. અને એ મિત્રતા એક દિવસ પ્રેમ માં બદલાઈ જાય છે. ને પાછી મિત્રતા પણ social media વાળી, કેમ કે પાછો હવે whatsapp નો જમાનો આવી ગયો ને!!! તો આ વાત છે ધ્વનિ અને પ્રેમ ની. બંનેની મિત્રતા whatsapp પર થઈ ગઈ. ધ્વનિ અેટલે અવાજ અને પાછી ધ્વનિ નો સ્વભાવ પણ એવો જ બોલ બોલ કરવું આખો દિવસ, બોલકણો સ્વભાવ ને થોડી

નવા એપિસોડ્સ : : Every Wednesday

1

મિત્રતા થી પ્રેમ સુધી-ભાગ 1

કહેવાય છે ને કે જે , પ્રેમ ની શરૂઆત મિત્રતા થી થાય છે તે બેસ્ટ હોય છે. તો મારે જ બે વ્યક્તિઓ ની વાત કરવાની છે.જેમના પ્રેમ ની શરૂઆત મિત્રતા થી થાય છે. અને એ મિત્રતા એક દિવસ પ્રેમ માં બદલાઈ જાય છે. ને પાછી મિત્રતા પણ social media વાળી, કેમ કે પાછો હવે whatsapp નો જમાનો આવી ગયો ને!!! તો આ વાત છે ધ્વનિ અને પ્રેમ ની. બંનેની મિત્રતા whatsapp પર થઈ ગઈ. ધ્વનિ અેટલે અવાજ અને પાછી ધ્વનિ નો સ્વભાવ પણ એવો જ બોલ બોલ કરવું આખો દિવસ, બોલકણો સ્વભાવ ને થોડી ...વધુ વાંચો

2

મિત્રતા થી પ્રેમ સુધી - ભાગ - 2

ભાગ 1 મા આપણે ધ્વનિ અને પ્રેમની મિત્રતા ની કેટલીક પળો જોઈ, હવે એ અધુરી સ્ટોરી ને વધારીએ. પ્રેમ કામથી જ્યારે પાછો હોસ્ટેલ આવે છે ત્યારે તે સૌથી પહેલા ધ્વનિ ને ફોન કરીને કહે છે કે હું હોસ્ટેલ આવી ગયો છુું અને હવે દરરોજ ની જેમ સાંજે આપડી વાતો શરૂ, આટલું સાંભળતા ની સાથે ધ્વનિ ખૂબ ખુશ થઈ જાય છે. ને બંનેે પોતપોતાના કામે જાય છે.સાંજ પડે છે નેે પ્રેમ મેસેજ કરે છે, હેલ્લો ધ્વનિ, ને સામે રિપ્લાય પણ તરત જ કેમ છે પ્રેમ? પ્રેમે કીધું, હું મજામા તું કે, તું કેમ છે? આમ ...વધુ વાંચો

3

મિત્રતા થી પ્રેમ સુધી - ભાગ - 3

ભાગ 2 મા આપણે જોયું કે પ્રેમ ધ્વનિ ને કીધા વગર સૂઈ જાય છે અને ધ્વનિ ગુસ્સે થઈને પ્રેમ કોઈ મેસેજ નો રિપ્લાય નથી કરતી અને પ્રેમ પણ વિચારે છે કે કામથી ઘરે જઈને શાંતિથી મનાવી લઈશ એમ વિચારે છે . હવે આગળ ________________??______________ હવે પ્રેમ કામ કરી ઘરે આવે છે ને સૌથી પહેલા ધ્વનિ ને મેસેજ કરે છે પણ ધ્વનિ મેસેજ નો રિપ્લાય નથી આપતી પ્રેમ કહે છે કે ધ્વનિ રિપ્લાય તો આપ , ધ્વનિ રિપ્લાય આપે છે, શું છે? નથી કરવી મારે વાત જા ...વધુ વાંચો

4

મિત્રતા થી પ્રેમ સુધી - ભાગ - 4

ભાગ - 3 મા આપણે જોયું કે, પ્રેમ તેના મિત્ર ના લગ્નમાં મુંબઈ જાય છે . તે રાત્રે નીકળ્યો પ્રેમ અને ધ્વનિ બંને વચ્ચે પહેલીવાર લેટ નાઈટ ચેટ થાય છે. બંને ધીમે ધીમે એકબીજાની આદત બનતા હતા હવે આગળ.....***************************************** પ્રેમ અને ધ્વનિ બંને મેસેજમાં મોડે સુધી વાતો કરે છે. પ્રેમ મુંબઈ પહોંચે છે અને ધ્વનિ ને કહે છે કે, હવે તું સૂઈ જા આપણે સવારે શાંતિથી વાત કરીશું. પ્રેમ અને ધ્વનિ બંને એકબીજાને બાય કહીને ધ્વનિ સુઈ જાય છે. ...વધુ વાંચો

5

મિત્રતા થી પ્રેમ સુધી - ભાગ - 5

ભાગ 4 માં આપણે જોયું કે પ્રેમ જ્યાં તેના મિત્રના લગ્નમાં ગયો હતો ત્યાં નેટવર્ક ન આવવા ને કારણે અને ધ્વનિ ની એકબીજા સાથે વાત થઈ શકતી નથી જેના કારણે બંને બેચેન થાય છે . નેટવર્ક આવતાં જ પ્રેમ ધ્વનિ ને ફોન કરે છે અને બંને ખુશ થાય છે . પ્રેમ પાછો હોસ્ટેલ આવી જાય છે હવે આગળ........ ##############################હવે પ્રેમ અને ધ્વનિ બંને દરરોજ વાતો કરતા . બંને જાણે એકબીજાની આદત જ બની ગયા હતા . બંનેની મિત્રતાને હવે છ મહીના થઈ ગયા હતા . બંને દરરોજ સાંજે વાતો કરતા અને સુઈ જતા . બંને હવે ફ્રેન્ડમાથી બેસ્ટ ફ્રેન્ડ બની ...વધુ વાંચો

6

મિત્રતા થી પ્રેમ સુધી - ભાગ - 6

ભાગ - 5 માં આપણે જોયું કે ધ્વનિ પ્રેમને જણાવે છે કે , તેના પપ્પા કોઈ મુકેશ અંકલને ત્યાં માં જવાની વાત કરી રહ્યા હતા અને ત્યારે પ્રેમ કહે છે કે, મારા પપ્પાનું નામ મુકેશભાઈ છે . આ સાંભળીને ધ્વનિ કહે છે કે આ સંજોગો હોઈ શકે પરંતુ પ્રેમ તો ધ્વનિ ને મળવા ના વિચારો માં ખોવાઈ જાય છે અને ધ્વનિ કહે છે કે હું તને કાલે મારા પપ્પા પાસેથી બધું પૂછીને કહીશ હવે આગળ.......××××××××××××××××××××××××××××××××××પ્રેમ અને ધ્વનિ વાતો કરીને સુઈ જાય છે . સવાર પડતાં ધ્વનિ અને પ્રેમ બંને એકબીજાને ગુડ મોર્નિંગ વિશ કરીને પોતપોતાના કામે જાય છે . ...વધુ વાંચો

7

મિત્રતા થી પ્રેમ સુધી - ભાગ -7

ભાગ 6 મા આપણે જોયું કે, હવે પ્રેમ અને ધ્વનિ થોડા જ દિવસોમાં મળવાના હોય છે અને બંને પોતાની મુલાકાત માટે ઉત્સુક અને ખુશ હોય છે. હવે આગળ...... __________________________________________ધ્વનિ અને પ્રેમ બંને દરરોજ સાંજે વાતો કરતા અને પોતાની પહેલી મુલાકાત ના દિવસો ગણતાં. બંને એ વિચારથી જ ખુશ થતાં કે હવે થોડા જ દિવસોમાં બંને મળશે. આખરે બંનેના ઈંતજારનો અંત થવાનો હતો, બંનેની મુલાકાત ને માત્ર હવે એક જ દિવસ બાકી હોય છે.મુલાકાતની આગલી રાતે પ્રેમ અને ધ્વનિ બંને મેસેજમાં વાતો કરતાં હતાં, ધ્વનિ પ્રેમને કહે છે કે, કાલે આપણે મળવાનાં છીએ અને તું હજી તારા ઘરે નથી પહોચ્યો, હજી કામમાં જ ...વધુ વાંચો

8

મિત્રતા થી પ્રેમ સુધી - ભાગ 8

પ્રકરણ 7 આપણે જોયું કે ધ્વનિ અને પ્રેમ ની મુલાકાત થઈ જાય છે . જે પ્રેમ અને ધ્વનિ મેસેજમાં વાતો કરતા હતા તે એકબીજાની સામે આવતા વધારે વાત કરી શકતા નથી બંનેની મુલાકાત નો પહેલો દિવસ પૂર્ણ થાય છે બંને જમીને બેસે છે હવે આગળ....---------------------********----------*********------------ધ્વનિ અને પ્રેમના માતા પિતા સાથે બેસીને વાતો કરતા હોય છે . ધ્વનિ અને પ્રેમ પણ ત્યાં બેઠા હોય છે પરંતુ એકબીજા સાથે વાત કરતા નથી બંને વિચારતા હોય છે કે વાતની શરૂઆત ક્યાંથી કરાય એટલામાં પ્રેમ મોબાઇલ લઇને ધ્વનિ ને મેસેજ કરે છે ધ્વનિ પણ પ્રેમ ને મેસેજનો રિપ્લાય આપે છે આમ બંને સામે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો