માનવ તું માનવ થા...

(21)
  • 7.5k
  • 7
  • 2.8k

આ રચના વાંચતાં પહેલાં તમારી જાતને એક પ્રશ્ન પુછો ., તમે માનવ તરીકે શા માટે પૃથ્વી પર આવ્યા છો? જો આ પ્રશ્ન નો જવાબ મળી જશે તો જીવન જીવવાની અનેરી મજા આવશે. દરેક માનવી એ પૃથ્વી પર ચાર પુરુષાર્થ કરવાં પડે છે. 1. ધર્મ, 2 કામ 3. અર્થ અને 4. મોક્ષ. આ ચારેય પુરુષાર્થો માંથી આપણે શાના માટે રોજબરોજ ભાગદોડ કરીએ છીએ? આ પ્રશ્ન દરેક માનવી એ વિચારવો રહ્યો. કોઈ પણ માણસ હોય પછી તે ગુજરાત નાં નાના ગામડા નો હોય કે પછી અમેરિકા નાં ધનવાન શહેરમાં રહેતો હોય દરેક માણસ આજે ભાગમભાગ કરતો દેખાય છે. આટલી બધી

Full Novel

1

માનવ તું માનવ થા...

આ રચના વાંચતાં પહેલાં તમારી જાતને એક પ્રશ્ન પુછો ., તમે માનવ તરીકે શા માટે પૃથ્વી પર આવ્યા છો? આ પ્રશ્ન નો જવાબ મળી જશે તો જીવન જીવવાની અનેરી મજા આવશે. દરેક માનવી એ પૃથ્વી પર ચાર પુરુષાર્થ કરવાં પડે છે. 1. ધર્મ, 2 કામ 3. અર્થ અને 4. મોક્ષ. આ ચારેય પુરુષાર્થો માંથી આપણે શાના માટે રોજબરોજ ભાગદોડ કરીએ છીએ? આ પ્રશ્ન દરેક માનવી એ વિચારવો રહ્યો. કોઈ પણ માણસ હોય પછી તે ગુજરાત નાં નાના ગામડા નો હોય કે પછી અમેરિકા નાં ધનવાન શહેરમાં રહેતો હોય દરેક માણસ આજે ભાગમભાગ કરતો દેખાય છે. આટલી બધી ...વધુ વાંચો

2

માનવ તું માનવ થા.. - 2

માનવજીવન નું મોટામાં મોટું અનિષ્ટ હોય તો તે છે લોભ અને ઈર્ષ્યા. આજે ભ્રષ્ટાચાર નું પ્રમાણ વધવાનું મુખ્ય ચારેય બાજુ લોભ અને ઈર્ષ્યા છે. લોભ આવવાનાં કારણે વ્યક્તિઓ પાપ કરતાં અચકાતા નથી. અને આ લોભ અને ઈર્ષ્યા નું કારણ મોહ છે. માણસે હંમેશાં કઈંક મેળવવું છે. પણ આ કઈંક માં જ બધું સામેલ થઈ જાય. માનવી મૃત્યુ પામે પણ તેની ઈચ્છા ઓ પુરી થતી નથી. એ અધુરી ઈચ્છાઓ નું લીસ્ટ એટલે વસિયતનામું. સાદી ભાષા માં કહેવું હોય તો કાયદેસર ની ઈચ્છાઓ કે જે આવનારી પેઢીઓ એ પુરી કરવાની! અને ના થાય તો એનો પણ માર્ગ શોધી રાખ્યો છે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો