હેલો મિત્રો કેમ છો... સ્વાગત છે આપાનું એક નવી હોરર યાત્રા માં જૂનું ઘર સ્ટોરી મા ખૂબ સારો પ્રતિસાદ આપવા બદલ ખુબ ખુબ આભાર અને તેથી હું જૂના ઘર ની સીઝન 2 અહી રજુ કરું છું અહી તમામ પાત્રો જૂના ઘર સ્ટોરી ના જ છે જો તમે તે સ્ટોરી ના વાચી હોય તો પહેલાં તે વાચો અથવા તમે સીધી આ સ્ટોરી પણ વાચી શકો છો આ સ્ટોરી ને વધારે મજેદાર બનાવવા માટે થોડા નવા પત્રો ઉમેર્યા છે બીજા બદલાવ તમે તમારી રીતેજ જોઈ લ્યો તો સ્વાગત છે આપનું એક કાળજા કંપાવી નાખનાર હોરર સ્ટોરી મા અને આમાં પ્રેમકથા

Full Novel

1

પ્રતિશોધ પ્રેમનો - ભાગ - ૧

હેલો મિત્રો કેમ છો... સ્વાગત છે આપાનું એક નવી હોરર યાત્રા માં જૂનું ઘર સ્ટોરી ખૂબ સારો પ્રતિસાદ આપવા બદલ ખુબ ખુબ આભાર અને તેથી હું જૂના ઘર ની સીઝન 2 અહી રજુ કરું છું અહી તમામ પાત્રો જૂના ઘર સ્ટોરી ના જ છે જો તમે તે સ્ટોરી ના વાચી હોય તો પહેલાં તે વાચો અથવા તમે સીધી આ સ્ટોરી પણ વાચી શકો છો આ સ્ટોરી ને વધારે મજેદાર બનાવવા માટે થોડા નવા પત્રો ઉમેર્યા છે બીજા બદલાવ તમે તમારી રીતેજ જોઈ લ્યો તો સ્વાગત છે આપનું એક કાળજા કંપાવી નાખનાર હોરર સ્ટોરી મા અને આમાં પ્રેમકથા ...વધુ વાંચો

2

પ્રતિશોધ પ્રેમનો - ભાગ - ૨

નમસ્કાર મિત્રો આગળ ના ભાગ માં આપડે જોયું કે દિવ્યેશ અને તેના પાચ ભાઈ બહેન સાથે અલ્પા બાજુ ના માં ભણવા જાય છે હવે આગળ.... ********************** "બંગલા ની હાલત તો ઘણી સારી છે" સહદેવ ના પપ્પા એ દિવ્યેશ ના પપ્પા ને કહ્યું "હા કારણ કે અહીંનું રીનોર્વેશન મેં મહિના પહેલાજ કરાવ્યું છે"દિવ્યેશ ના પપ્પા એ આટલું કહ્યું ત્યાં તેમનાં મોબાઈલ ની રીંગ વાગી એટલે તે મોબાઈલ એટેન્ડ કરવા થોડા દૂર ગયા એટલે બધા પોતપોતાનો સમાન લઈ ને અંદર ચાલતા થયા એટલી વાર માં પાછળ થી દિવ્યેશ ના પપ્પા એ ...વધુ વાંચો

3

પ્રતિશોધ પ્રેમનો - ભાગ - ૩

હેલો મિત્રો, આગળ ના ભાગ માં આપડે જોયું કે દિવ્યેશ સહદેવ સહિત બધા મા જમવા જાય છે ત્યાં તેમની મુલાકાત જયંત અને મનીષ નામના બે તેમની જ કોલેજના સિનિયર સાથે થાય છે અને તે કહે છે કે તે કોલેજ ભૂતિયાં છે હવે આગળ***************************** સવારે બધા સ્નાન ની વિધિ પૂરી કરીને કોલેજ ના પહેલા દિવસ માટે પોતાને વધારે નિખારી રહ્યા હોય છે ક્યારેક સેન્ટ છાટે તો ક્યારે દાંતિયા થી વાળ ને આમથી તેમ ફેરવે એટલી વાર માં નીચેથી માસી નો અવાજ આવે છે "ચાલો સાહેબ નાસ્તો રેડી છે ફટાફટ આવી જાવ" બધા ...વધુ વાંચો

4

પ્રતિશોધ પ્રેમનો - ભાગ - ૪

આગળ ના ભાગ માં આપડે જોયું કે દિવ્યેશ ને મનીષ નો એક કાગળ મળે છે જે વાચ્યા વગર તિજોરી મૂકી દે છે અને અલ્પા કહે છે તેને કોઈ ની સાથે પ્રેમ છે હવે સ્ટોરી શું થાય છે તમે જાતેજ જોવો બધા બીજે દિવસે કોલેજ જાય છે અને આ રીતે પાચ મહિના કેમ નીકળી જાય છે એ ખબર નથી પડતી હવે મનીષ અને દિવ્યેશ વચ્ચે ખૂબ સારી દોસ્તી થઈ ગઈ છે હવે તે શહેર આજણ્યું નથી રહ્યું અને દિવ્યેશ અને અલ્પા ની કેમિસ્ટ્રી પણ બદલાઈ ગઈ છે તે દોસ્તી થી ધીરે ધીરે પ્રેમ તરફ આગળ વધી ...વધુ વાંચો

5

પ્રતિશોધ પ્રેમનો - ભાગ - ૫

આગળ ના ભાગ માં આપડે જોયું કે દિવ્યેશ અને સહદેવ સ્ટોર રૂમ પાસે જાય છે અને ત્યાં તેમને કોઈ ન મળતા પાછા ફરે છે દિવ્યેશ ને કોમલ પાસે થી જાણકારી મળી હતી તે મુજબ તે બધા સંકટ માં હતા એટલે દિવ્યેશ બંને આત્માનો ખાત્મો કરવા દરવાજો ખોલવાનું નક્કી કરે છે હવે આગળ.... દિવ્યેશ અને અલ્પા બંને કોફી પી રહ્યા હતા હવે વાર્તા નો દોર સરું કરવા અલ્પા એ કહ્યું"દિવ્યેશ ઠંડી ખૂબ વધી ગઈ છે નહિ!" "હા યાર છેલ્લા ત્રણ ચાર દિવસ થી ખુબજ ઠંડી પડે છે પણ આ ગુલાબી ઠંડી ની મજા જ કઈક ...વધુ વાંચો

6

પ્રતિશોધ પ્રેમનો - ભાગ 6

આગળ ના ભાગ માં આપડે જોયું કે દિવ્યેશ દરવાજો ખોલવાનું નક્કી કરી રાત્રે બધા પાર્ટી માં વ્યસ્ત હોય છે અલ્પા સાથે તે દરવાજો ખોલવા માટે રવાના થાય છે ત્યારે તે અલ્પા ને દરવાજો ખોલવાનું સાચું કારણ કહે છે અને તે જ્યારે દરવાજો ખોલવા જતો હોય છે ત્યારે બે ચમકીલી આખો તેને જોઈ રહી હોય છે હવે આગળ......*********************** દિવ્યેશ નો દરવાજા ના હેન્ડલ પર રહેલો હાથ ધ્રુજી રહ્યો હતો અને બંને ના હૃદય જોર જોર થી ધડકી રહ્યા હતા અને બંને ના જીવ તાળવે ચોંટી ગયા હતા હવે દિવ્યેશે ધીરે ધીરે દરવાજો ધીરે ...વધુ વાંચો

7

પ્રતિશોધ પ્રેમનો - ભાગ ૭

પ્રેમ નો ભાગ-૭લેખક- દિવ્યેશ પટેલ “અનંત” હવે બધા તે ટોળા ની એકદમ નજીક પહોંચી જાય છે અને ત્યાં પોલીસકર્મી બધા લોકો ની પૂછ પૂછપરછ કરી રહ્યા હતા અને બધા પોતાની રીતે જવાબ આપી રહ્યા હતા તે પોલીસકર્મી દિવ્યેશ ના ગ્રુપ ને જોતા ત્યાં આવે છે અને કહે છે “છોકરાવ હું અહી નો ઈન્ચાર્જ ઓફિસર ઇન્સ્પેક્ટર વિક્રમ છું તમે આ કોલેજ માં સ્ટડી કરો છો?” “હા અમે આજ કોલેજ માં સ્ટડી કરીયે છીએ અમે ફર્સ્ટ યર માં છીએ મારે આ કેસ વિષે કંઈક કહેવું છે”દિવ્યેશે થોડા ડરતા અવાજે કહ્યું“હા બોલો”ઇન્સ્પેક્ટર વિક્રમે કહ્યું “આમ નહીં ...વધુ વાંચો

8

પ્રતિશોધ પ્રેમનો - ભાગ ૮

લેખક - દિવ્યેશ લબકામણા 'અનંત' હવે સવારમાં દિવ્યેશ ની આંખ ઉઘડે છે તે ના રૂમ માં હોય છે હજી તેને માથું ભારે ભારે લાગી રહ્યું હોય છે તે આજુ બાજુ જોવે છે પણ સહદેવ નજરે નથી પડતો તે સહદેવ ને એક બૂમ પાડે છે સહદેવ બહાર થી આવે છે અને આવતા જ દિવ્યેશ કહે છે "કેમ આટલો જલ્દી ઉઠી ગયો" આટલું સાંભળતા સહદેવ હસતા હસતા કહે છે જરા ઘડિયાર જો દિવ્યેશ ની નજર ઘડિયાર તરફ જાય છે તેમાં સાડા આઠ થઈ રહ્યા હોય છે દિવ્યેશ કહે છે કે "ઓહ આજે તો થોડી વધુ ...વધુ વાંચો

9

પ્રતિશોધ પ્રેમનો - 9 (છેલ્લો ભાગ)

હવે દિવ્યેશ પોતાના મનમાં વિચારી રહ્યો હતો કે" જો એ ભૂત ને .અને મારવોજ હોત તો તે દિવસે એકસિડેન્ટ પછી તે સ્ટોર રૂમ નો દરવાજો ખોલ્યો ત્યારેજ મારી શકત પણ એને એવું ના કર્યું મતલબ એ પ્રેમ મને મારવા તો નથી માંગતો તો આજે જ કોઈને કહ્યા વગર હું તે રૂમ માં જઈશ" ઇન્સ્પેક્ટર વિક્રમે તેમને કહ્યું"હવે તમે બધા જઈ શકો છો કઈ સબૂત મળશે તો હું જ તમને જાણ કરીશ" બધા ત્યાંથી જતા હોય છે.બપોર નું ભોજન લઈ દિવ્યેશ પોતાના રૂમમાં સૂતો સૂતો કંઈક વિચારી રહ્યો હોય છે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો