સ્માઇલવાળી છોકરીની શોધમાં.!!!

(496)
  • 20.4k
  • 26
  • 7.6k

એક સ્માઈલ પાછળ કેટલો નિઃસ્વાર્થ પ્રેમ છુપાયેલો છે તે કદાચ મને હવે ખબર પડી ગયી છે.જે છોકરીની હું અહીં ચર્ચા કરું છું,હું તેને પ્રેમ પણ નહિ કરતો અને એવી કોઈ ફીલિંગ્સ પણ નહિ,હું તો તેના ચહેરા પર રહેલી સ્માઇલને શોધતો શોધતો આવા કાંડ કરી બેસ્યો છું, નહીંતર હું આવું કઇ કરેત જ નહીં.તો ચાલો શરુ કરીયે મારી સ્માઈલ(ક્રશ)ની વાત.

Full Novel

1

સ્માઇલવાળી છોકરીની શોધમાં.!!!

એક સ્માઈલ પાછળ કેટલો નિઃસ્વાર્થ પ્રેમ છુપાયેલો છે તે કદાચ મને હવે ખબર પડી ગયી છે.જે છોકરીની હું અહીં કરું છું,હું તેને પ્રેમ પણ નહિ કરતો અને એવી કોઈ ફીલિંગ્સ પણ નહિ,હું તો તેના ચહેરા પર રહેલી સ્માઇલને શોધતો શોધતો આવા કાંડ કરી બેસ્યો છું, નહીંતર હું આવું કઇ કરેત જ નહીં.તો ચાલો શરુ કરીયે મારી સ્માઈલ(ક્રશ)ની વાત. ...વધુ વાંચો

2

સ્માઇલવાળી છોકરીની શોધમાં.!!! Part-2

જ્યારથી એ સ્માઈલ જોઈ છે ત્યારથી મને બીજું કંઈ ગમતું જ નહિ, કંઈ જ નહિ. હવે આ સ્માઈલવાળી છોકરી બીજો ભાગ લખાઈ રહ્યો છે તો તમે સમજી જ ગયા હશો કે વાત કંઈ આગળ વધી હશે અને તમે સૌ સાચું જ સમજ્યા છો. મારે જે વાત કહેવાની હતી તે વાત તો હજી થઈ જ ન’હતી તો આમ અધવચ્ચે અટકી ના જવાય ને ,ચાલો જાણીએ આગળ શું થયું. ...વધુ વાંચો

3

સ્માઇલવાળી છોકરીની શોધમાં ભાગ-3

એ બિચારી સ્માઈલ મારા આર્ટિલક વાંચીને વિચારતી હશે, “કેવો સીધો છોકરો છે,મારી પાછળ આટલું ભટક્યો પણ હું કંઈ ના શકી.”હવે કોઈક એને જઇ સમજાવો યાર,ત્યારે સમય હતો,ગાડી પ્લેટફોર્મ પર પડી હતી,ટીકીટ ભી કોઈકે લઈ આપી હતી,માત્ર ચડવાની જ રાહ હતી અને હવે આ સમય છે,ગાડી પ્લેટફોર્મ વટાવી ચુકી છે,તું જે આગળનું લોકલનું બોર્ડ વાંચી પાછળ શતાબ્દી આવશે તેમ વિચારી ઉભી હતી તે આ જ લોકલ ટ્રેનની પાછળ શતાબ્દીનું બોર્ડ વાંચી તને અફસોસ જ થશે બહેન. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો