વર્ષ 2050 ટેકનોલોજી નું ટ્યુશન જતાં વ્યક્તિ ઓ વચ્ચે મોટી ઉંમરે નિકોલસ દાદા ની વિજ્ઞાન પ્રત્યેની રુચિ ગજબ ની હતી.

Full Novel

1

સ્પેસશીપ

વર્ષ 2050 ટેકનોલોજી નું ટ્યુશન જતાં વ્યક્તિ ઓ વચ્ચે મોટી ઉંમરે નિકોલસ દાદા ની વિજ્ઞાન પ્રત્યેની રુચિ ગજબ ની ...વધુ વાંચો

2

સ્પેસશીપ - 2

સ્પેસશીપ અધ્યાય - 2 અને છેવટે અંદર પ્રવેશ્યો. આ અવાજ હતો તેમની પોતાની હાથે બનાવેલી ઘડિયાર નો! ઘડિયાર નું નામ ' ફેલિશ ' હતું, આ એક ગજબની શોધ હતી, આના વિશે લગભગ કોઈ નહોતું જાણતું. તે આપમેળે ચાલતી હતી, તે એક એવા પ્રકાર ના તરંગ નું ઉત્સર્જન કરતી કે જે નિકોલસ ની પ્રત્યેક હલન-ચલન ની પરખ કરી લેતી હતી, અને ઉત્સર્જિત થતા તરંગ પણ હાનિકારક ન હોતાં. નિકોલસે ફેલિશ ને ઉતારી ને ટેબલ પર મૂકી, તે શિયારા ની ફૂલ ગુલાબી ઠંડી માં ...વધુ વાંચો

3

સ્પેસશીપ - 3

સ્પેસશીપ અધ્યાય - 3 તેમણે તે સાંભળતા જ મનમાં ગણી બધી મૂંઝવણો અને પ્રશ્નો ઉઠતા હતાં રાત્રીના આટલા વાગે અને આ વસ્તુ મને કેમ મારો પંજો મુકવાનું કહે છે તેમ તેમણે લાગતું હતું. તેમનું હૃદય જાણે હરણ શિકારી ને જોઈને ભાગે ને એનું હૃદય ધબકે તેમ દાદા નું હૃદય પણ ધબકી રહ્યું હતું અને હંફાતા હદયે એક ગજબ ...વધુ વાંચો

4

સ્પેસશીપ - 4

સ્પેસશીપ - 4 અધ્યાય - 4 તે પચાસ કિલોમીટર જેટલા તે ગ્રહથી દૂર હતાં, તે સ્પેસશીપ હવે તે ગ્રહ તરફ ગતિ કરી રહી હતી હવે તેની ઝડપ ધીરે ધીરે ઘટી રહી હતી. અને તે હવે થોડીક જ દૂર હતી. અંદર બેસેલા નિકોલસ દાદા ના ધબકારા વધી ગયા હતાં અને બહાર ની દુનિયા કેવી હશે તે વિચાર મગજ ...વધુ વાંચો

5

સ્પેસશીપ - 5 - છેલ્લો ભાગ

સ્પેસશીપ - 5 અધ્યાય - 5 એલવીશ એ કહ્યું કે તમારી ઘડિયાર એ તમારા લોકો દ્વારા બનાવવામાં આવેલા ઉપગ્રહ થકી પોતાનું કાર્ય કરે છે પણ જ્યારે તમે તમારી ઘડિયાર ને કમાન્ડ આપો છો ત્યારે તમારી ઘડિયાર ના તરંગો એ કૃત્રિમ ઉપગ્રહ દ્વારા રિસીવ કરવામાં આવે છે પણ એક દિવસ એ અમારા ગ્રહ પર રહેલાં ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો