ત્રણ એવી છોકરીઓ જેણે પોતાની જીંદગી ના દરેક સંધર્ષ પાર કરી .... છોકરી થી સ્ત્રી બનવા ની યાત્રા પાર કરી.... હજાર વાર જીંદગી માં નિરાશા મેળવી પણ હારી નહિ.... હજાર ઠોકરો ખાધી પણ ... પોતાને હિંમત આપી આગળ વધી .... અને એવી સ્ત્રી બની.... જેના પર ખુદ ભગવાન ને પણ અભિમાન થાય.... દરેક સ્ત્રીમાં જોવા મળતી આ ત્રણ સ્ત્રીઓ.... ખનક, મોસમ, ચાહત..... આજ થી ૨૦ વર્ષ પહેલાં ની આ વાત છે.....
નવા એપિસોડ્સ : : Every Tuesday
કુષ્ણા- પ્રેમ ને પામવાની તરસ - કુષ્ણા
ત્રણ એવી છોકરીઓ જેણે પોતાની જીંદગી ના દરેક સંધર્ષ પાર કરી .... છોકરી થી સ્ત્રી બનવા ની યાત્રા પાર હજાર વાર જીંદગી માં નિરાશા મેળવી પણ હારી નહિ.... હજાર ઠોકરો ખાધી પણ ... પોતાને હિંમત આપી આગળ વધી .... અને એવી સ્ત્રી બની.... જેના પર ખુદ ભગવાન ને પણ અભિમાન થાય.... દરેક સ્ત્રીમાં જોવા મળતી આ ત્રણ સ્ત્રીઓ.... ખનક, મોસમ, ચાહત..... આજ થી ૨૦ વર્ષ પહેલાં ની આ વાત છે..... ...વધુ વાંચો
કુષ્ણા- પ્રેમ ને પામવા ની તરસ - કૃષ્ણા ભાગ 2
માધવ તું આમ જ જતો રહીશ? હું શું કરીશ અહીં તારા વગર? ખનક ખખૂબ જ કરગરી રહીં હતી છોકરા સામે જેને એ માધવ કહેતી હતી. પેલા છોકરાએ એના બે હાથ ખનક ગાલ પર મૂક્યા અને એની આંખોમાં જોઈ રહ્યોં.. ખનક ની આંખો વહી રહી હતી અને એ છોકરો લાચારી થી જોઈ રહ્યોં... ખનક.. હું તને છોડીને નથી જતો.. જય પણ નહીં શકું તું છે તો હું છું ગમે ત્યાં જઈશ મારો એક હિસ્સો તો અહીં મુકી ને જઈશ ને ખનક...પરંતુ હમણાં જવું જરૂરી છે.. હું પાછો ફરીશ તારા માટે અને મને તારા પર વિશ્વાસ છે કે તું મારી રાહ ...વધુ વાંચો
કુષ્ણા ભાગ ૩
રમીલા એ ઊંડો નિશ્વાસ નાખ્યો ને ખનક નાં માથે હાથ ફેરવ્યો જાણે વિચારતી હોય આગળ કહેવું કે નહિ પછી બંધ કરી અને શ્વાસ છોડ્યો... જાણે નક્કી કર્યું હોય સાચ્ચું જ કહેવાનું એમ આગળ કહ્યું... "તારાં પપ્પા વકીલ હતાં અને સુરતમાં એમનું ઘર હતું અને સમાજમાં ખૂબ માન સન્માન હતું... એ દેખાવે થોડા સાવલા પરંતુ આંખો એટલી તો તેજસ્વી કે એમનાં પ્રભાવથી કોઈ પણ વ્યક્તિ અંજાઈ જાય.. વાત કરવામાં પણ એટલા જ પાવરધા કે કોઈ પણ વ્યક્તિ પાસે પોતાની વાત મનાવી જ લેતા.. એમનો સ્વભાવ ખૂબ સારો પરંતુ જડ હતો.." રમીલા જાણે નજર સામે વિમલભાઈ ને જોઈ રહી.. "મેં પપ્પા ...વધુ વાંચો
કુષ્ણા- પ્રેમ ને પામવાની તરસ - ૪
મારા પપ્પા અને વિમલભાઈ શક્તિ બા ની જાણ બહાર એક હોટલમાં મળ્યાં ત્યારે મને છઠ્ઠો મહિનો જતો હતો... એ મળ્યાં ત્યારે પપ્પાએ એને ઘણું સમજાવ્યાં... પરંતુ વિમલ એ પપ્પાને જણાવ્યું કે એણે બીજા લગ્ન કરી લીધાં છે એની બીજી પત્ની સુમિતા શકિતબા ની પસંદ છે..હવે રમીલા સાથે એને કોઈ સબંધ નથી.. પરંતુ એ પોતાની જવાબદારી નિભાવશે એ દર મહિને રમીલા અને એની આવનારી સંતાન માટે શકિતબા ની જાણ બહાર અમુક રૂપિયા મોકલશે. મારા પિતાએ એની એ વાતનો અસ્વીકાર કર્યો અને પાછા આવી ગયાં અને મને સમજાવી.. "જે પુરુષ તારા ઘર છોડીને ગયા નાં બે જ દિવસમાં માતાના કહેવાથી બીજા ...વધુ વાંચો
કુષ્ણા- પ્રેમ ને પામવાની તરસ - 5
[ આગળના ભાગ માં જોયું કે રમીલા ખનક ને જણાવે છે કે વિમલભાઈ બીજા લગ્ન કરી લીધાં હોય છે... એ કોઈ દિવસ ખનક ને જોવા પણ નથી આવ્યા. ખનક આખી વાત જાણી ને પોતાના પિતા ને વધુ નફરત કરવા લાગે છે. રમીલા ખનક ને જણાવે છે કે એ બે વર્ષ માધવ ની રાહ જોશે.. જો એ ન આવ્યો તો પોતે ખનક ને પરણાવી દેશે.. ખનક રમીલા ને જણાવે છે કે માધવ સિવાય એ કોઈ સાથે ન પરણે... આ બાજુ માધવ મુંબઈ ના દરિયા કિનારે ઊભો હોય છે હવે આગળ ] એ દૂર દરિયા ની આરપાર જોતો હોઈ એવી રીતે ...વધુ વાંચો