મધ્યરાત્રી નો પ્રેમ

(21)
  • 5.8k
  • 2
  • 2k

ભાગ:-૧આ મારી પહેલી સ્ટોરી છે. હું મારા તરફથી પૂરો પ્રયાસ કરીશ,જોડણી અને ભાષાની થોડી ભુલ રહી જાય તો માફ કરશો.આશા રાખું છું કે આમારી સ્ટોરી પસંદ આવશે.ભુલ જણાય ત્યાં અવશ્ય જણાવશો. ("સુરત ના બ્લેક પેપર રેસ્ટૉરરન્ટ મા બેઅજનબી ની મુલાકાત.")"તમે અત્યારે શુ કરીરહ્યાં છો જોબ કે પછી ભણી રહિયા છો."?રિયાએ પ્રશ્ન પૂછતાં કહ્યુ."અત્યારે તોહુ B.A કરી રહિયૉ છું"વિરેને જવાબ આપતા."ને તમે."?વિરેને પ્રશ્ન પુછતા."Bac કરી રહી છું"રિયાએ આંખ અને ગાલ સાથે રમત કરતા વાળ ને કાન પાછળ મૂકતા કહ્યુ."તમારી ઇચ્છા હોય તો મારી સાથે આવશો."વિરેને અઘીરાયથિ.********"વિરેન ભાવનગરમા રેહતા મહેશભાઈ નો છોકરો જે બહુઅમિર નહી પણ બહુ મધ્યમ વગ્રના

નવા એપિસોડ્સ : : Every Wednesday

1

મધ્યરાત્રી નો પ્રેમ -1

ભાગ:-૧આ મારી પહેલી સ્ટોરી છે. હું મારા તરફથી પૂરો પ્રયાસ કરીશ,જોડણી અને ભાષાની થોડી ભુલ રહી જાય તો માફ રાખું છું કે આમારી સ્ટોરી પસંદ આવશે.ભુલ જણાય ત્યાં અવશ્ય જણાવશો. ("સુરત ના બ્લેક પેપર રેસ્ટૉરરન્ટ મા બેઅજનબી ની મુલાકાત.")"તમે અત્યારે શુ કરીરહ્યાં છો જોબ કે પછી ભણી રહિયા છો."?રિયાએ પ્રશ્ન પૂછતાં કહ્યુ."અત્યારે તોહુ B.A કરી રહિયૉ છું"વિરેને જવાબ આપતા."ને તમે."?વિરેને પ્રશ્ન પુછતા."Bac કરી રહી છું"રિયાએ આંખ અને ગાલ સાથે રમત કરતા વાળ ને કાન પાછળ મૂકતા કહ્યુ."તમારી ઇચ્છા હોય તો મારી સાથે આવશો."વિરેને અઘીરાયથિ.********"વિરેન ભાવનગરમા રેહતા મહેશભાઈ નો છોકરો જે બહુઅમિર નહી પણ બહુ મધ્યમ વગ્રના ...વધુ વાંચો

2

મધ્યરાત્રી નો પ્રેમ - 2

ભાગ:-૨ પાર્ટી પુરી થાય છે બધા પોત પોતાના ધરે છે. રિયા પણ ધરે જવા માટે કાર સ્ટાટ કરે છે પણ કાર સ્ટાટ નથી થતી.રિયા કાર માથી ઉતરી કાર નુ બોનેટ ખોલી ઊભી રહી કારની સમસ્યા જાણવા નો પ્રયત્ન કરે છે પણ કારની સમસ્યા જાણી નોઁશકી અને કારનુ બોનેટ બંધ કરી રિયા ઉદાસ ચેહરે કારને ટેકો દયને ઊભી રહી.એટલામા વિરેન ધરે જતો હતો ત્યારે લિફ્ટ માટે હાથ લંબાવતિ એક છોકરીને જોવે છે.વિરેન તે છોકરીની પાસે આવીને કારને ઊભી રાખીને જોવે છે તો તે છોકરી રિયા જ હતી.“ Hello વિરેન મને લિફ્ટ મળશે મારૂ ધર બસ રસ્તા ...વધુ વાંચો

3

મધ્યરાત્રી નો પ્રેમ - 3

ભાગ:-૩ સવારના 7:30AM વાગ્યા હતા વિરેન એકદમ નીંદરમા હતો એટલામા વિરેનનો ફોન રણક્યો ફોન રણકતાજ વિરેન નીદ માથી વિરેન જાગીને ફોનમા જોવે છે. તો કોઈ આજણીયા વ્યક્તિનોI ફોન આવતો હતો.વિરેન ફોન ઉપાડતા.“ Hello કોણ બોલો છો.”“ Hello વિરેન રિયા બોલુ છુ.” રિયાએ જવાબ આપતા કહ્યુ.“ પણ રિયા તને મારો નંબર ક્યાથી મળ્યો. મેતો તને નંબર નોહ્તો આપઇયો.” વિરેને અજાણતાં કહ્યુ.“ મે તારો નંબર ગુગલમા સર્ચ કર્યોને મળીગ્યો.” રિયાએ મસ્તી કર્તા કહ્યુ.“ હરેશ પાસેથીજ મારો નંબર લીધો હશેને.” વિરેને અનું માન લગાડતા કહ્યુ.“ સારુ લ્યો કંઇક ખબર તો પડે છે.” રિયાએ વિરેનની ખેંચતા કહ્યું.“ તે સવાર સવારમા મારી ખેંચવા ફોન ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો