એક રહસ્યમય ટ્રેનની ઘટના

(136)
  • 37.7k
  • 12
  • 16.8k

જીવન ની પેહલી સફર ટ્રેઈન ની કદાચ નાનો હતો ત્યારે સાંભળતો એક ગીત કે મુંબઈ થી ગાડી આવી રે હો દરિયા લાલા ગાડી મા કોણ કોણ બેઠું રે હો દરિયા લાલા. સુક સુક કરતી આવી ગાડી મામા ના ઘેર લઈ જાતી . જીવન મા સુક સુક ગાડી કેવી તે પેલા દેસાક મા તો જોઈ જ હતી જે રોનક નો આવતો . પણ ક્યારેક મામા ના ઘરે જતો ત્યારે હું જોતો . ટ્રેન જતી જોઈ ને હું ખુશ થતો ને તેમા બેસવા ના સપના જોતો. ........ ટ્રિન....ટ્રિન...ટ્રિન....ટ્રિન... ટ્રિન.....ટ્રિન. ટ્રિન....ટ્રિન... આવી ટ્રેન પ્લેટફોર્મ નંબર સવા બાર પર . બધા યાત્રી તો તૈયાર

1

એક રહસ્યમય ટ્રેનની ઘટના

જીવન ની પેહલી સફર ટ્રેઈન ની કદાચ નાનો હતો ત્યારે સાંભળતો એક ગીત કે મુંબઈ થી ગાડી આવી રે દરિયા લાલા ગાડી મા કોણ કોણ બેઠું રે હો દરિયા લાલા. સુક સુક કરતી આવી ગાડી મામા ના ઘેર લઈ જાતી . જીવન મા સુક સુક ગાડી કેવી તે પેલા દેસાક મા તો જોઈ જ હતી જે રોનક નો આવતો . પણ ક્યારેક મામા ના ઘરે જતો ત્યારે હું જોતો . ટ્રેન જતી જોઈ ને હું ખુશ થતો ને તેમા બેસવા ના સપના જોતો. ........ ટ્રિન....ટ્રિન...ટ્રિન....ટ્રિન... ટ્રિન.....ટ્રિન. ટ્રિન....ટ્રિન... આવી ટ્રેન પ્લેટફોર્મ નંબર સવા બાર પર . બધા યાત્રી તો તૈયાર ...વધુ વાંચો

2

એક રહસ્યમય ટ્રેનની ઘટના - 2

એક રહસ્યમય ટ્રેન ની ઘટના ,આગળ ના ભાગ મા આપણે જોયું કે તે સમય ની ખુબજ જાણીતા ફિલ્મ અભિનેતા કુમાર પણ તેજ સમયે ત્યાં જ હતા.ત્યાં તો એક એવી ઘટના બની ,કેમ શુ થયું કેમ અહીંયા આટલી બધી ભીડ છે.લોકો નું ટોળુ તો ત્યાં સમાતુ જ નોહતું કેમ તમને નથી ખબર કે શું .કોણ અભિનેતા દિલીપ કુમાર આવ્યા છે શું વાત કરો છો.આ વાત સાંભળતા ની સાથે લોકો નો મેળો ભરાય ગયો .ત્યાં હું શું જોવું છું આવું કેમ બન્યુ હશે મને ખબર નથી પડતી.અરે કોણ શુ કામ ? કેમ પણ ?અરે થયું શુ તે કહો ને આમ ક્યાં ...વધુ વાંચો

3

એક રહસ્યમય ટ્રેનની ઘટના - 3

આપણે છેલ્લી જોયું હતું તેમ ગાડી ડાકોર પોહચી હતી.ટ્રી ન ટ્રિં ન કરી ને અવાજ કરતો ટ્રેન જઈ રહી પણ આ શું થયું ? કેમ ગાડી એટલી ગઈ !ઓહ શું થયું હવે કેમ ઊભી રહી ગઈ!ત્યાં તો જોયું કે કોઈ ક એ ટ્રેન ની ચેન ખેચી હતી પણ કેમ ?શું થયું કે ટ્રેન ના પૈડા એકદમ જ થંભી ગયા પણ કેમ કોઈ તો કારણ હશે ?કારણ જાણવા આજુબાજુ પુછે પરછ થઈ, ત્યાં તો ટિકિટ માસ્ટર પણ આવી ગયા હવે શું કરવું ? કેમ કે ટીકીટ તો પોહચી ગયા સમજી ફેંકી દીધી હતી હવે શું કરી શું !ત્યાં ટ્રેન માંથી ...વધુ વાંચો

4

એક રહસ્યમય ટ્રેનની ઘટના - 4

આજે હુ તમને એક ટ્રેન ની અદ્ભત ઘટના વિશે જ્ણાવીશ સમય હતો સવાર નો ને જયપુરથી અમદાવાદ આવતી ટ્રેન હતી એટ્લે મુસાફર તે ટ્રેન માટે ટિકીટ મળી નોહતી જેના કારણે તે અજ્મેર ચાલ્યા ગ્યા સમય થઇ ગયો હતો સાંજ નો તેવો ઇચ્છ્તા હતા કે જો ઉપરની બર્થ મળી જાય તો સુતા સુતા જઇએ ત્યારે તેમણે વચ્ચે વાળી બર્થ મળે છે પણ કેહવાય છે ને પેહલા થી જે નક્કી થયેલુ છે તે બદલાતુ નથી થયુ પણ કાઇક એવુ તે વચ્ચેની સીટ મા એક દીકરી બેઠી હતી ઉમર કાઇક તેની ૨૦ વર્ષ જેવી હતી અને તેમા પણ તેના પગમા પ્લાસ્ટર બાંધેલુ ...વધુ વાંચો

5

એક રહસ્યમય ટ્રેનની ઘટના - 5

ફરી એ ટ્રેનના આવવાનો અવાજ આવી રહ્યો હતો. સૂમસામ લાગતા વિરાન રણ સાથે દેખાઈ રહ્યું હતું." ત્યાં તો એક સંભળાયો!! ઓહ શું થયું હૈ ભાઈ ! કા આમ તમે વારે વારે બારી માથે કા જોયા કરો ?કાઈ સમજાતું તો નોહ્તું ત્યાં તો ફરી એક અવાજ આવ્યો ને ગાડી તે સાઇબિરીયા ના રણ ને વિંધતું વિંધતુ આગળ વધી રહ્યું હતું !! ઘોર અંધકાર ને ત્યાં તો શું ? એકદમ ડબ્બા માંથી કાઇક ધડામ દઈને ને પડ્યું હોય તેવો અવાજ આવ્યો ! ટ્રેન તેની ઝડપ માં હતી ને હંફાવી હફાવી ને આગળ વધી રહી હતી ત્યાં તો જોયું કે '' આ ...વધુ વાંચો

6

એક રહસ્યમય ટ્રેનની ઘટના - 6

સમય સવારના પહેરનો હતો, મોસમ વરસાદી અને વાતાવરણમાં એકા એકા પલટો આવી રહ્યો લાગે છે કે હું કંઈક અનુભવો. ખટ ખટનો અવાજ ઊઠ્યો, જાણે કોઈ કુકર સીટી મારતું હોય. હું અવાજ તરફ વળ્યો, ત્યાં તો લાલ ભડકું આગબોટની જેમ કંઇક દેખાયું. મારી આંખો મિચકાવી, અને દ્રશ્ય સ્પષ્ટ થયું. ટ્રેનનો ચમકતો એન્જિન મારાથી માત્ર કેટલીક ફૂટ જ દૂર ઊભો હતો. "ચાલો, તમારે જોવું હોય તો આ રહસ્યમય ટ્રેનની સફર પર જાઓ," એક ભયાનક અવાજ સાંભળાયો.હું કંપાયમાન થતો, ટ્રેનના દરવાજા તરફ વધ્યો. એ ખુલ્યા અને અંદર અજ્ઞાત વિકૃતિઓનો બુલાવો સાંભળ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો