ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ગુજરાત એસ ટી )ની બસ માં દરરોજ નજીક ના વીસ કિલોમીટર દૂર ના ગામ ગોલાઘર થી જિલ્લા મથક જૂનાગઢ અપડાઉન કરતી નિશા તેની બાજુ માં જ બેસેલા સૂરજ ને કહી રહી હતી નિશા : ચાલ ને સુરજ આજે ઉપરકોટ જવું છે કોલેજ નથી જવું. સુરજ :આજે નહી પછી ક્યારેક. વાત એમ હતી કે સુરજ નિશા ની બાજુ ના ગામ મજેવડી માં રહેતો હતો તેથી અપડાઉન વખતે બંને એક જ બસ માં ભેગા જૂનાગઢ જતા હતા બંને ખેડૂત ના સંતાન હતા બંને સમાન આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવાર માંથી આવતા હતા બંને એક જ જ્ઞાતિ ના હતા બંને
Full Novel
સાચો પ્રેમ - 1
ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ગુજરાત એસ ટી )ની બસ માં દરરોજ નજીક ના વીસ કિલોમીટર દૂર ના ગામ ગોલાઘર થી જિલ્લા મથક જૂનાગઢ અપડાઉન કરતી નિશા તેની બાજુ માં જ બેસેલા સૂરજ ને કહી રહી હતી નિશા : ચાલ ને સુરજ આજે ઉપરકોટ જવું છે કોલેજ નથી જવું. સુરજ :આજે નહી પછી ક્યારેક. વાત એમ હતી કે સુરજ નિશા ની બાજુ ના ગામ મજેવડી માં રહેતો હતો તેથી અપડાઉન વખતે બંને એક જ બસ માં ભેગા જૂનાગઢ જતા હતા બંને ખેડૂત ના સંતાન હતા બંને સમાન આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવાર માંથી આવતા હતા બંને એક જ જ્ઞાતિ ના હતા બંને ...વધુ વાંચો
સાચો પ્રેમ - 2
સૂરજ ને મન માં જ પસંદ કરી ને નિશા સુરજ પ્રેમ પ્રસ્તાવ એની રાહ જોતી હતી સુરજ ને પણ નિશા પ્રત્યે પ્રેમ તો હતો જ પણ તે ગામડા ના રૂઢિચુસ્ત પરિવાર નો પુત્ર હતો ઘર માં તેના પ્રેમ ની ખબર પડે તો વિરોધ થાય તેવો તેને ડર લાગતો હતો તેને શુ કરવું કઈ સમજાતું ન હતું ખુબ જ વિચાર ને અંતે તેણે સુરજ નક્કી કરે છે કે નોકરી ના મળે ત્યાં સુધી મારે મન ની વાત નિશા ને કે બીજા કોઈ ને જાણ કરવી નથી પણ બે સાચો પ્રેમ કરતા વ્યક્તિ કહ્યા વિના સમજી જ જાય છે એમ ...વધુ વાંચો
સાચો પ્રેમ - 3
નિશા ને ઉપર કોટ માં જવા ની ઘણી ઈચ્છા હતી એટલે તે સુરજ ને સાથે આવવા સમજાવે છે ઘણી સમજાવટ ને અંતે સુરજ માની જાય છે જૂનાગઢ ઐતિહાસિક નગર હોવાથી ત્યાં ઘણા જોવા લાયક સ્થાન છે ઉપર કોટ નો કિલ્લો નવઘણ કૂવો અડી કડી વાવ નીલમ અને કડાનાળ નામની બે તોપ નરસિંહ સરોવર અશોક નો શિલાલેખ સુદર્શન તળાવ (અશોક ના શીલાલેખ પાસે ) દામોદર કુંડ નરસિંહ મહેતા નો ચોરો (તેમનું નિવાસ સ્થાન ) નાગર વાડા નું રણછોડરાયજી મંદિર માંગનાથ મહાદેવ મંદિર (નાગર વાડા ) બુઢેશ્વર મંદિર (નીચી બારી પાસે નાગર વાડા )મોતી બાગ સક્કર ...વધુ વાંચો
સાચો પ્રેમ - 4 - છેલ્લો ભાગ
એ બધી ખાલી વાતો થાય તને ખબર છે મેં બે કે ત્રણ અગાઊ છાપા માં ઍક સત્ય ઘટના આધારિત વાર્તા વાંચેલી તેમાં એવુ હતું કે ભાવનગર જિલ્લા ના ઍક રાજકારણી અને ઍક ઉદ્યોગપતિ બંને ખાસ મિત્રો હતા અને પાડોશી પણ હતા રાજકારણી ની દીકરી અને ઉદ્યોગપતિ ના દીકરા વચ્ચે પ્રેમ સબંધ બંધાયો એટલું બોલી ને સુરજ પાણી પીવા રોકાઈ ગયો. અને નિશા સુરજ ની સામે જોઈ રહી બે મિનિટ પછી તે બોલી આગળ શુ થાય છૅ એ તો કહે જલદી? સુરજ કહે પછી બંને એ ભાગી ને લગ્ન કરી લીધા તેના થી દીકરી ના માતા ...વધુ વાંચો