લુખ્ખી એ રાત , બે દાળા ઘડી તો આ ખાટ માં બેઠા તા ....... , મને કે ઈ આ ટાઢ બવુ છે પણ જીગલા આ શેતરો માં પોણી વાળવા જવું પડશે હો..... , પાહુ મેય કીધુ બાપા ને કી બાપા થોડા ખમી જાવ તમે ઈ કેતા હોઈ તો મું પોણી વાળવા જવું જ છું , તઈ તમારા ખેતરો માંય......... , પણ શેતરો ની ગાયો ભેસો વના તો રવાય જ નહીં બાપા ને ચેટલા દી નુ કીધુ તુ , આ તબેલો ઘર મા કરી નાખો પણ પછી શેતરે જવાનુ બોનુ ન મલે... એટલે

Full Novel

1

લાગણી - 1

લુખ્ખી એ રાત , બે દાળા ઘડી તો આ ખાટ માં બેઠા તા ....... , મને કે ઈ ટાઢ બવુ છે પણ જીગલા આ શેતરો માં પોણી વાળવા જવું પડશે હો..... , પાહુ મેય કીધુ બાપા ને કી બાપા થોડા ખમી જાવ તમે ઈ કેતા હોઈ તો મું પોણી વાળવા જવું જ છું , તઈ તમારા ખેતરો માંય......... , પણ શેતરો ની ગાયો ભેસો વના તો રવાય જ નહીં બાપા ને ચેટલા દી નુ કીધુ તુ , આ તબેલો ઘર મા કરી નાખો પણ પછી શેતરે જવાનુ બોનુ ન મલે... એટલે ...વધુ વાંચો

2

લાગણી - 2

આગળ ના અંક મા જોયૂ કે નાથી બા હોસ્પીટલ મા દાખલ કરેલા તેમના પતિ ભોળાભાઈ વિશે ચિંતાગ્રસ્ત છે અને વ્યથા જીગર ને જણાવી અને મન હલકુ કરે છે આગળ ના અંક મા જણાવ્યુ એ પ્રમાણે જીગર નુ પાત્ર મહત્વ નો ભાગ છે , એ કોણ છે ? અને નાથી બા અને ભોળાભાઈ સાથે શું સબંધ ધરાવે છે , વાઁતા લાગણી ભાગ 1 થી આગળ વધે છે, નાથી બા એ મન ને હિંમત આપતા , ધીમે રહી દરવાજો ખોલ્યો અને જોયુ કે મશીન સાથે વાયરો જોડાયેલા છે અને ઓઢેલી ચાદર ધીમે રહી દુર કરી , અને ...વધુ વાંચો

3

લાગણી - 3

આપણે આગળ ના અંક મા જોયુ તેમ નાથી બા અને ભોળા ભા જીગર ના વિશે ચિંતીત છે અને જણાવે કે જે કરવાનુ ઈ તમારે જ કરવાનુ, બસ મારો દિકરો બે ટંક નુ ભોજન ખુટે નઇ એનાથી વધારે કાઈ જોતુ જ નથી પરભુ ...... નાથી બા ની આંખો એકક્ષણ મા ભરાઈ ગઈ..... અને દાદા નો હાથ પકડતા બોલ્યાં તમે કરો ઈ ખરૂ ... હા ... હા... તમે મારૂ ધ્યાન ભટકાવો ના , મને ઈ કો આ જીગા અને તમારા વચ્ચે શું ખુસપુસ થાય છે ,દાદા એ આંખો ઉંચી કરતા કહ્યું , ...વધુ વાંચો

4

લાગણી - 4

આગળ ના અંક મા જોયુ કે જીગર માટે આવેલા અજાણ્યા ફોન થી ભોળા ભા ગુસ્સે થાય છે , અને બા એ વાત ને ટાળવાનો પ્રયત્ન કરે છે , પણ ભોળા ભા ની લાલ આંખો જોઈ જીગર અજાણ્યો ડર ભાખી જાય છે ...... અને હવે આગળ ના અંક થી શરૂ હા...... હા તારા પેલા હોકી વાળા સાહેબ નો જ ફોન હશે , તનેે ના પાડી છે ને કે આ બધા મા નઈ પડવાનુું અલ્યા છોકરા આ ઘર બાજું નજર માંંડ , આવી રમતો રમવાનો તારો શોખ અને ...વધુ વાંચો

5

લાગણી - 5

આજ ના ભાગ માં એ દિવસો ની સપના ની વાત જીગર ને જણાવતા ભા બોલ્યાં .... ,, તો સાંભળ આ સપના આપણા જેવા માણહ ને ક્યાં સુધી લઈ જાય ,, જ્યાં ઘર નુ ગુજરાન અને સપના ના આભ ની વચ્ચે કેવી ભીસ પડે છે , મન નો મેળાપ ને ધન નો ખાંચો ક્યાં સુધી પહોંચાડે છે ,, આ વાત મારા સપના ની છે ,, પણ હું એ પણ જાણુ છું કે પરિસ્થિતી બધા ની સરખી નથી હોતી , કદાચ તુ એમ પણ સમજતો હોય ,, પણ આખી વાત તને ...વધુ વાંચો

6

લાગણી - 6

આગળ ના ભાગ માં જોયુ તેમ ભુતકાળ નો સ્પશૅ હજીય એવો એવો હતો ,, એક ઘરડા દેહ ના મુખ બાળપણ ના કિસ્સા ના લેખ હતા ,, સો વરહ ના બધી વાતો વાગોળવા માં ય બેટા મને મારૂ બાળપણ વાલુ લાગે છે ,, ભાખોડીયા ભરતા ભરતા વાતો હાટુ આ ઘડપણ નીરાળુ લાગે છે ..... ,,, ભા તમારીઆ વાત હાવ હાચી... ,જીગર એ કહ્યું.. ઈ હાલો હવે હાલો જટ કરો બા એ વાત પુરી કરતા કહ્યું ... ,, આ બસ સ્ટટેન્ડ આવી ગ્યું,, અને ઈ જીગા પેલા તુ આ છુટા પૈૈૈસા લઈ ...વધુ વાંચો

7

લાગણી - 7

આગળ ના અંક મા જોયુ એમ બાપા જીગર ને રમવા જવાની ચોખ્ખી ના પાડે છે હવે આગળ બાપા ભૂતકાળ ફરી ભાખોડીયા ભરતા બોલ્યા ,,હા લ્યા ઓલો માણહ બાર થી આયો ને મને બહાર કાઢી મૂક્યો , હા પણ.... આટલે થી જ વાત પુરી નથી થાતી ..... ,, હું ત્યાં થી બાર નીકળી ગયો .... , પણ જીગા મે ક્યારેય ધાર્યુ ન તુ કે આ વળાંંક મને કેટલે દુર લઈ જાશે , જતા જતા પાછળ થી અવાજ આયો ઉભો રે એ.... છોકરા , કવ છું ઉભો રે ... , ત્યાં વચ્ચે ...વધુ વાંચો

8

લાગણી - 8

ચોર.... ચોર...... પકડો આને પકડો.... આ જ ચોર છે.... ,, મારા રૂપીયા ઓ સાહેબ... મારા રૂપીયા પાછા અપાવો , આને પોલીસ સ્ટેશન ભેગો કરો..., ના હું ચોર નથી ... , ના હું ચોર નથી ...અરે કવ છું હું ચોર નથી .... આટલુ બોલતા બાપા સફાળા જાગી ગયાં બા અંદર થી દોડતા દોડતા અવાજ સાંભળી બાર આવી ગયાં .... , અરે તમે તો પરસેવે રેબઝેબ થઈ ગયાં છો , ખમો પાણી લઈ આવું , પાણી પીતા પીતા બાપા એ પુછ્યું આ જીગો ક્યાં ?..... અડધી રાત ...વધુ વાંચો

9

લાગણી - 9 - છેલ્લો ભાગ

એક માણસ હાંફતો હાંફતો બાપા પાસે આવ્યો , અને કહ્યું , જીગો ગાડીવાળા માણસો ને લઈ ને આવ્યો છે કોણ છે ? ક્યાં છે જીગો અરે જીગા ની બા જરીક બહાર આવો આ માણહ શુંં કે છે જલદી આઓ , અરે આવી આ ઘડપણ માં દોડાવો ના આ ઈ આવી ..... , હાલ જ મને લઈ જાઓ ગામ ના છેડે મારે જાવુ આ જીગો અને. ગાડી વાાળુ કોણ મને ભાળ પડે જટ હાલો... અરે આ ઉતાવળ કાં કરો ,બાપા એ કહ્યું જીગો અહીંંયા લઈ આવશે જરીક ટાઢા પાડો , ઓલો માણહ બોલ્યો અને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો