કશિશ નું મન આજ ખૂબ બેચેની અનુભવતું હતું.મન ની વિચારધારા તેજ રફતાર થી દોડી રહી હતી. એનું નાનકડું દિલ ભાર લઈ ને ફરતું હતું.મન ની અપાર મૂંઝવણ કયાં જઈને ઠાલવવી? કોને કહેવી? ના વિચારો માં સાવ સૂનમૂન બેસી હતી.કશિશ મૂળ કાઠિયાવાડી . એના પપ્પા મમ્મી જામનગર માં વસેલા. પહેલાં થી જ ઘર માં પપ્પા નું કહ્યુ ચાલતું.બહેન ભાઈ માં બહું તફાવત નહી .ભાઈ મોટો ને કશિશ નાની. લાડકોડમાં ઉછરી.ઘર માં કોઈ વસ્તુ ની કમી નહી પાણી માંગે ત્યા દૂધ હાજર થાય. વાર તહેવાર માં પપ્પા મમ્મી ભાઈ સાથે ફરવા પણ ખૂબ જવાનું થાય.ભણતરમાં પણ કોલેજ સુધી ભણાવી .પણ પપ્પા જ કોલેજ

Full Novel

1

કશિશ - 1

કશિશ નું મન આજ ખૂબ બેચેની અનુભવતું હતું.મન ની વિચારધારા તેજ રફતાર થી દોડી રહી હતી. એનું નાનકડું દિલ લઈ ને ફરતું હતું.મન ની અપાર મૂંઝવણ કયાં જઈને ઠાલવવી? કોને કહેવી? ના વિચારો માં સાવ સૂનમૂન બેસી હતી.કશિશ મૂળ કાઠિયાવાડી . એના પપ્પા મમ્મી જામનગર માં વસેલા. પહેલાં થી જ ઘર માં પપ્પા નું કહ્યુ ચાલતું.બહેન ભાઈ માં બહું તફાવત નહી .ભાઈ મોટો ને કશિશ નાની. લાડકોડમાં ઉછરી.ઘર માં કોઈ વસ્તુ ની કમી નહી પાણી માંગે ત્યા દૂધ હાજર થાય. વાર તહેવાર માં પપ્પા મમ્મી ભાઈ સાથે ફરવા પણ ખૂબ જવાનું થાય.ભણતરમાં પણ કોલેજ સુધી ભણાવી .પણ પપ્પા જ કોલેજ ...વધુ વાંચો

2

કશિશ - 2

બસ કશિશ એના રાજકુમાર જોડે સાત ફેરા ને સપ્તપદી ના સાત વચન નિભાવવા ના વિશાળ ગગન માં પહોંચી ગઈ.ખૂબ રંગેચંગે લગ્ન સંપન્ન થયા. કશિશ અને કાનન નવજીવન માં ગોઠવાતા ગયાં. લગ્ન એટલે બે જ જણાં નું મિલન નથી. લગ્ન એટલે નવા બે પરિવાર નું મિલન. બંને જણા ની એકબીજાના પરિવાર ની જવાબદારી ઓ નું વહન. પણ દુનિયાભર માં એમ જ માનવામાં આવે છે કે છોકરી સાસરે આવે છે એટલે વહુની બધી જ. જવાબદારી ફરજ બને છે. જમાઈ ની કોઈ જવાબદારી છોકરીના પરિવાર ની રહેતી નથી. ફરજ નો ભંડાર જાણે વહુના માથે.. સાસરે વળાવેલી દિકરીને એના માતા પિતા પણ પરાયા થઈ ...વધુ વાંચો

3

કશિશ - 3 (અંતિમ ભાગ)

કશિશ ની સફર આપણે જોઈ કે એની પુરી જીંદગી ઘર પરિવાર ને સાચવવા માં જ નિકળી ગઈ .. જે ગૃહિણી સાથે બનતું જ હોય છે.કશિશ ને તો કાનન પણ ખૂબ સમજું અને વ્યવહારુ હતો. કોઈ પણ પરિસ્થિતિ માં એ એની સમજ થી બધું સમજી ને સમજાવી શકતો. કશિશ ના જીવન માં ખરેખર હવે જ સફર શરું થઈ હતી.કશિશ ને જીવન માં જે ક્ષણો ની જરૂર હતી એ ક્ષણો એને વરસો પછી મળી રહી હતી અને એનું માધ્યમ એની પ્યારી દિકરી હતી. જેનું નામ સૃષ્ટિ હતું. સૃષ્ટિ બચપન થી એની મમ્મી ને જોતી આવતી હતી. હમેશાં બીજા માટે પોતાનું જીવન સમર્પિત કરતી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો