બે વ્યક્તિ એક ઓફિસ ના વિશાલ બોર્ડરૂમમાં બેસેલી હતી . તેમાંથી એક પાયલ હતી અને બીજી વ્યક્તિ દેખાવમાં મેનેજર જેવી લાગતી હતી.તેણે અરમાની નો સૂટ અને ચેહરા પર રીમલેસ ચશ્મા પહેરેલા હતા . તે ધીરગંભીર અવાજમાં પાયલ સાથે વાત કરી રહ્યો હતો . તેની વાતચીત કરવાની પદ્ધતિ અને તેના ચેહરાના હાવભાવ બંનેમાં એકરૂપતા ન હતી . તે પાયલ ને કહી રહ્યો હતો કે મેડમ તમે કહ્યા પ્રમાણે બધું કામ થઇ જશે , મેડમ ન્યુઝ નો સમય થઇ ગયો છે ટીવી ઓન કરું . પાયલે કહ્યું પહેલા ગ્લાસ ભરો પછી ટીવી ઓન કર . તે વ્યક્તિ બહારના બારમાંથી મોંઘાભાવની એક

Full Novel

1

રાવણોહ્મ - ભાગ ૧

બે વ્યક્તિ એક ઓફિસ ના વિશાલ બોર્ડરૂમમાં બેસેલી હતી . તેમાંથી એક પાયલ હતી અને બીજી વ્યક્તિ દેખાવમાં મેનેજર લાગતી હતી.તેણે અરમાની નો સૂટ અને ચેહરા પર રીમલેસ ચશ્મા પહેરેલા હતા . તે ધીરગંભીર અવાજમાં પાયલ સાથે વાત કરી રહ્યો હતો . તેની વાતચીત કરવાની પદ્ધતિ અને તેના ચેહરાના હાવભાવ બંનેમાં એકરૂપતા ન હતી . તે પાયલ ને કહી રહ્યો હતો કે મેડમ તમે કહ્યા પ્રમાણે બધું કામ થઇ જશે , મેડમ ન્યુઝ નો સમય થઇ ગયો છે ટીવી ઓન કરું . પાયલે કહ્યું પહેલા ગ્લાસ ભરો પછી ટીવી ઓન કર . તે વ્યક્તિ બહારના બારમાંથી મોંઘાભાવની એક ...વધુ વાંચો

2

રાવણોહ્મ - ભાગ ૨

હિમાલયની ગુફા માં મહાવતાર બાબા નું પ્રતિરૂપ જે જ્ઞાની બાબા ના નામથી બહારની દુનિયા માં પ્રચલિત હતા તે હાથ ઉભા હતા અને કહી રહ્યા હતા. બાબા સોમ ફરી કોઈ મોટી મુસીબત માં છે આપણે શું કરવું જોઈએ . બાબા એ આંખો ખોલી અને સ્મિત આપીને કહ્યું દરેક વ્યક્તિ માટે એક નિશ્ચિત કર્મ કુદરતે નક્કી કરેલું છે અને જો તેનાથી આગળ વધીને તે કોઈ કર્મ કરે તો તેનું ફળ તેને નિશ્ચિત રીતે ભોગવવું રહ્યું એટલું બોલીને આંખો બંધ કરી દીધી . જ્ઞાની બાબાએ પૂછ્યું બાબા આપની વાત હું પૂર્ણ રીતે સમજ્યો નહિ અને આ વાત સોમ સાથે કઈ રીતે ...વધુ વાંચો

3

રાવણોહ્મ - ભાગ ૩

ચિઠ્ઠી નાની હતી તેમાં લખ્યું હતું જો તું ઈચ્છતો હોય કે આ ફોટા પબ્લિકલી રિલીઝ ન થાય તો ૧૦ રૂપિયા તૈયાર રાખજે હું કાલે ફોન કરીશ . સોમ ની માનસિક અવસ્થા વિચિત્ર થઇ ગઈ હતી , તે બેચેન હતો ફોટા જોઈને અને ચિઠ્ઠી વાંચીને હસવું પણ આવી રહ્યું હતું . ચિઠ્ઠી લખનાર કદાચ તેની અસલિયત નહિ જાણતો હોય નહિ આવી હિમ્મત ન કરે . કોઈ સામાન્ય ગુનેગાર હોવો જોઈએ કારણ જો કોઈ કાલી દુનિયાની વ્યક્તિ હોત તો તેના પર વાર કરી બાકી આવી ગુસ્તાખી ન કરે . વિચારોનું વાવઝોડુ તેના મસ્તિષ્કમાં ફૂંકાઈ રહ્યું હતું . એક મન કહેતું ...વધુ વાંચો

4

રાવણોહ્મ - ભાગ ૪

બપોરે સોમ જમી રહ્યો હતો તે વખતે તેના મોબાઈલ ની રિંગ વાગી અને તેમાં અન્નોન નંબર એક લખેલું આવ્યું સોમ સમજી ગયો કે બ્લેક્મેલર નો કૉલ હશે . સોમે ફોન માં જેવું હેલો કહ્યું સામેથી પૂછ્યું પૈસા તૈયાર છે? સોમે કહ્યું મને એક દિવસ નો સમય આપો હું કાલે પૈસા આપીશ . સામેથી કહ્યું કાલે નહિ આજેજ અને આજે રાત્રે અને પૈસા ક્યાં મુકવાના છે તે હું ફોન કરીને કહીશ અને આજે રાતે પૈસા નહિ મળ્યા તો તારા ફોટા ઇન્સ્પેક્ટર કુલકર્ણી પાસે પહોંચી જશે . સોમે કહ્યું ઠીક છે પૈસા તો હું આપી દઈશ પણ પહેલા એ તો ...વધુ વાંચો

5

રાવણોહ્મ - ભાગ ૫

સોમ ને પોતાની બદનામી ની ચિંતા ન હતી . તેને કામ મળતું બંદ થઇ જશે અને તે ગુમનામી ની જતો રહેશે તેની પણ પરવા ન હતી. પણ તે પોતે પોતાની કે પાયલની નજરમાંથી ઉતારવા માંગતો ન હતો તેથી તે નિલીમાને મળવા માંગતો હતો સત્ય જાણવા . તેને ઇંતેજાર હતો અમાસ નો . કાશ તેણે ધ્યાન આપ્યું હોત પોતાની આસપાસ થનારી ઘટનાઓનું તો તેણે ષડયંત્ર ની ગંધ આવી ગયી હોત . પાયલ અને શુક્લ પાયલની કેબિનમાં બેઠા હતા . પાયલે શુક્લા તરફ જોઈને કહ્યું આ તારો કુલકર્ણી થોડો ઢીલો લાગે છે . શુક્લાએ કહ્યું તે ઢીલો નહિ પણ ...વધુ વાંચો

6

રાવણોહ્મ - ભાગ ૬

બીજે દિવસે સોમ ઉઠ્યો ત્યાંજ તેમનો નોકર ગિરધારી બેડરૂમ માં આવ્યો તેણે કહ્યું ઇન્સ્પેક્ટર સાહેબ આવ્યા છે . પાયલ વખતે બાથરૂમમાંથી બહાર આવી રહી હતી તેણે કહ્યું સવારે સવારે ઇન્સ્પેક્ટર લાગે છે આજનો દિવસ બગડશે . સોમે ગિરધારીને કહ્યું તેમને ચાપાણી કરાવ હું ૧૫ મિનિટમાં તૈયાર થઈને આવું છું. ગિરધારી ભલે સાહેબ કહીને નીકળી ગયો . ૧૫ મિનિટ પછી સોમ અને પાયલ ફૂલાણીની સામે બેસેલા હતા . સોમે પૂછ્યું શું કામ પડ્યું ઇન્સ્પેક્ટર સાહેબ ? કુલરનીએ કહ્યું આજે આપનો લાઇ ડિટેક્ટર ટેસ્ટ એટલે કે નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરવાનો છે . સોમે કહ્યું પણ મારે આજે જરૂરી કામ છે બે ...વધુ વાંચો

7

રાવણોહ્મ - ભાગ ૭

ડોક્ટર ઝા સતર્ક થઇ ગયા . તેમણે પોતાની ડાયરી માં આ વાક્ય ટપકાવ્યું. કુલકર્ણી : આપ ભયંકર કાલ્પનિકતામાં રચી છો . સોમ : આ સત્ય છે અને સત્ય કલ્પના કરતા પણ વિચિત્ર અને ભયંકર હોય છે . હું કાળીશક્તિઓથી આ જગત નું રક્ષણ કરવા જન્મ્યો છું . તમારા જેવી સામાન્ય વ્યક્તિ આ વાત નહિ સમજી શકે . ત્યાં હાજર રહેલ વ્યક્તિઓમાં પાયલ અને વોર્ડબોય ને છોડીને બાકીના અસમંજસ માં હતા .છતાં કુલકર્ણીએ થોડી હિમ્મત દેખાડી . કુલકર્ણી : તો આપ માન્ય કરો છો કે આપ આ જગત ના સૌથી મોટા ખલનાયક છો . સોમ : મૂર્ખ હું ખલનાયક નહિ ...વધુ વાંચો

8

રાવણોહ્મ - ભાગ ૮

કાદરભાઈએ કહ્યું સર ને ફોલો કરજે તેમને કદાચ આપણી મદદ ની જરૂર પડે. જે ગાડીમાં તું સર ને લાવ્યો તે તું ત્યાંજ મૂકી દે હમણાં એક ગાડી ત્યાં પહોંચશે તેમાં સાગર અને વિમલ છે તેમને પણ સાથે લઇ જા એટલું કહીને કાદરભાઈએ ફોન મૂકે દીધો . થોડીવારમાં ત્યાં સાગર અને વિમલ ત્યાં આવ્યા , જસવંત તે ગાડીમાં બેસી ગયો અને કહ્યું ગોવા હાઇવે પર લઇ લે . સાગરે પૂછ્યું કામ શું છે ? જસવંતે કહ્યું સોમ સર ને બેક અપ આપવાનું . સાગરે કહ્યું તેમને બેક અપ ની જરૂર પડશે તેઓ તો પોતે વેન મેન આર્મી છે. જસવંતે કહ્યું ...વધુ વાંચો

9

રાવણોહ્મ - ભાગ ૯

એક કલાક સુધી સોમ લડતો રહ્યો પણ મૂર્તિઓ ઓછી થવાને બદલે વધતી ચાલી હતી પછી અચાનક ક્યાંક થી એક આવ્યું અને અને એક મૂર્તિને વાગ્યું અને વિસ્ફોટ થયો તેમાં ઘણી બધી મૂર્તિઓ ઉડી ગઈ અને પછી તીરોનો વર્ષાવ થવા લાગ્યો અને મૂર્તિઓ ટપોટપ પડવા લાગી અને ભંગ થવા લાગી . થોડા સમય પછી ત્યાં એકેય મૂર્તિ જીવિત નહોતી . સોમ ના આશ્ચર્ય નો પાર ન હતો કે અચાનક કોણ તેની મદદે આવ્યું . તેણે તીર જે દિશામાંથી આવ્યા તે દિશામાં જોયું પણ ત્યાં કોઈ નહોતું હવે તે ફરીથી સાવધાનીપૂર્વક ફરવા લાગ્યો . થોડો સમય તેના પર હુમલો ન ...વધુ વાંચો

10

રાવણોહ્મ - ભાગ ૧૦

સોમ સવારે ઉઠ્યો ત્યારે તેનું માથું દુઃખી રહ્યું હતું . તેને પોતાના શરીરમાં કોઈનો ભાસ થઇ રહ્યો હતો , આગંતુક ની હિમ્મત ને દાદ આપી . સોમે શાંત રહેવાનું નક્કી કર્યું આગંતુક જે પ્રમાણે વર્તે તે પ્રમાણે વર્તવા દેવાનું નક્કી કર્યું તે જોવા માંગતો હતો કે તે શું કરે છે ? થોડીવાર પછી ત્યાં ડૉ ઝા અને કુલકર્ણી તેના સેલ માં આવ્યા . ઝા એ પૂછ્યું કેમ છો સંગીતસોમજી ? રાત કેવી વીતી ? સોમે જવાબ આપવાને બદલે કુલકર્ણીએ થપ્પડ ઝીંકી દીધી અને કહ્યું તારી હિમ્મત કેમ થઇ રાવણને અંદર રાખવાની ! કુલકર્ણી ગુસ્સામાં આવી ગયો તેના હાથમાં ...વધુ વાંચો

11

રાવણોહ્મ - ભાગ ૧૧

પાયલ માટે ત્રીજો મોટો ઝટકો હતો . તે ખુરસીમાં બેસી પડી . તેણે ડૉ ઝા ને કેમિકલ ટેસ્ટ થી આજ સવાર સુધીની ઘટના ની વાત કરી . ડૉ ઝા એ કહ્યું કોઈ પણ સાઈક્રિયાટિસ્ટ એક કે બે વાર ની મુલાકાતમાં આવું સર્ટિફિકેટ ન આપી શકે જરૂર એમાં અંડરવર્લ્ડ નો હાથ હશે તેમણે બહુ સફાઈપૂર્વક તમારા પતિનું અપહરણ કર્યું છે છતાં હું કાલે જઈને આ ઘટનાની તપાસ કરીશ અને કોર્ટમાં પણ સ્ટેટમેન્ટ આપીશ . આજ સવારથી પાયલેને એક પછી એક ઝટકા મળી રહ્યા હતા પહેલા સુશાંત પછી શુકલા નું મર્ડર અને છેલ્લો અને સૌથી મોટો સોમ નું અપહરણ આગળ ...વધુ વાંચો

12

રાવણોહ્મ - ભાગ ૧૨

કાદરભાઈ એ એક અડ્રેસ લખાવ્યું , થોડીવાર પછી વિક્રાંત એક નાની રેસ્ટોરેન્ટ માં પહોંચ્યો . કાઉન્ટરની પાછળ બેસેલા કાદરભાઈ તે ઓળખી ગયો . સોમે પાછલા વરસે તેની ઓળખાણ કાદરભાઈ સાથે કરાવી હતી અને કહ્યું હતું કે કાદરભાઈ મારા દરેક કામમાં સાથીદાર છે અને કોઈ કારણસર હું ક્યાંક ફસાઈ જાઉં તો તેમની મદદ લેજે , તે વખતે તેને અજુગતું લાગ્યું હતું પણ આજે તેનો અર્થ ખબર પડ્યો હતો . કાદરભાઈએ વિક્રાંત ને ઈશારો કરીને પાછળ જવાનું કહ્યું અને કોઈ વિક્રાંત ની પાછળ તો નથીને તે વાત ની ખાતરી કર્યા પછી તે વિક્રાંતની પાછળ ગયા અને તેને લઈને એક નાની ઓરડીમાં ...વધુ વાંચો

13

રાવણોહ્મ - ભાગ ૧૩

નર્મદાશંકરે પૂછ્યું હવે આગળ શું ઈરાદો છે ? રુદ્રાએ કહ્યું મારુ લક્ષ્ય ફક્ત એકજ છે સોમ નું મૃત્યુ . કહ્યું તું તેને આ રીતે નહિ મારી શકે . રૂદ્રાએ કહ્યું શું તે અમરપટ્ટો લખાવીને આવ્યો છે તે દિવસે મારી રિવોલ્વર ભલે જામ થઇ ગઈ પણ હવે તે છે અને મારા ચાકુની ધાર છે . નર્મદાશંકર જોર જોરથી હસવા લાગ્યો એક ખૂણામાં રુદ્રાનો સમાન પડ્યો હતો તેમાંથી તેનું ચાકુ કાઢ્યું અને તેની તરફ ફેંક્યું અને કહ્યું કે ચાલ મારી ઉપર વાર કર અને જો ચાકુ મને અડી પણ જશે તો હું માની જઈશ કે તું સોમ ને મારી શકશે. રૂદ્રાએ ...વધુ વાંચો

14

રાવણોહ્મ - ભાગ ૧૪

વિક્રાંત હાઇવે પર તે લોકેશન સુધી પહોંચી ગયો જે સોમે કાદરભાઈ ને મોકલ્યું હતું ત્યાંથી અંતર્પ્રેરણાથી તે વડ સુધી ગયો. તે સાવધાન થઈને ત્યાં ફરવા લાગ્યો . દૂર એક વૃક્ષમાં તીર ખૂંપેલું હતું , તે વૃક્ષ સુકાઈ ગયું હતું . તીર તેણે હાથમાં લીધું અને નિરીક્ષણ કરવા લાગ્યો . તે પાછલા એક વરાસરથી જુદા જુદા દેશોમાં ફરી રહ્યો હતો અને પ્રાચીનકાળ ની વસ્તુઓ અને શસ્ત્રો જોયા હતા પણ આવું તીર તેણે પહેલા કદી જોયું ન હતું અને તેની ધાતુ પણ કંઈક જુદી હતી . તે તીર બેગમાં મૂકીને આખી જગ્યા જોઈ લીધી . વડ નીચેની ગુફા પણ શોધી ...વધુ વાંચો

15

રાવણોહ્મ - ભાગ ૧૫

ઘરે આવીને વિક્રાંત સોમે બનાવેલ લાઈબ્રેરીમાં ગયો અને જુદા જુદા પુસ્તકો શોધવા લાગ્યો . પછી મંત્ર સમજવા લાગ્યો પહેલા દરેક શબ્દોના અર્થ શોધી કાઢ્યા . નૃપવલ્લભા - રાણી , સુચીખાત સ્તંભ - જેની કિનારીઓ ધારદાર હોય તેવો પિરામિડ , રક્ષક - તેની રક્ષા માટે નીમેલો સેવક , ગવેષય - શોધ , લેખાધિકારીન - રાજાની સેક્રેટરી , વરિયસ - સ્વતંત્રતા . તે સમજી ગયો હતો કે તેણે શું કરવાનું છે . તેણે પોતાની પાસે રહેલું ઈજીપ્ત ના ઇતિહાસ નું એક જૂનું પુસ્તક કાઢ્યું અને જુદા જુદા પિરામિડો વિષે વાંચવા લાગ્યો અને દિવસને અંતે તેને એક નામ મળ્યો ઇપાફિસ. વિક્રાંત ...વધુ વાંચો

16

રાવણોહ્મ - ભાગ ૧૬

કોટડીમાં બંધનાવસ્થામાં કેદ સોમ પોતાનાથી નિરાશ થઈને એક ગીત ગઈ રહ્યો હતો જેના શબ્દોથી તે કોટડીની દીવાલો ધ્રુજી રહી . ગીત સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના મિશ્રણથી બન્યું હતું . ધર્મનાશનાય , જાતિવિનાશાય રક્ષ સંસ્કૃતિ સ્થાપયામિ , રાવણોહ્મ રાવણોહ્મ શોષિતસ્ય ઉત્કર્ષયઃ , સદજન ઉત્થાનાય રક્ષ સંસ્કૃતિ સ્થાપયામિ , રાવણોહ્મ રાવણોહ્મ સુર પરાજયાય , અસુર વિજયાય રક્ષ સંસ્કૃતિ સ્થાપયામિ , રાવણોહ્મ રાવણોહ્મ સપ્તદ્વીપસ્વામી , દક્ષિણાર્ણ્ય સ્વામી પૌલત્સ્ય વૈશ્રવણ પુત્ર , રાવણોહ્મ રાવણોહ્મ ઇંદ્રજીતસ્ય તાત , જ્ઞાની કુંભકરણસ્ય ભ્રાત મહાશિવભક્ત ચતુર્વેદ જ્ઞાની , રાવણોહ્મ રાવણોહ્મ ...વધુ વાંચો

17

રાવણોહ્મ - ભાગ ૧૭ અંતિમ ભાગ

વિક્રાંતને ખબર હતી કે ક્યાં જવાનું છે. વિક્રાંતે ઉતારીને એક ગાડી ભાડે કરી અને જે પિરામિડમાં જવાનું હતું ત્યાં . તે પિરામિડ થોડો ઉપેક્ષિત હતો તેમાં કોઈ પર્યટક જતું નહિ . વિક્રાંત , કાદરભાઈ અને પ્રદ્યુમનસિંહ અંદર જવા નીકળ્યા અને અંદર જતા પહેલા વિક્રાંતે જસવંતને પિરામિડની તરફ સુરક્ષારેખા દોરવાનું કહ્યું જેથી કોઈ પ્રવેશી ન શકે . અંદર પ્રવેશતાજ તેમને કોઈ પ્રાણીના ચિત્કારવાનો અવાજ સંભળાયો. વિક્રાંત પગથી માથા સુધી કાપી ગયો તે ઝડપથી દોડવા લાગ્યો અને તેની પાછળ કાદરભાઈ દોડ્યા . પ્રદ્યુમનસિંહ તેમની પાછળ દોડી શક્ય નહિ . આગળ જઈને તેમને જોયું કે એક કદાવર પ્રાણી અને એક સાધુ અંદરની ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો