ધ ફાઈટર્સ: પાસ્ટ ટુ ફ્યુચર

(33)
  • 6.1k
  • 1
  • 2.5k

ચેપ્ટર-૧ એક ભયાનક બદલાવ ટરિંગ, ટરિંગ, ટરિંગ રાત ના 1:30 વાગે બેડરૂમ પાસે રાખેલા ટેબલ પર ફોન આવ્યો. રિંગ ના ઉંચા અવાજે ઇવાન ને જગાડી દીધો. ઇવાને દિવસભર ના થાક કાંટાળા, મોજ મસ્તી અને સાંજે કરેલી કુસ્તી ના થાક સાથે, ફોન પર જોયું તો સ્ક્રીન પર શહેર માં રહેતો મિત્ર રોહિત નું નામ જોયું. અરે રાત્રે પણ નિરાંત નથી. "હેલ્લો શુ છે? અત્યારે શુ કામ પડ્યું?" ઇવાન બોલ્યો "હેલ્લો ઇવાન, ઇવાન આ મારા મમ્મી-પપ્પા બહેન, દાદા-દાદી ને કૈક થઈ ગયું છે." રોહિત ખૂબ ચિંતા માં લાગતો હતો. સાથે આશ્ચર્ય માં પણ હતો. "શુ થયુ છે?" ઇવાન એ કહ્યું "એ જ

નવા એપિસોડ્સ : : Every Friday

1

ધ ફાઈટર્સ : પાસ્ટ ટુ ફ્યુચર - 1

ચેપ્ટર-૧ એક ભયાનક બદલાવ ટરિંગ, ટરિંગ, ટરિંગ રાત ના 1:30 વાગે બેડરૂમ પાસે રાખેલા ટેબલ પર ફોન આવ્યો. રિંગ ઉંચા અવાજે ઇવાન ને જગાડી દીધો. ઇવાને દિવસભર ના થાક કાંટાળા, મોજ મસ્તી અને સાંજે કરેલી કુસ્તી ના થાક સાથે, ફોન પર જોયું તો સ્ક્રીન પર શહેર માં રહેતો મિત્ર રોહિત નું નામ જોયું. અરે રાત્રે પણ નિરાંત નથી. "હેલ્લો શુ છે? અત્યારે શુ કામ પડ્યું?" ઇવાન બોલ્યો "હેલ્લો ઇવાન, ઇવાન આ મારા મમ્મી-પપ્પા બહેન, દાદા-દાદી ને કૈક થઈ ગયું છે." રોહિત ખૂબ ચિંતા માં લાગતો હતો. સાથે આશ્ચર્ય માં પણ હતો. "શુ થયુ છે?" ઇવાન એ કહ્યું "એ જ ...વધુ વાંચો

2

ધ ફાઈટર્સ : પાસ્ટ ટુ ફ્યુચર - 2

ઇવાન નું માથું સીટ સાથે અથડાયું. અને ડ્રાઈવર વગર ની બસ ફુલ સ્પીડે દોડવા મંડી.હવે આગળ..... ચેપ્ટર-2 રહસ્યમયી સફરરાત 2:30 વાગ્યા હતા. ડ્રાઈવર વગર ની બસ 100કિમિ/કલાક ની ઝડપ એ દોડી રહી હતી. ઇવાન સીટ પર બેભાન પડ્યો હતો. માથા પર લોહી વહી રહ્યું હતું. બસ આડા અવળા વળાંકો મા પણ રસ્તો કાઢી ચાલી રહી હતી. અચાનક બસ એક ઝાટકે ઉભી રહી અને ઇવાન સીટ પરથી પડી ગયો અને તેની આંખ ખુલીઆઉચ.. બહુ કરી""અરે આતો...."ઇવાન ની આંખો માં ચમક આવી ગઈ. ઇવાન ધીરે ધીરે માથા પર નું લોહી લૂછતાં લૂછતા ઉભો થયો બસ ના બારણાં આપ આપ ખુલી ગયા. ...વધુ વાંચો

3

ધ ફાઈટર્સ : પાસ્ટ ટુ ફ્યુચર - 3

ધ ફાઈટર્સ : પાસ્ટ ટુ ફ્યુચર ચેપ્ટર-૩: માય ટાઈગર્સ માય ટાઈગર્સ!! ઇવાન ની આંખો ખુલી પણ પુરી ન ખુલી સામે ખૂબ અજવાળું પડતુ હતું તે જરા ઊભો થઈને જોયું તો તે મોટા હોલ માં બેડ પર સૂતેલો હતો. ચારેય બાજુ મોટી મોટી લાઇટ્સ લગાવેલી હતી. હોલ ખૂબ જ આધુનિક લાગતો હતો. પોતાના નવ મિત્રો પણ એની પાસે જુદા જુદા બેડ પર સુતેલા હતા. બધા ને બચી ગયેલા જોઈને ભગવાન નો આભાર માન્યો, સામે રોબર્ટ પણ સુતો હતો. જેનું શરીર હજી પણ ઝોમ્બી જેવું હતું, અને કમ્પ્યુટર સાથે જોડી તેના પર દવા નો બાટલો ચડતો હતો. ઇવાન સહેજ ઉભો થવા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો