આ વાર્તાની અંદર બે પાત્રનો વાર્તાલાપ છે, એક નું નામ જાનવી જેની ઉમર 15 વર્ષ છે અને બીજો જય જેની ઉમર 10 વર્ષની છે.ભફ થય ગ્યો જાનવી : હેલો જયલા.જય : મને ન બોલાવ, હું મરી ગ્યો.જાનવી : કેદી?જય : કાલ સાંજેજાનવી : હાય હાય, કેમ કરતાં? મને કિધું પણ નઈ?જય. : ભફ થય ગ્યો એમાં અલી..જાનવી : કેતો તો ને મને કઈ?જય : પણ ઓચિંતાનો ધાબેથી ગબડી ગ્યો.. કેવાનો વેતતા

નવા એપિસોડ્સ : : Every Monday

1

ભફ થય ગ્યો

આ વાર્તાની અંદર બે પાત્રનો વાર્તાલાપ છે, એક નું નામ જાનવી જેની ઉમર 15 વર્ષ છે અને બીજો જય ઉમર 10 વર્ષની છે.ભફ થય ગ્યો જાનવી : હેલો જયલા.જય : મને ન બોલાવ, હું મરી ગ્યો.જાનવી : કેદી?જય : કાલ સાંજેજાનવી : હાય હાય, કેમ કરતાં? મને કિધું પણ નઈ?જય. : ભફ થય ગ્યો એમાં અલી..જાનવી : કેતો તો ને મને કઈ?જય : પણ ઓચિંતાનો ધાબેથી ગબડી ગ્યો.. કેવાનો વેતતા ...વધુ વાંચો

2

ભફ થય ગ્યો - 2

જાનવી : હેલો જયલાજય : હેલો, જમી જાનવી : હોવ, જમી લીધું, તું જમ્યો?જય : અરે વાત ન પૂછ, આયાનું જમવાનું એટલે આંગળી ચાટતા રય જાય, અને એમાં હું તો જીણકો છું ને તો મને ભગવાન એના ઘરમાં રાખે અને બોલ આજ સીતા માં એ જે સેવ ટામેટાનું શાક બનાવ્યું તું ને જમાવટ આવી ગય માતાજીનાં હાથનું જમવાનું તો ભાગ્યે જ નસીબ થાય જાનવા.☺️ અને તને ખબર મને સીતામાં એ કીધું કે ગગા હું નવરી થાયને એટલે તને પાકિયા લાડવા બનાવી આપી.હુંરે હુંરે હુંરે... ડીંગો ડીંગો ડીંગો..જાનવી : કર એકલો ...વધુ વાંચો

3

ભફ થય ગ્યો - 3

( રાતે ૧૦ વાગે બંને ઓનલાઇન )જાનવી : હેલો જયલા. જય : હેલો જાનવા. જાનવી : શું કરે છે?જય : હું લેસન કરું છું. જાનવી : ત્યાં શેનું લેસન વળી. જય : એ કાલ મને સરસ્વતી માં એ ગાયત્રી મંત્ર બોલવાનો કિધો તો મને ન આવડો તો માતાજી કે દિકરા કાલ પાક્કો કરતો આવજે પણ જાનવા હું રખડવામાં ભુલી ગ્યો.. તો પછી મને ૧૦ વાર લખી ને પાક્કો કરવાનો આવ્યો..જાનવી : મજા આવી ગય બાપુડીને. જય : એ બધું ઘોયરું.. તને ખબર આજ કાવ થયું?. જાનવી : ...વધુ વાંચો

4

ભફ થય ગ્યો - 4

જાનવી : હેલો.. જયલા જય : હેય.. જાનવી. : બોલ જય : હું જાનવી : કેવો રહ્યો આજનો દિવસ ? શું નવાં કાંડ કર્યાં ? જય : આજતા વાતના પુછ એટલી મજા આવી... ફુલ એટલે ફુલ જમાવટ.. જાનવી : લે એવું તે શું થયું ? જય : એ આજે હું કૈલાશ ગ્યોતો.. ત્યાં પેલાતો મને નંદીજી એ અંદર ન જવા દિધો.... પણ મેં એમને મારી કાલીઘેલી વાણીથી રીજવી દિધા... પછી હું અંદર ગયો અને જાનવા સાપ કુંડળી મારી જેની ડોક માં બિરાજમાન હોય, ગળામાં જેનાં વીશ સંઘરાયેલુ હોય.. જેનું ત્રીજું નેત્ર ખુલતા જાણે બ્રહ્માંડમાં પ્રલય સર્જાય.. જેનાં નૃત્યથી ત્રણેય લોક ...વધુ વાંચો

5

ભફ થય ગ્યો - 5

જય : હું કમળનું ફૂલ લેવા ગ્યોને તો રખડતો એક રમણીય તળાવને કાંઠે પોચી ગ્યો .. એની સુંદરતાથી મારું મન મોહાય ગયુ .. અને જાનવા તળાવની અંદર અનેક કમળના ફુલ ખીલેલા હતા .. જાનવી : ઠીક , પછી ? જય : ફૂલને તોડવા મેં મારા પગની પાનીનો સ્પર્શ પાણી સાથે કર્યો .. પણ સ્પર્શતાની સાથેજ પાણી અદ્રશ્ય થય ગયુ .. અને ખાલી રેતી વધી.. જાનવી : લે એવું કેવું ? જય : હા બોલ , યાર હું તા આંઘો વાંઘો થય ગયો .. ફુલ ટેન્શન માં આવી ગયો યાર કે હવે ફૂલ ક્યાથી લાવી ? જાનવી : બાપા પછી ...વધુ વાંચો

6

ભફ થય ગ્યો - 6

જાનવી : હેલો જયલા જય : હાઈ જાનવા , બોવ દિવસે દેખાણી ને .... હુંહ .. જાનવી : અરે સોરી જયલા , મારું નેટ પતી ગ્યું તું અને તારી જેમ મને કોઈ આયા ફ્રી ન કરી આપે લે .. જય : હકન , સારુ હો હશે હાલો જાનવી : બોલ જય : શું ..? જાનવી : ઘણા દિવસે તારી જોડે વાત થઈ , ફિલિંગ સો હેપી .. હેપી .. જય : આય હાય , મેં મર જાવા , થેંકું .. થેંકું .. જાનવી : જયલા તને ખબર મેં નવો ફોન લીધો .. હુરે .. હુરે .. જય : ક્યો વરી ...વધુ વાંચો

7

ભફ થય ગ્યો - 7

જય : હેલ્લો જાનવાજાનવી : હેલ્લો જયલા, નકામાં, નફટ, નકટા, હુઘરા, વાંદરાંજય : કયું? મેને ક્યાં : તારી સાસુને બાવા લઈ જાય,બે મહિના થયા હવે રેપ્લાય આપ્યો મેસેજ નો..બોવ બિઝી નય ,પકતાય તય ને..જય : અરે...જાનવા યાર....હું મીસન ઉપર હતો ભાઈબંધ બાકી તો તને ખબર ને.... બીના તેરે કોઈ દિલકસ નજારા હમ ન દેખેગે...જાનવી : એ બસ બસ હો..માખણ તો રેવા દે....બોલ, શુ મિશન હતું? શું કર્યું એટલા દિવસ? ક્યાં હતો?જય : ઓલા સુશાંત ભાઈ ને ઓળખે ને હિરો હતો એ?જાનવી :હા હા સુસાઈડ કર્યું હમણાં એ જ ને?જય : હા એ જ ,એણે સુસાઇડ કરી લીધું પછી અહીંયા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો