એક નવા પ્રકારની વાર્તા ઓ લખવાનો પ્રયાસ કર્યો છે, આશા છે કે વાચકોને ગમશે.વાંચીને આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો. (૧) ચહેરા પાછળ ચહેરો માલતી એટલે સમાજસેવિકા તરીકે નો જાણીતો ચહેરો,દહેજ,બેટી બચાવો, ઘરેલું હિંસા જેવા વિષયોના વિરોધમાં તેજાબી ભાષણ આપવા માટે અને આવા અપરાધીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં તેનુ નામ હતું. આજે સવારથી જ તેની તબિયત સારી ન હોવાથી સાંજે એપોઇન્ટમેન્ટ લઇ શહેરના મોટા ડોક્ટરને મળવા ટાઇમસર પહોચી ગઇ. ડોક્ટર પણ ઓળખીતા જ હતા, એટલે તરત જ અંદર બોલાવી લીધી,ચેક અપ કરીને ડોક્ટરે પ્રેગનન્સી ના ગુડ ન્યૂઝ આપ્યા. પણ આ બે દીકરીઓ

નવા એપિસોડ્સ : : Every Thursday

1

માઇક્રો ફિક્શન - 1

એક નવા પ્રકારની વાર્તા ઓ લખવાનો પ્રયાસ કર્યો છે, આશા છે કે વાચકોને ગમશે.વાંચીને આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો. (૧) ચહેરા પાછળ ચહેરો માલતી એટલે સમાજસેવિકા તરીકે નો જાણીતો ચહેરો,દહેજ,બેટી બચાવો, ઘરેલું હિંસા જેવા વિષયોના વિરોધમાં તેજાબી ભાષણ આપવા માટે અને આવા અપરાધીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં તેનુ નામ હતું. આજે સવારથી જ તેની તબિયત સારી ન હોવાથી સાંજે એપોઇન્ટમેન્ટ લઇ શહેરના મોટા ડોક્ટરને મળવા ટાઇમસર પહોચી ગઇ. ડોક્ટર પણ ઓળખીતા જ હતા, એટલે તરત જ અંદર બોલાવી લીધી,ચેક અપ કરીને ડોક્ટરે પ્રેગનન્સી ના ગુડ ન્યૂઝ આપ્યા. પણ આ બે દીકરીઓ ...વધુ વાંચો

2

માઇક્રો ફિક્શન. - 2

(૧) ટૂ કપ ઓફ ટી સંધ્યા ને ચા ખૂબ ગમતી તેમાય સાંજની ચા તો તે આશુતોષ સાથે બેસીને જ પીતી, થોડી કડક અને આદુ નાખીને બનાવેલી સુગર ફ્રી ચા સાથે તેમની મીઠી વાતો ચાલતી રહેતી. સંધ્યા અને આશુતોષ બંને એ લવમેરેજ કર્યા હતા સાથે કોલૅજ કરતા કરતા દોસ્તી થઇ પછી પ્રેમ અને પછી પરિવાર ની મંજૂરી થી લગ્ન.બંને એક જ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા એટલે સાથે જ ઘરે આવતા. બંને નો ટેસ્ટ સરખો એટલે સંધ્યા ઘરના કામ પરવારતી અને આશુતોષ ચા બનાવી બે કપ લઇ ગેલરીમા બેસતો અને સંધ્યાને બૂમ પાડતો અને બંને ...વધુ વાંચો

3

માઇક્રો ફિક્શન - 3

અપના ટાઇમ આયેગા તાજા ખીલેલા પુષ્પો અને પંખીઓના કલરવ થી ખુશનુમા સવાર હતી ,આળસ મરડીને તે બેઠી થઇ ગઇ અને ભજનની મધુર ધૂન ગુનગૂનાવા લાગી. ત્યાં જ તેણે રૂમનો દરવાજો ખુલવાનો અવાજ સાંભળ્યો - સવાર સવારમાં શું રાગડા તાણો છો' દીકરા એ ઠપકો આપ્યો, તે ચૂપચાપ ફરી પથારીમાં સૂવા ગઇ ત્યાં જ દીકરાના મોટા દીકરા સેમના રૂમમાં ચાલતાં રેપ સોન્ગ થી આખું ઘર ગૂંજી ઉઠ્યું અપના ટાઇમ આયેગા . ...વધુ વાંચો

4

માઇક્રો ફિક્શન - 4

માઇક્રો ફિક્શન સ્ટોરી ૧- તમન્ના નામ તો એનું એટલું સરસ મજાનું હતું તમન્ના.પણ એના શ્યામ રંગને કારણે કોલેજમાં આવી છતાં કોઇના દીલની તમન્ના નહોતી બની શકતી. આટલું રૂપકડું નામ હોવા છતાં બધા તેને કાળી કહી જ બોલાવતા, જોકે તેનો રંગ ભલે શ્યામ હતો પણ તે હતી ખૂબ ઘાટિલી,સ્વભાવ પણ એવો કે નાનામોટા બધા સાથે તરત ભળી જાય, ભણવામાં અને ઘરનાં કામમાં બધામા હોશિયાર. પણ ...વધુ વાંચો

5

માઇક્રોફિક્સન - 5

ટૂ કપ ઓફ ટી સંધ્યા ને પીવી ખૂબ ગમતી તેમાય સાંજની ચા તો તે આશુતોષ સાથે બેસીને જ પીતી, થોડી કડક અને આદુ નાખીને બનાવેલી સુગર ફ્રી ચા સાથે તેમની મીઠી વાતો ચાલતી રહેતી. સંધ્યા અને આશુતોષ બંને એ લવમેરેજ કર્યા હતા, સાથે કોલૅજ કરતા કરતા દોસ્તી થઇ પછી પ્રેમ અને પછી પરિવાર ની મંજૂરી થી લગ્ન.બંને એક જ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા એટલે સાથે જ ઘરે આવતા. બંને નો ટેસ્ટ સરખો એટલે સંધ્યા ઘરના કામ પરવારતી અને આશુતોષ ...વધુ વાંચો

6

માઇક્રોફિક્સન- 6 - ફાધર્સ ડે આધારિત

( ફાધર્સ ડે નિમિત્તે લખેલી નાનકડી માઇક્રોફિક્સન વાર્તાઓ અને ડ્રેબલ વાર્તાઓ, અને અન્ય રચના મૂકી છે. વાંચીને આપનો ચોક્કસ આપશો. ) કહ્યુ છે કે માં ના પ્રેમને શબ્દોમાં ન વણૅવી શકાય , પણ પિતાના મૂક વાત્સલ્યને પણ શબ્દોમાં ઉતારવા માટે તો શબ્દો જ ઓછા પડી જાય છે. મા વિશે તો ઘણું લખાય છે, લખાતુ જ રહે છે , પણ આજે જ્યારે પપ્પા વિશે કંઈક લખવાનું મન થયું તો બસ આંખો ભરાઇ ગઈ અને આ લાગણી શબ્દોમાં ઉતારવી અશક્ય ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો