#Happy_Age_Homeઉંમર એટલે તમે પસાર કરેલા વરસો નહિ, પરંતુ તમે કેટલા વર્ષોની મજા માણી છે એ... પ્રકરણ ૧સવારના 9:45 વાગ્યા હતા. હું અમારા મેગેઝીનના તંત્રીએ મને આપેલ સરનામે પહોંચી ગયો હતો. આમ તો હું ફોટોગ્રાફર છું પણ મારી લખવાની કળાથી ઈમ્પ્રેસ થઈને તંત્રીએ મને અહીં સંસ્થામાં રહેતા લોકો સાથે વાતચીત કરીને એમની લાગણીઓ રેકોર્ડ કરવાનું અને ફોટા લેવાનું કહ્યું હતું જે ફિલ્ડ મટીરીયલ તરીકે એક ફેમસ લેખકને મેગેઝીનમાં કવર સ્ટોરી લખવા માટે આપવાનું હતું.એક જૂની પરંતુ ભવ્ય બિલ્ડિંગના કમ્પાઉન્ડની બહાર મેં બાઇક પાર્ક કર્યું. હું થોડો વહેલો આવ્યો હતો અને નર્વસ હતો.

નવા એપિસોડ્સ : : Every Tuesday

1

Happy Age Home

#Happy_Age_Homeઉંમર એટલે તમે પસાર કરેલા વરસો નહિ, પરંતુ તમે કેટલા વર્ષોની મજા માણી છે એ... પ્રકરણ ૧સવારના 9:45 વાગ્યા હું અમારા મેગેઝીનના તંત્રીએ મને આપેલ સરનામે પહોંચી ગયો હતો. આમ તો હું ફોટોગ્રાફર છું પણ મારી લખવાની કળાથી ઈમ્પ્રેસ થઈને તંત્રીએ મને અહીં સંસ્થામાં રહેતા લોકો સાથે વાતચીત કરીને એમની લાગણીઓ રેકોર્ડ કરવાનું અને ફોટા લેવાનું કહ્યું હતું જે ફિલ્ડ મટીરીયલ તરીકે એક ફેમસ લેખકને મેગેઝીનમાં કવર સ્ટોરી લખવા માટે આપવાનું હતું.એક જૂની પરંતુ ભવ્ય બિલ્ડિંગના કમ્પાઉન્ડની બહાર મેં બાઇક પાર્ક કર્યું. હું થોડો વહેલો આવ્યો હતો અને નર્વસ હતો. ...વધુ વાંચો

2

સારથિ Happy Age Home 1

થોડા દિવસો પહેલા મેં જાહેરાત કરેલી કે મારા એક મિત્ર એ લખેલું એક પ્રકરણ હું આગળ વધારી આખી નવલકથા કરીશ પણ એ વાત મને અંદરથી ખુશી નહતી આપી રહી! ક્યાંક દિલ કહી રહ્યું હતું કે આ તું બરાબર નથી કરી રહી નિયતી...હું મારા દિલનો અવાજ સાંભળી એ પ્રમાણે કરવા ટેવાયેલી છું! તમને નિરાશ નહીં કરું, નવલકથા તો આવશે જ અને આ જ નામે પણ આજથી એક નવી શરૂઆત કરું...?પ્રકરણ ૧માનવ આજે પણ એના જન્મદિને એકલો હતો. ઉદાસ હતો એમ ના કહી શકો, ઉદાસી નામની બિમારીને તો એ વરસો પહેલા પોતાના જીવનમાંથી અલવિદા કહી ચુક્યો હતો, હા એ ખુશ પણ ...વધુ વાંચો

3

સારથિ Happy Age Home - 2

માનવ અને દેવલ બંને સાંજે પાંચ વાગે “સારથી Old Age Home"માં પહોંચી ગયેલા. ત્યાંના મેનેજર જીવણલાલે પહેલા તો આ છોકરાઓને જોઈને વધારે ઉમળકો નહતો બતાવ્યો પણ એ લોકો આજે અહીં એમનો જનમ દિવસ ઉજવવા આવ્યા છે એ જાણીને એ થોડા ખુશ થયા હોય એવું લાગ્યું. “હા તો તમારા બંનેમાંથી કોણે મને ફોન કરેલો?"“જી મેં." માનવે કહ્યું.“ઓહ્ તો આજે તમારો જન્મ દિવસ છે! હેપી બર્થડે!" જીવણલાલ પોતાનો હાથ આગળ કરતા બોલ્યા.“થેંક યુ." માનવે એનો હાથ આગળ વધાર્યો અને જીવણલાલ સાથે હસ્તધનુન કર્યું. “આ મારો મિત્ર છે, દેવલ."જીવણલાલ સાથે માનવ અને દેવલ અંદર ગયા. સારથીનું મકાન બે માળનું હતું. નીચે ગ્રાઉન્ડ ફ્લોર ...વધુ વાંચો

4

સારથિ Happy Age Home 3

સાંજે સારથીમાં રહેતા દરેક વડીલ વ્યક્તિએ જાણે પોતાનો જ દીકરો હોય એવા ઉમળકાથી માનવને બર્થડે વિશ કરેલું ત્યારે માનવને પળ માટે લાગેલું જાણે એ કેટલાય વરસોથી આ બધાથી પરિચિત છે! બધા જ ચહેરા એક બીજાથી તદ્દન જુદા હતા છતાં એ બધામાં કશુંક કોમન હતું! શું?નવાઈની વાત છે પણ ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે કોઈ વ્યક્તિ/વ્યક્તિઓને પહેલી જ વખત મળતા હોઈએ ને છતાં દિલ કહે, હું આ લોકોને પહેલા પણ મળી ચૂક્યો છું! કોઈ જ ઓળખાણ ના હોય છતાં એવું લાગે આપણે એ અપરિચિત જણાને જાણીએ છીએ... હાલ માનવની હાલત પણ એવી જ હતી. એના જ જન્મદિવસની પાર્ટીમાં ...વધુ વાંચો

5

સારથિ. Happy Age Home 4

(માનવના જન્મદિવસની ઉજવણી સારથીમાં ચાલી રહી હતી. બધું શાંત હતું ત્યાં દેવલે મસ્તી કરતા માનવના ચહેરા પર કેક લગાવી બદલામાં માનવે પણ દેવલને નીચે પાડી એની ઉપર કેક લગાવી. આજ વખતે મહેંકબેન ત્યાં આવી માનવને જોઈ રહ્યા હતા...)“ઓહ્ માય ગોડ માનવ તું? મને તો એમ કે તું એક શાંત અને વ્યવસ્થિત છોકરો છે!" મહેંકબેન માનવની સામે ઊભા એને જ કહી રહ્યા હતા!મહેક બેન માનવને છેલ્લા છ મહિનાથી જોતા આવ્યાં હતાં અને એમનાં મનમાં માનવની છાપ એક સારા અને શાંત છોકરા તરીકેની હતી. આજે એમનો આખો દિવસ ખૂબ વ્યસ્ત રહેલો. એ થાક્યા પણ હતા. ઘરે જઈને સુઈ જવાની જ ઈચ્છા ...વધુ વાંચો

6

સારથિ Happy Age Home 5

(માનવ અને દેવલ મહેકબેનની કેબિનમાં ઊભા હતા, દેવલ કહી ચુક્યો હતો કે માનવ ઓલ્ડ એજ હોમને હેપ્પી એજ હોમમાં ધારે છે પણ કેવી રીતે એ જણાવવાનું એણે માનવ ઉપર છોડ્યું હતું....)માનવ ગંભીર હતો. આજ એક પળ હતી મહેકબેન આગળ પોતાની ઈમેજ ફરી સુધારવાની અને ફક્ત સુધારવાની જ નહિ એક નવી ઈમેજ ઊભી કરવાની હતી. આખરે માનવે થોડીક ક્ષણો મૌન રહીને કહ્યું,“મેમ આ દુનિયામાં માણસ જનમે છે ત્યારથી લઈને એના જીવનની છેલ્લી ઘડી સુધી એ સપના જોતો હોય છે. કેટલાક સપના એ પૂરા કરે છે અને કેટલાક અધૂરાં રહી જાય છે. દરેક અધૂરું રહી ગયેલું સપનું એવું નથી હોતું કે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો