"તમને અમારી સ્ટોરી કઈ રીતે કહું.એ ઘણી લાંબી છે. તમને થોડીક થોડીક કરીને કહું."-સેમે કોન્ફેરેન્સમાં કહ્યું. 1. શરૂઆત લાલ રંગનું ભયદર્શક સિગ્નલ ચાલું થાય છે. આ પ્રકાશથી પથ્થરો પણ લાલ થયેલા છે. "સર, પૃથ્વી પર ઘણી મોટી આફત આવી ગઇ છે. તેનું નામ ડિસ્ટ્રોયર છે. તે કોઈ અંતરિક્ષવાસી છે. તે અત્યંત શક્તિશાળી લાગે છે. તેનામાંથી કોઇક તીવ્ર શક્તિની ઓળખ મળે છે. આ ઉપરાંત તેની સેના ઘણી મોટી છે. તેની એક વીડિયો પણ વાયરલ થઇ ચૂક્યો છે. "- લીયોએ ક્યું. "લીયો મોટી સ્ક્રીન પર વીડિયો ચાલુ કર. "- સેમે આદેશ આપ્યો. સ્ક્રીન પર વીડિયો ચાલું થાય છે. "સર સમાચાર અને તમારી
નવા એપિસોડ્સ : : Every Sunday
રક્ષકો - ૧
"તમને અમારી સ્ટોરી કઈ રીતે કહું.એ ઘણી લાંબી છે. તમને થોડીક થોડીક કરીને કહું."-સેમે કોન્ફેરેન્સમાં કહ્યું. 1. શરૂઆત લાલ ભયદર્શક સિગ્નલ ચાલું થાય છે. આ પ્રકાશથી પથ્થરો પણ લાલ થયેલા છે. "સર, પૃથ્વી પર ઘણી મોટી આફત આવી ગઇ છે. તેનું નામ ડિસ્ટ્રોયર છે. તે કોઈ અંતરિક્ષવાસી છે. તે અત્યંત શક્તિશાળી લાગે છે. તેનામાંથી કોઇક તીવ્ર શક્તિની ઓળખ મળે છે. આ ઉપરાંત તેની સેના ઘણી મોટી છે. તેની એક વીડિયો પણ વાયરલ થઇ ચૂક્યો છે. "- લીયોએ ક્યું. "લીયો મોટી સ્ક્રીન પર વીડિયો ચાલુ કર. "- સેમે આદેશ આપ્યો. સ્ક્રીન ...વધુ વાંચો
રક્ષકો - ૨
આગળના ભાગમાં આપણે જોયું કે સેમ અને તેના સાથીઓ ડિસ્ટ્રોયેરે જ્યાં તબાહી મચાવી હોય ત્યાં પહોંચે છે. ત્યાંનું વાતાવરણ દર્દજનક હોય છે. હવે આગળ, 2. ડિસ્ટ્રોયર સાથેની પહેલી મુલાકાત ડિસ્ટ્રોયર બધી વસ્તુઓને બરબાદ કરે છે.મોટી મોટી ઇમારતો પળમાં ધૂળ બની જાય છે. આર્મીના ટેન્ક, જેટ વિમાન તો ડિસ્ટ્રોયર માટે જાણે રમકડાં હતા. જવાનો ગભરાઈને ભાગી રહ્યા હતા. વાતાવરણ વેરાન બનવાની તૈયારીમાં હતું. ધૂળ ઉડી રહી હતી. "સેમ લોકો ઘણા ઘભરાયેલા છે. આપણે સીધા ડિસ્ટ્રોયરને મળીએ." - જુલીએ સેમને કહ્યું.સેમ તેની વાત સાથે સહેમત થયો.સેમ અને તેના સાથીઓ ડિસ્ટ્રોયર પાસે જાય છે. ડિસ્ટ્રોયર તેની સેનાને ઉભા રહેવા કહે છે. સેમ ...વધુ વાંચો
રક્ષકો - ૩
આગળના ભાગમાં આપણે જોયું કે સેમ અને તેના સાથીઓ ભાગી છૂટે છે. તેઓ પોતાના મથક પાર જાય છે. હવે 2. પ્લાનિંગ - ૧ " સેમ, આપણે ત્યાંથી ભાગી તો ગયા પણ હવે આપણે શું કરીશું ? ડિસ્ટ્રોયર થોડીક જ વારમાં અહીં આવી જશે. અહીં રહેવું સલામત નથી." - રીકે કહ્યું. " હા, આપણે અહીંથી આપણા ઉદ્ભવ સ્થાન અર્થાત જ્યાંથી આપણે શક્તિ મળી તે મથકે જઈએ. ત્યાં ડિસ્ટ્રોયર સરળતાથી પહોંચી શકશે નહીં. તમને એ ખબર જ હશે. " - સેમે કહ્યું. " હા. " - બધાએ સંમતિ દર્શાવી. " એ પહેલા મારી એક વાતનો જવાબ આપો કોઈને ડિસ્ટ્રોયર કે તેના સાથીઓ ...વધુ વાંચો
રક્ષકો - ૪
આગળના ભાગમાં આપણે જોયું કે, સેમને ભીંતચિત્રોમાં કંઈક ઉકેલ દેખાય રહ્યો હતો અને તેની વાતથી સન્નાટો છવાય જાય છે. આગળ, 4. ભીંતચિત્રોનું રહસ્ય " સેમ, શું કહે છે તું. હવે આપણે જીતતા વાર નહિ લાગે." - રીકે ઉત્સાહથી કહ્યું. " ના. એવું નથી આ ઉપાય સરળ નથી." - સેમે કહ્યું. " એ બધું છોડ પહેલા ઉપાય બોલ." - જુલીએ ચિંતિત સ્વરે કહ્યું. " તમને ખબર હશે આપણે અહીં શક્તિ મળી છે ત્યાં જ પાંચમી શક્તિ છે. આ પાંચમી શક્તિ જ ડિસ્ટ્રોયરને જોઈતી હશે. તથા આ શક્તિ જ તેનો નાશ કરી શકે છે." - સેમે કહ્યું. " તો તેને ભીંતચિત્રો સાથે ...વધુ વાંચો
રક્ષકો - ૫
આગળના ભાગમાં આપણે જોયું કે બધા ડિક્સનરૂમમાં ભેગા થાય છે. હવે આગળ, 5. પ્લાનિંગ - ૨ બધા ડિક્સનરૂમમાં ભેગા છે. સેમ ઉત્સાહિત લાગી રહ્યો છે. " તમારામાંથી કોઈને ઉપાય જડ્યો છે ?" - સેમે પૂછ્યું. " મળ્યો તો છે પરંતુ સાચો છે કે નહિ તે તો ડિક્સન પરથી ખબર પડશે." - રીકે કહ્યું. " કઈ નહિ આપણે શરૂઆત કરીએ. રિક, સૌથી પહેલા તું બોલ." - સેમે કહ્યું. " મારા હિસાબે આપણામાંથી જ કોઈએ એ શક્તિ મેળવવી જોઈએ." - રીકે કહ્યું. " પરંતુ આપણામાંથી બધા તેની પરીક્ષા આપી ચુક્યા છે જેમાં બધા નાપાસ થયા છે." - જુલીએ કહ્યું. " ચાલો ...વધુ વાંચો
રક્ષકો - ૬
માફ કરજો, આ ભાગ આવવામાં થોડું મોડું થયું.આગળના ભાગમાં આપણે જોયું કે સેમ અને તેના સાથીઓ પાંચમી શક્તિ માટે વ્યક્તિની શોધ કરવાનું નક્કી કરે છે. હવે આગળ, 6. પાંચમા સાથીની શોધ સેમ બંને સુવાનું તો કહે છે પરંતુ તેની આદત પ્રમાણે તેને ઊંઘ નથી આવતી. આથી તે પાંચમાં સાથીની શોધ માટે કેટલાક પ્રયાસો કરવાનું વિચારે છે. તેને ખબર છે કે આ કાર્ય કપરું છે જે જુલી એકલી નહિ કરી શકે. સેમ પોતાના જ્ઞાનથી દુનિયાના મોટા ભાગના CCTV કેમેરા હેક કરી નાખે છે. તે આગળની ક્લિપ્સનું લિયો પાસે નિરીક્ષણ કરવાનું કહે છે. સેમને અચાનક કેમેરા દ્વારા ડિસ્ટ્રોયરના આવાસ વિષે જાણકારી મળે ...વધુ વાંચો